ભૂલથી પણ એકાએક બંધ ન કરતા એક્સરસાઇઝ કરવાનું, થશે આવી આડઅસર

એક્સરસાઇઝ કરવાનું એકાએક જ છોડી દેવામાં આવે તો તેની તમારા શરીર પર ખૂબ ખરાબ અસર પડે છે.

Divyabhaskar.com | Updated - Feb 24, 2018, 03:39 PM
એકાએક એક્સરસાઇઝ છોડી દેવાથી માત્ર 3 મહિના પછી ફિટનેસ લેવલ ડાઉન થવા લાગે છે.
એકાએક એક્સરસાઇઝ છોડી દેવાથી માત્ર 3 મહિના પછી ફિટનેસ લેવલ ડાઉન થવા લાગે છે.

યૂટિલિટી ડેસ્કઃ આજકાલની યુવા પેઢીને ફિટનેસ અને બોડી બિલ્ડિંગનો ખૂબ વધારે શોખ હોય છે. તેઓ ફિટ રહેવા માટે એક્સરસાઇઝ કરે છે અને જિમ પણ જાય છે. પરંતુ શું તમને ખબર છે કે એક્સરસાઇઝ કરવાનું એકાએક જ છોડી દેવામાં આવે તો તેની તમારા શરીર પર ખૂબ ખરાબ અસર પડે છે.

એકાએક એક્સરસાઇઝ કરવાનું બંધ કરી દેવાથી થઈ શકે છે આ ગંભીર બીમારીઓ

કેટલાય રિસર્ચમાં જાણવા મળ્યું છે કે એકાએક એક્સરસાઇઝ છોડી દેવાથી ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે. આજે અમે તમને એક્સરસાઇઝ બંધ કરી દેવાથી થતા નુકસાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ફિટનેસથી અનફિટ સુધી

એકાએક એક્સરસાઇઝ છોડી દેવાથી માત્ર 3 મહિના પછી ફિટનેસ લેવલ ડાઉન થવા લાગે છે. રોજ એક્સરસાઇઝ કરવાથી મસલ્સ ટાઇટ રહે છે. તો એકદમ એક્સરસાઇઝ છોડવાથી સ્કિન ઢીલી થઈ જાય છે.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો એક્સરસાઇઝ છોડી દેવાથી શું-શું થઈ શકે છે...

એક્સરસાઇઝ એકાએક છોડવાથી સ્કિન ઢીલી પડી જાય છે, જે જોવામાં પણ સારી નથી લાગતી.
એક્સરસાઇઝ એકાએક છોડવાથી સ્કિન ઢીલી પડી જાય છે, જે જોવામાં પણ સારી નથી લાગતી.
એક્સરસાઇઝ છોડવાથી મોટાભાગના લોકોને હાઇ બ્લડપ્રેશરની સમસ્યાનો સામનો કરવો પડે છે.
એક્સરસાઇઝ છોડવાથી મોટાભાગના લોકોને હાઇ બ્લડપ્રેશરની સમસ્યાનો સામનો કરવો પડે છે.
વાસ્તવમાં એક્સરસાઇઝ કરવાથી બોડીની સ્ટ્રેન્થ વધે છે અને છોડવાથી સ્ટેમિના ઓછો થઈ જાય છે.
વાસ્તવમાં એક્સરસાઇઝ કરવાથી બોડીની સ્ટ્રેન્થ વધે છે અને છોડવાથી સ્ટેમિના ઓછો થઈ જાય છે.
વજન કંટ્રોલ થઈ જાય છે તો છોડી દે છે. એકાએક એક્સરસાઇઝ છોડવાથી શરીરમાં ફેટ વધી શકે છે.
વજન કંટ્રોલ થઈ જાય છે તો છોડી દે છે. એકાએક એક્સરસાઇઝ છોડવાથી શરીરમાં ફેટ વધી શકે છે.
એક્સરસાઇઝ છોડવાથી શરીરમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે.
એક્સરસાઇઝ છોડવાથી શરીરમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે.
એકાએક એક્સરસાઇઝ છોડવાથી નર્વસ સિસ્ટમની ક્ષમતા ઘટી જાય છે.
એકાએક એક્સરસાઇઝ છોડવાથી નર્વસ સિસ્ટમની ક્ષમતા ઘટી જાય છે.
એકાએક એક્સરસાઇઝ મૂકવાથી મસલ્સ નબળા થઈ જાય છે.
એકાએક એક્સરસાઇઝ મૂકવાથી મસલ્સ નબળા થઈ જાય છે.
લોકો જિમ મૂક્યાં પછી બેદરકાર થઈ જાય છે, જેના કારણે ઈમ્યૂન સિસ્ટમ નબળી પડી જાય છે.
લોકો જિમ મૂક્યાં પછી બેદરકાર થઈ જાય છે, જેના કારણે ઈમ્યૂન સિસ્ટમ નબળી પડી જાય છે.
સ્ટ્રેચિંગ જેવી એક્સરસાઇઝ કરવાનું બંધ કરી દેવાથી બોડી ધીમે-ધીમે ફ્લેક્સિબિલિટી ગુમાવી પોતાના જૂના રૂપમાં આવી જાય છે
સ્ટ્રેચિંગ જેવી એક્સરસાઇઝ કરવાનું બંધ કરી દેવાથી બોડી ધીમે-ધીમે ફ્લેક્સિબિલિટી ગુમાવી પોતાના જૂના રૂપમાં આવી જાય છે
X
એકાએક એક્સરસાઇઝ છોડી દેવાથી માત્ર 3 મહિના પછી ફિટનેસ લેવલ ડાઉન થવા લાગે છે.એકાએક એક્સરસાઇઝ છોડી દેવાથી માત્ર 3 મહિના પછી ફિટનેસ લેવલ ડાઉન થવા લાગે છે.
એક્સરસાઇઝ એકાએક છોડવાથી સ્કિન ઢીલી પડી જાય છે, જે જોવામાં પણ સારી નથી લાગતી.એક્સરસાઇઝ એકાએક છોડવાથી સ્કિન ઢીલી પડી જાય છે, જે જોવામાં પણ સારી નથી લાગતી.
એક્સરસાઇઝ છોડવાથી મોટાભાગના લોકોને હાઇ બ્લડપ્રેશરની સમસ્યાનો સામનો કરવો પડે છે.એક્સરસાઇઝ છોડવાથી મોટાભાગના લોકોને હાઇ બ્લડપ્રેશરની સમસ્યાનો સામનો કરવો પડે છે.
વાસ્તવમાં એક્સરસાઇઝ કરવાથી બોડીની સ્ટ્રેન્થ વધે છે અને છોડવાથી સ્ટેમિના ઓછો થઈ જાય છે.વાસ્તવમાં એક્સરસાઇઝ કરવાથી બોડીની સ્ટ્રેન્થ વધે છે અને છોડવાથી સ્ટેમિના ઓછો થઈ જાય છે.
વજન કંટ્રોલ થઈ જાય છે તો છોડી દે છે. એકાએક એક્સરસાઇઝ છોડવાથી શરીરમાં ફેટ વધી શકે છે.વજન કંટ્રોલ થઈ જાય છે તો છોડી દે છે. એકાએક એક્સરસાઇઝ છોડવાથી શરીરમાં ફેટ વધી શકે છે.
એક્સરસાઇઝ છોડવાથી શરીરમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે.એક્સરસાઇઝ છોડવાથી શરીરમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે.
એકાએક એક્સરસાઇઝ છોડવાથી નર્વસ સિસ્ટમની ક્ષમતા ઘટી જાય છે.એકાએક એક્સરસાઇઝ છોડવાથી નર્વસ સિસ્ટમની ક્ષમતા ઘટી જાય છે.
એકાએક એક્સરસાઇઝ મૂકવાથી મસલ્સ નબળા થઈ જાય છે.એકાએક એક્સરસાઇઝ મૂકવાથી મસલ્સ નબળા થઈ જાય છે.
લોકો જિમ મૂક્યાં પછી બેદરકાર થઈ જાય છે, જેના કારણે ઈમ્યૂન સિસ્ટમ નબળી પડી જાય છે.લોકો જિમ મૂક્યાં પછી બેદરકાર થઈ જાય છે, જેના કારણે ઈમ્યૂન સિસ્ટમ નબળી પડી જાય છે.
સ્ટ્રેચિંગ જેવી એક્સરસાઇઝ કરવાનું બંધ કરી દેવાથી બોડી ધીમે-ધીમે ફ્લેક્સિબિલિટી ગુમાવી પોતાના જૂના રૂપમાં આવી જાય છેસ્ટ્રેચિંગ જેવી એક્સરસાઇઝ કરવાનું બંધ કરી દેવાથી બોડી ધીમે-ધીમે ફ્લેક્સિબિલિટી ગુમાવી પોતાના જૂના રૂપમાં આવી જાય છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App