સ્ત્રીઓ દવાઓ ખાધાં વિના બોડીમાં નેચરલી વધારો લોહી, આ છે 10 બેસ્ટ ઉપાય

શરીરમાં લોહીની કમી છે? તો આ 10 સસ્તાં અને ઘરેલૂ ઉપાય વધારશે લોહી

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Mar 07, 2018, 05:30 PM
Womens day 2018: 10 natural foods for Anemia problem

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ 8 માર્ચનો દિવસ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો આ ખાસ દિવસ નિમિત્તે સ્ત્રીઓ માટે કેટલાક ખાસ હેલ્ધી ફૂડ વિશે જણાવીશું. જે સ્ત્રીઓમાં એનિમિયાની પ્રોબ્લેમથી બચાવશે અને સ્ત્રીઓના શરીરમાં લોહી પણ વધારશે. એનિમિયાના રોગમાં સામાન્ય રીતે શરીરમાં લોહીની કમી આવે છે. લોહીની કમીનું સૌથી મુખ્ય કારણ છે શરીરમાં લોહ એટલે કે આયર્નની ઊણપ. આવા સમયે શરીરમાં રેડ બ્લડ સેલ્સનું લેવલ ઘટી જાય છે. આ સેલ્સ શરીરના દરેક ભાગમાં ઓક્સીજન પહોંચાડવાનું કામ કરે છે. આ સમસ્યા સ્ત્રીઓમાં વધુ થાય છે.

આ કારણોથી થઈ શકે છે આ એનિમિયાનો રોગ

તેની કમી અયોગ્ય આહાર અને અલ્પ આહારથી થઈ શકે છે અથવા અન્ય કોઈ ગંભીર બીમારીને લીધે થઈ શકે છે. એનિમિયા આનુવંશિક કે જન્મજાત પણ થઈ શકે છે.

એનિમિયાને કારણે થાય છે આ સમસ્યાઓ

એનિમિયા થવા પર નબળાઈ, થાક, ચક્કર આવવા, વાળ ખરવા જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ થવા લાગે છે. જો તમે આ સમસ્યાઓથી બચવા માગતા હોવ તો અહીં જણાવેલી 10 બેસ્ટ અને સરળ ટિપ્સ અપનાવો. અહીં જણાવેલી જાણકારી નિષ્ણાંત M.D. (આયુર્વેદ) ડો. પ્રાર્થના મેહતાએ લખેલી બુક આયુર્વેદનું આચમનમાંથી લીધેલી છે.)

આગળ વાંચો સ્ત્રીઓના શરીરમાં સરળતાથી લોહીની કમીને દૂર કરવાના 10 ઘરેલૂ ઉપચાર.

X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App