Divya Bhaskar

Home » Lifestyle » Health » એગ ડાયટ પ્લાન | Lose 11 kg Weight in 2 Weeks with this Popular Boiled Egg Diet

આ 1 ડાયટ પ્લાનથી માત્ર 14 દિવસમાં ઉતરશે 11 કિલો વજન

Divyabhaskar.com | Updated - Apr 05, 2018, 12:09 PM

આ માત્ર વજન ઘટાડવામાં જ મદદ નથી કરતું પરંતુ અનેક હેલ્થ પ્રોબ્લેમ્સથી લડવામાં પણ મદદ કરે છે.

  • એગ ડાયટ પ્લાન | Lose 11 kg Weight in 2 Weeks with this Popular Boiled Egg Diet
    +7બીજી સ્લાઈડ્સ જુઓ

    યૂટિલિટી ડેસ્કઃ ઘણાં લોકો છે જેમને ઇંડા ખાવા પસંદ હોય છે, પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે તમે વજન ઘટાડવા માટે આખા દિવસમાં માત્ર ઇંડા જ ખાઓ? જોકે આખો દિવસ એક જ વસ્તુ ખાવી મુશ્કેલ છે, પરંતુ વજન ઘટાડવા માટે ખૂબ ફાયદાકારક છે. ડાયટિંગનો અર્થ છે કે તમે તમારા ખોરાકમાં વધુ શાકભાજી અને ફળને સામેલ કરો અને ઇંડા તથા માંસનો ત્યાગ કરો. પરંતુ જો તમને ઇંડા ખાવા પસંદ છે તો અમારી પાસે તમારા માટે એક સમાધાન છે. એગ ડાયટ પ્લાન ખૂબ જ ઓછા સમયમાં વજન ઘટાડવામાં તમારી મદદ કરે છે. આ માત્ર વજન ઘટાડવામાં જ મદદ નથી કરતું પરંતુ અનેક હેલ્થ પ્રોબ્લેમ્સથી લડવામાં પણ મદદ કરે છે. બોઇલ ઇંડા, ઓમલેટ, તળેલા ઇંડા, સ્ટીમ્ડ એગ, ઇંડાની ભુર્જી વગેરે વિવિધ રીતે ઇંડા ખાય શકાય છે.

    એગ ડાયટ પ્લાન શું છે?

    ઇંડા તમારી ભૂખ ઘટાડવામાં મદદ કરે છે કારણ કે તેમાં પ્રોટીન ભરપૂર અને કાર્બોહાઇડ્રેટ ઓછું હોય છે. આ લાંબા સમય સુધી તમારું પેટ ભરેલું રાખે છે. સાથે જ આ તમારા ખોરાકમાં કેલેરીની માત્રાને ઘટાડે છે. તેનાથી તમે અસરકારક રીતે વજન ઘટાડી શકો છો. આ ડાયટ પ્લાનને અપનાવવાથી તમારા શરીરને પૂરતા પ્રમાણમાં વિટામિન અને મિનરલ્સની ઉણપ પૂરી થાય છે. આ ડાયટ પ્લાનને અપનાવવા માટે કોઈ પણ વ્યક્તિને ડાયટિશિયનની સલાહ જરૂર લેવી જોઈએ.

    આગળ વાંચો, આ ડાયટ પ્લાનમાં શું ખાવું જોઈએ...

  • એગ ડાયટ પ્લાન | Lose 11 kg Weight in 2 Weeks with this Popular Boiled Egg Diet
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • એગ ડાયટ પ્લાન | Lose 11 kg Weight in 2 Weeks with this Popular Boiled Egg Diet
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • એગ ડાયટ પ્લાન | Lose 11 kg Weight in 2 Weeks with this Popular Boiled Egg Diet
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • એગ ડાયટ પ્લાન | Lose 11 kg Weight in 2 Weeks with this Popular Boiled Egg Diet
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • એગ ડાયટ પ્લાન | Lose 11 kg Weight in 2 Weeks with this Popular Boiled Egg Diet
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • એગ ડાયટ પ્લાન | Lose 11 kg Weight in 2 Weeks with this Popular Boiled Egg Diet
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • એગ ડાયટ પ્લાન | Lose 11 kg Weight in 2 Weeks with this Popular Boiled Egg Diet
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending