ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» Which oil is best choice for healthy heart, coconut or Olive oil?

    હેલ્ધી હાર્ટ માટે રસોઇમાં કહ્યું તેલ વાપરવું, કોકોનટ કે ઓલિવ ઓઇલ?

    divyabhaskar.com | Last Modified - Mar 03, 2018, 01:28 PM IST

    એક ટેબલ સ્પૂન ઓલિવ ઓઇલની સરખામણીમાં એક ટેબલસ્પૂન કોકોનટ ઓઇલમાં 6 ગણો સેચ્યુરેટેડ ફેટ હોય છે
    • હેલ્ધી હાર્ટ માટે રસોઇમાં વાપરવું કયું તેલ
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      હેલ્ધી હાર્ટ માટે રસોઇમાં વાપરવું કયું તેલ

      યૂટિલિટી ડેસ્ક: એક ટેબલ સ્પૂન ઓલિવ ઓઇલની સરખામણીમાં એક ટેબલસ્પૂન કોકોનટ ઓઇલમાં 6 ગણો સેચ્યુરેટેડ ફેટ હોય છે, જે અમેરિકન હાર્ટ એસોસિયેશનના જણાવ્યા અનુસાર એક સામાન્ય માણસની ડેઇલી 13 ગ્રામ લિમિટની સમકક્ષ છે. હાઇ સેચ્યુરેટેડ ફેટથી શરીરમાં બેડ કોલેસ્ટેરોલ વધારે છે, જેના કારણે હાર્ટની બિમારીઓની શક્યતા વધે છે.

      સેચ્યુરેટેડ ફેટ એટલે શું? તે શા માટે જોખમી છે?

      સેચ્યુરેટેડ ફેટને મેડિકલની ભાષામાં બેડ ફેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. હેલ્ધી બોડી માટે ફેટ જરૂરી છે, પણ બેડ ફેટ શરીર માટે જોખમી છે. તે શરીરમાં LDL-કોલેસ્ટોરોલ વધારે છે. વસ્તુઓ ખાઓ તો ધ્યાન રાખો કે તેમાં સેચ્યુરેટેડ ફેટ તો નથી ને. જો હોય તો પ્રમાણસર જ ખાઓ. ડેરી પ્રોડક્ટ, ચીઝ, બટર, ક્રીમ અને ઓલિવ ઓઈલમાં આ સેચ્યુરેટેડ વધારે હોય છે. આ વસ્તુઓ ખાતા પહેલાં પેકેટ પર રહેલી ફેટની માત્રા જોઈ લો.

      વધુમાં ઓલિવ ઓઇલમાં મહત્તમ હાર્ટ માટે ફાયદાકારક એવાં પોલ્યુસેટુરેટેડ અને મોનોસેટુરેટેડ ફેટ્સ હોય છે.

      A.H.Aનાં સ્પોક વૂમન અનિસા ચુંબેના જણાવ્યા અનુસાર ઓલિવ ઓઇલમાં કોકોનલ ઓઇલની સરખામણીમાં હાર્ટ માટે ફાયદાકારક સેચ્યુરેટેડ અને ટ્રાન્સ ફેટ્સ પ્રમાણસર હોય છે. થોડા વર્ષો પહેલાં આ ઓર્ગેનાઇઝેશન દ્વારા બહાર પાડવામાં આવેલ ગાઇડન્સમાં હેલ્ધી હાર્ટ માટેની ઈટિંગ પેટર્ન જણાવવામાં આવી હતી.

      આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો, કઈ રીતે હેલ્થ માટે યોગ્ય છે ઓલિવ ઓઇલ.....

    • બેડ કોલેસ્ટેરોલ વધારે છે
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      બેડ કોલેસ્ટેરોલ વધારે છે

    • એન્ટિઓક્સિડેન્ટ્સનું પ્રમાણ ઘણું ઓછું હોય છે
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      એન્ટિઓક્સિડેન્ટ્સનું પ્રમાણ ઘણું ઓછું હોય છે

    • બટરની જગ્યાએ કે કઢી જેવા ટ્રેડિશનલ ફૂડ્સ માટે જ કરવો જોઇએ
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      બટરની જગ્યાએ કે કઢી જેવા ટ્રેડિશનલ ફૂડ્સ માટે જ કરવો જોઇએ

    • ઓવર ઓલ હેલ્થ માટે કોકોનટ ઓઇલ કરતાં ઓલિવ ઓઇલ જ બેસ્ટ ચોઇસ છે
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      ઓવર ઓલ હેલ્થ માટે કોકોનટ ઓઇલ કરતાં ઓલિવ ઓઇલ જ બેસ્ટ ચોઇસ છે

      યૂટિલિટી ડેસ્ક: એક ટેબલ સ્પૂન ઓલિવ ઓઇલની સરખામણીમાં એક ટેબલસ્પૂન કોકોનટ ઓઇલમાં 6 ગણો સેચ્યુરેટેડ ફેટ હોય છે, જે અમેરિકન હાર્ટ એસોસિયેશનના જણાવ્યા અનુસાર એક સામાન્ય માણસની ડેઇલી 13 ગ્રામ લિમિટની સમકક્ષ છે. હાઇ સેચ્યુરેટેડ ફેટથી શરીરમાં બેડ કોલેસ્ટેરોલ વધારે છે, જેના કારણે હાર્ટની બિમારીઓની શક્યતા વધે છે.

      સેચ્યુરેટેડ ફેટ એટલે શું? તે શા માટે જોખમી છે?

      સેચ્યુરેટેડ ફેટને મેડિકલની ભાષામાં બેડ ફેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. હેલ્ધી બોડી માટે ફેટ જરૂરી છે, પણ બેડ ફેટ શરીર માટે જોખમી છે. તે શરીરમાં LDL-કોલેસ્ટોરોલ વધારે છે. વસ્તુઓ ખાઓ તો ધ્યાન રાખો કે તેમાં સેચ્યુરેટેડ ફેટ તો નથી ને. જો હોય તો પ્રમાણસર જ ખાઓ. ડેરી પ્રોડક્ટ, ચીઝ, બટર, ક્રીમ અને ઓલિવ ઓઈલમાં આ સેચ્યુરેટેડ વધારે હોય છે. આ વસ્તુઓ ખાતા પહેલાં પેકેટ પર રહેલી ફેટની માત્રા જોઈ લો.

      વધુમાં ઓલિવ ઓઇલમાં મહત્તમ હાર્ટ માટે ફાયદાકારક એવાં પોલ્યુસેટુરેટેડ અને મોનોસેટુરેટેડ ફેટ્સ હોય છે.

      A.H.Aનાં સ્પોક વૂમન અનિસા ચુંબેના જણાવ્યા અનુસાર ઓલિવ ઓઇલમાં કોકોનલ ઓઇલની સરખામણીમાં હાર્ટ માટે ફાયદાકારક સેચ્યુરેટેડ અને ટ્રાન્સ ફેટ્સ પ્રમાણસર હોય છે. થોડા વર્ષો પહેલાં આ ઓર્ગેનાઇઝેશન દ્વારા બહાર પાડવામાં આવેલ ગાઇડન્સમાં હેલ્ધી હાર્ટ માટેની ઈટિંગ પેટર્ન જણાવવામાં આવી હતી.

      આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો, કઈ રીતે હેલ્થ માટે યોગ્ય છે ઓલિવ ઓઇલ.....

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Which oil is best choice for healthy heart, coconut or Olive oil?
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `