પીરિયડ્સ વખતે મહિલાઓએ ક્યારેય ન કરવી જોઈએ આ 9 ભૂલો, થશે નુકસાન

સાવધાનઃ કોઈપણ મહિલાએ પીરિયડ્સ દરમ્યાન ન કરવા જોઈએ આ 9 કામ

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Feb 20, 2018, 05:58 PM
પીરિયડ્સ દરમ્યાન કેટલીક સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે.
પીરિયડ્સ દરમ્યાન કેટલીક સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે.

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ દર મહિને મહિલાઓને પીરિયડ્સ આવવા એક નેચરલ પ્રોસેસ છે. પણ શું તમે જાણો છો કે કેટલીક એવી અગત્યની સાવધાનીઓ હોય છે જે પીરિયડ્સ દરમ્યાન ચોક્કસથી ધ્યાન રાખવી પડે નહીંતર નુકસાન થઈ શકે છે. ગાયનોકોલોજિસ્ટ ડો. સભ્યતા ગુપ્તા જણાવી રહ્યાં છે એવી ભૂલો વિશે જેનાથી પીરિયડ્સ દરમ્યાન સ્ત્રીઓએ બચવું જોઈએ.

આગળ વાંચો કઈ ભૂલો મહિલાઓએ પીરિયડ્સ દરમ્યાન ભૂલથી પણ ન કરવી.

Women should never do these 9 Mistakes During Periods

 ઉપવાસ રાખવો

પીરિયડ્સ દરમ્યાન બોડીને વિટામિન્સ અને મિનરલ્સની વધુ જરૂર પડે છે. જો એવામાં ઉપવાસ રાખીએ તો સીરિયસ હેલ્થ પ્રોબ્લેમ થઈ શકે છે.

Women should never do these 9 Mistakes During Periods

ફિઝિકલ રિલેશન

પીરિયડ્સ સમયે ફિઝિકલ રિલેશન બનાવવાથી ઈન્ફેક્શનનો ખતરો વધી જાય છે અને તેના કારણે દુખાવો પણ વધી શકે છે. 

Women should never do these 9 Mistakes During Periods

વધુ કોફી પીવી

પીરિયડ્સ દરમ્યાન વધુ પ્રમાણમાં કોફી પીવાથી બોડી ડિહાઈડ્રેટ થઈ જાય છે. જેના કારણે પેટમાં દુખાવાની પ્રોબ્લેમ વધી જાય છે. 

Women should never do these 9 Mistakes During Periods

હેવી વર્ક

પીરિયડ્સ દરમ્યાન બોડીમાં નબળાઈ આવે છે. એવામાં હેવી વર્કને કારણે પેટ અને કમરમાં દુખાવાની પ્રોબ્લેમ વધી શકે છે.

Women should never do these 9 Mistakes During Periods

ફાસ્ટ ફૂડ ખાવું

પીરિયડ્સ દરમ્યાન સેન્ડવિચ, બર્ગર, પિત્ઝા અથવા ચિપ્સ જેવા ફાસ્ટ ફૂડ ખાવાથી બોડીને જરૂરી વિટામિન્સ અને મિનરલ્સની મળતા નથી. જેના કારણે બોડીમાં નબળાઈ આવે છે.

Women should never do these 9 Mistakes During Periods

પૂરતી ઉંઘ ન લેવી

પીરિયડ્સ દરમ્યાન ઓછામાં ઓછી 8 કલાકની ઉંઘ ન લેવાથી બોડી રિલેક્સ થતી નથી. જેના કારણે દુખાવો અને બોડી પેઈનની પ્રોબ્લેમ થાય છે.

Women should never do these 9 Mistakes During Periods

વધુ એક્સરસાઈઝ

પીરિયડ્સ દરમ્યાન હેવી એક્સરસાઈઝ અથવા યોગા કરવાથી બોડીમાં બ્લડ સર્ક્યુલેશન વધી જાય છે. જેના કારણે પેટમાં દર્દ અને હેવી બ્લીડિંગ થાય છે. જેથી કોઈ હળવી એક્સરસાઈઝ કરવી.

Women should never do these 9 Mistakes During Periods

હાઈજીનનું ધ્યાન ન રાખવું

પીરિયડ્સ દરમ્યાન બોડીમાં હાઈજીનનું ધ્યાન ન રાખવાથી ઘણાં પ્રકારની હેલ્થ પ્રોબ્લેમ્સ થઈ શકે છે. સેનેટરી નેપકીનને દર 3-4 કલાકમાં ચેન્જ ન કરવાથી બેક્ટેરિયલ ઈન્ફેક્શનનો ખતરો વધી જાય છે.

Women should never do these 9 Mistakes During Periods

કેમિકલ પ્રોડક્ટ્સનો ઉપયોગ

પીરિયડ્સ દરમ્યાન પ્રાઈવેટ પાર્ટને વોશ કરવા માટે કેમિકલ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાથી દુખાવો અને ઈન્ફેક્શનનો ખતરો વધી શકે છે.

X
પીરિયડ્સ દરમ્યાન કેટલીક સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે.પીરિયડ્સ દરમ્યાન કેટલીક સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે.
Women should never do these 9 Mistakes During Periods
Women should never do these 9 Mistakes During Periods
Women should never do these 9 Mistakes During Periods
Women should never do these 9 Mistakes During Periods
Women should never do these 9 Mistakes During Periods
Women should never do these 9 Mistakes During Periods
Women should never do these 9 Mistakes During Periods
Women should never do these 9 Mistakes During Periods
Women should never do these 9 Mistakes During Periods
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App