ઘરની મહિલાએ રોજ ડાયટમાં લેવા આ ખાસ વિટામિન્સ, રહેશો એનર્જેટિક

દરેક મહિલાએ રોજ લેવા જોઇએ આ 5 વિટામિન્સ, જાણો કયા ફૂડમાંથી મળશે?

Divyabhaskar.com | Updated - Feb 19, 2018, 12:04 AM
5 essencial vitamins for women know where you can get it

યુટિલિટી ડેસ્ક : જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ મહિલાઓને અનેક પ્રકારની હેલ્થ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યા ત્યારે વધારે વધે છે જ્યારે બોડીમાં કેટલાક વિટામિન્સની ખામી આવે છે. જો ડાયટ પર પૂરતું ધ્યાન આપવામાં આવે તો અનેક સમસ્યા અને બીમારીઓને કંટ્રોલમાં રાખી શકાય છે. ફૂડ એન્ડ ન્યૂટ્રિશન એક્સપર્ટ ડૉ. અમિતા સિંહ જણાવે છે એવા 5 વિટામિન્સ વિશે જે યુવતીઓને અને મહિલાઓને માટે ઘણા જરૂરી હોય છે.

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો કયા વિટામિન જરૂરી છે અને તેને મેળવવાના સોર્સ શું છે..

5 essencial vitamins for women know where you can get it

ડાયટમાં ગાજર, ઇંડા, દૂધ. પીળું કોળું, ટામેટા, જામફળ, બ્રોકોલી, કોબીજ, પપૈયું, લાલ મરચું અને પાલક જેવી ચીજો ઉમેરો.

5 essencial vitamins for women know where you can get it

આ મહિલાઓને પીરિયડ્સથી પહેલાં અને તે સમયે થનારા દર્દ અને નબળાઇને દૂર કરવામાં મદદ કરે છે. 

5 essencial vitamins for women know where you can get it

રેગ્યુલર 30 મિનિટ તડકામાં ચાલો. સાથે જ ડાયટમાં ફિશ, દૂધ કે ઇંડા સામેલ કરો.

5 essencial vitamins for women know where you can get it

શા માટે જરૂરી?
તેમાંની એન્ટીએઇજિંગ પ્રોપર્ટી મહિલાઓની સ્કિનને કરચલીઓ અને સ્કિન ઇન્ફેક્શનથી બચાવે છે.

5 essencial vitamins for women know where you can get it

ડાયટમાં અખરોટ, બદામ, પાલક, માખણ, સાબુત અનાજ, મગફળીનું માખણ કે સુરજમુખીના બીજને સામેલ કરો.

5 essencial vitamins for women know where you can get it

શા માટે જરૂરી?
વધતી ઉંમરમાં લોહીની ખામી (એનિમિયા) એક મોટી સમસ્યા હોય છે. આ વિટામિન મહિલાઓને લોહીની ખામી અને થાકથી બચાવવામાં મદદ કરે છે. 

5 essencial vitamins for women know where you can get it

ડાયટમાં ડેરી પ્રોડક્ટ્સ, ઇંડા, ચિકન, મટન, માછલી જેવી ચીજો સામેલ છે.

5 essencial vitamins for women know where you can get it

શા માટે જરૂરી?
તેનાથી પીરિયડ્સના સમયે થતી લોહીની ઊણપની સમસ્યા દૂર થાય છે.

5 essencial vitamins for women know where you can get it

ડાયટમાં પપૈયું, સંતરા, સ્ટ્રોબેરી, બ્રોકલી, બીન્સ, બદામ, અળસી, મગફળી જેવી ચીજો લો.

X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App