ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» Womens day 2018: 10 Silent symptoms of a thyroid

    Women's day spl: પ્રત્યેક સ્ત્રીએ થાઈરોઈડના આ 10 સંકેત વિશે જાણવું જ જોઈએ

    Health Desk, Ahmedabad | Last Modified - Mar 08, 2018, 09:36 AM IST

    શરીરમાં આ 10 તકલીફો થાય તો તરત ચેતજો, તમને હોઈ શકે છે થાઈરોઈડનો રોગ
    • +10 બીજી સ્લાઈડ્સ જુઓ

      હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ 8 માર્ચનો દિવસ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો આ ખાસ દિવસ નિમિત્તે અમે સ્ત્રીઓમાં સૌથી વધુ જોવા મળતી થાઈરોઈડની પ્રોબ્લેમના સંકેતો વિશે જણાવીશું, જેથી સ્ત્રીઓ વહેલી તકે તેનું નિદાન કરીને સ્વસ્થ રહી શકે.

      થાઈરોઈડ ગ્રંથિની સમસ્યા આજે સામાન્ય રીતે ઘણાં લોકોમાં જોવા મળે છે. જોકે, થાઈરોઈડની સમસ્યા પુરૂષોની સરખામણીએ મહિલાઓમાં વધુ જોવા મળે છે. થાઈરોઈડ એક સાઇલેન્ટ કિલર છે કારણ કે આનાં લક્ષણ એક સાથે દેખાતાં નથી.

      શું છે થાઇરોઇડઃ-

      થાઈરોઈડ ગ્લેન્ડ આપણાં ગળાની નીચેના ભાગમાં હોય છે. જેનાથી ખાસ પ્રકારના હોર્મોન ટી-3, ટી-4 અને ટીએસએચનો રીલીઝ હોય છે. તેની માત્રાના અસંતુલનને કારણે સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. શરીરની બધી જ કોશિકાઓ યોગ્ય પ્રકારે કામ કરી શકે, તેની માટે આ હોર્મોન્સની જરૂર હોય છે. આ સિવાય, મેટાબોલિઝ્મની પ્રક્રિયાને નિયંત્રિત કરવામાં પણ ટી-3 અને ટી-4 હોર્મોનનું ખૂબ જ મોટું યોગદાન હોય છે. જેના માટે તેનો સ્ત્રાવ ઘટવાની કે વધવાની સીધી અસર વ્યક્તિના સ્વાસ્થ્ય પર જોવા મળે છે. જેમાં દર્દીના મસલ્સ, હાર્ટ, વજન પર ખરાબ અસર પડે છે. જેથી સમય પહેલાં આ બીમારીને ઓળખી તેનો ઈલાજ કરાવવા જાણો આ 10 સંકેતો વિશે.

      આગળ વાંચો તમને થાઈરોઈડ હોવાના 10 સંકેતો વિશે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Womens day 2018: 10 Silent symptoms of a thyroid
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `