Divya Bhaskar

Home » Lifestyle » Health » womens day 2018: 10 banana benefits for women

Women's day Spl: માત્ર 5 રૂપિયામાં મળી જતું આ 1 ફ્રૂટ મહિલાઓએ રોજ ખાવું

Divyabhaskar.com | Updated - Mar 06, 2018, 05:58 PM

મહિલાઓએ રોજ આ 1 ફળ ખાવું જ જોઈએ, જાણો શરીરને કયા-કયા ફાયદા મળશે

  • womens day 2018: 10 banana benefits for women
    +10બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ 8 માર્ચનો દિવસ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેથી આ ખાસ દિવસ નિમિત્તે અમે તમને સ્ત્રીઓને હેલ્ધી રાખતા એક એવા ફ્રૂટ વિશે જણાવીશું, જે માત્ર 5 રૂપિયામાં ખરીદીને ખાઈ શકાય છે.


    માત્ર સફરજન જ નહીં, પણ રોજનું 1 કેળુ પણ તમને ડોક્ટરથી દૂર રાખી શકે છે. કેળામાં પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે. જેથી કેળા ખાવાથી શરીરને તરત એનર્જી મળે છે. કેળામાં આયર્ન અને કેલ્શિયમ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. આ સિવાય તેમાંથી વિટામિન બી6, મેગનીઝ, વિટામિન સી, ફાયબર, કોપર અને બાયોટીન જેના ન્યૂટ્રિઅન્ટ્સ મળી રહે છે. જે આપણી હેલ્થ માટે અનેક રીતે લાભકારી છે. ખાસ કરીને સ્ત્રીઓએ રોજ 1 કેળું ખાવું જોઈએ. તેનાથી ઘણાં સ્વાસ્થ્ય ફાયદા મેળવી શકાય છે. તો આજે અમે સ્ત્રીઓ રોજ 1 કેળું ખાય તો શું ફાયદા મળી શકે છે તે જણાવીશું.


    આગળ વાંચો રોજ સ્ત્રીઓ 1 કેળું ખાઈ લે તો કયા સ્વાસ્થ્ય ફાયદા મળે છે.

  • womens day 2018: 10 banana benefits for women
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • womens day 2018: 10 banana benefits for women
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • womens day 2018: 10 banana benefits for women
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • womens day 2018: 10 banana benefits for women
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • womens day 2018: 10 banana benefits for women
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • womens day 2018: 10 banana benefits for women
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • womens day 2018: 10 banana benefits for women
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • womens day 2018: 10 banana benefits for women
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • womens day 2018: 10 banana benefits for women
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • womens day 2018: 10 banana benefits for women
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending