મોટાભાગની મહિલાઓને થાય છે વ્હાઈટ ડિસ્ચાર્જની પ્રોબ્લેમ, આ ઉપાયથી કરો દૂર

વ્હાઈટ ડિસ્ચાર્જની પ્રોબ્લેમને હમેશાં માટે દૂર કરવાનો 1 ઘરેલૂ ઉપાય

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Feb 22, 2018, 05:38 PM
અનિયમિત લાઈફસ્ટાઈલ, ઈન્ફેક્શન, સ્વચ્છતાનો અભાવ અને ડાયટમાં ન્યૂટ્રિઅન્ટ્સની કમી જેવા ઘણાં કારણોથી ઘણી મહિલાઓને વ્હાઈટ ડિસ્ચાર્જની પ્રોબ્લેમ થતી હોય છે
અનિયમિત લાઈફસ્ટાઈલ, ઈન્ફેક્શન, સ્વચ્છતાનો અભાવ અને ડાયટમાં ન્યૂટ્રિઅન્ટ્સની કમી જેવા ઘણાં કારણોથી ઘણી મહિલાઓને વ્હાઈટ ડિસ્ચાર્જની પ્રોબ્લેમ થતી હોય છે

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ અનિયમિત લાઈફસ્ટાઈલ, ઈન્ફેક્શન, સ્વચ્છતાનો અભાવ અને ડાયટમાં ન્યૂટ્રિઅન્ટ્સની કમી જેવા ઘણાં કારણોથી ઘણી મહિલાઓને વ્હાઈટ ડિસ્ચાર્જની પ્રોબ્લેમ થતી હોય છે. જેને દૂર કરવા માટે આજે અમે તમને 1 એવો ઉપાય જણાવીશું, જે સરળ હોવાની સાથે અસરકારક પણ છે. તો તમે પણ જાણીને અજમાવી જુઓ.

આગળ વાંચો વ્હાઈટ ડિસ્ચાર્જની પ્રોબ્લેમને હમેશાં માટે દૂર કરવાનો 1 ઘરેલૂ ઉપાય.

Wonder Home Remedy For Vaginal Discharge in woman

કઈ રીતે પીવું?

2 ચમચી આમળાના રસમાં અડધી ચમચી મધ મિક્ષ કરીને પીવો.

Wonder Home Remedy For Vaginal Discharge in woman

કેટલીવાર પીવું?

દિવસમાં એકવાર પીવો. રોજ સવારે ખાલી પેટ પીવાથી વધુ ફાયદા મળશે. 

Wonder Home Remedy For Vaginal Discharge in woman

કયા ફાયદા મળશે?

રોજ આ ડ્રિંક પીવાથી વ્હાઈટ ડિસ્ચાર્જની પ્રોબ્લેમ દૂર થાય છે અને યૂરિન રિલેટેડ પ્રોબ્લેમ સામે રક્ષણ મળે છે.

Wonder Home Remedy For Vaginal Discharge in woman

કઈ રીતે ફાયદાકારક છે?

આમાં એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીઝ હોય છે. આનાથી બોડીના ટોક્સિન્સ દૂર થાય છે અને વ્હાઈટ ડિસ્ચાર્જની પ્રોબ્લેમ દૂર થાય છે.

Wonder Home Remedy For Vaginal Discharge in woman

બીજું શું કરવું?

કેળા અને લીંબુ પાણી જેવી હેલ્ધી વસ્તુઓ ડાયટમાં સામેલ કરો. આ વ્હાઈટ ડિસ્ચાર્જની સાથે પીરિયડ્સ પ્રોબ્લેમથી પણ બચાવે છે.

Wonder Home Remedy For Vaginal Discharge in woman

આટલું ધ્યાન રાખો

હાઈજીનનું ધ્યાન રાખો. વારંવાર વ્હાઈટ ડિસ્ચાર્જની પ્રોબ્લેમ થાય તો ડોક્ટરને બતાવો.

X
અનિયમિત લાઈફસ્ટાઈલ, ઈન્ફેક્શન, સ્વચ્છતાનો અભાવ અને ડાયટમાં ન્યૂટ્રિઅન્ટ્સની કમી જેવા ઘણાં કારણોથી ઘણી મહિલાઓને વ્હાઈટ ડિસ્ચાર્જની પ્રોબ્લેમ થતી હોય છેઅનિયમિત લાઈફસ્ટાઈલ, ઈન્ફેક્શન, સ્વચ્છતાનો અભાવ અને ડાયટમાં ન્યૂટ્રિઅન્ટ્સની કમી જેવા ઘણાં કારણોથી ઘણી મહિલાઓને વ્હાઈટ ડિસ્ચાર્જની પ્રોબ્લેમ થતી હોય છે
Wonder Home Remedy For Vaginal Discharge in woman
Wonder Home Remedy For Vaginal Discharge in woman
Wonder Home Remedy For Vaginal Discharge in woman
Wonder Home Remedy For Vaginal Discharge in woman
Wonder Home Remedy For Vaginal Discharge in woman
Wonder Home Remedy For Vaginal Discharge in woman
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App