એલર્ટઃ આ 8 ગંભીર બીમારીઓનું કારણ બને છે આખો દિવસ ખા-ખા કરવાની આદત!

મોટાભાગના લોકો જાણે છે કે ઓવર ઇટિંગ કરવાથી બોડી ફેટ ઝડપથી વધે છે. તેનાથી મેદસ્વિતા વધવા લાગે છે.

Divyabhaskar.com | Updated - Feb 12, 2018, 06:53 PM
ઓવર ઇટિંગ કરવામાં આવે તો તેનાથી મેદસ્વિતાના સિવાય અન્ય કેટલાય પ્રકારની બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે.
ઓવર ઇટિંગ કરવામાં આવે તો તેનાથી મેદસ્વિતાના સિવાય અન્ય કેટલાય પ્રકારની બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે.

એલર્ટઃ આ 8 ગંભીર બીમારીઓનું કારણ બને છે આખો દિવસ ખા-ખા કરવાની આદત!.

યૂટિલિટી ડેસ્કઃ મોટાભાગના લોકો જાણે છે કે ઓવર ઇટિંગ કરવાથી બોડી ફેટ ઝડપથી વધે છે. તેનાથી મેદસ્વિતા વધવા લાગે છે. પરંતુ જો રોજ ઓવર ઇટિંગ કરવામાં આવે તો તેનાથી મેદસ્વિતાના સિવાય અન્ય કેટલાય પ્રકારની બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે. બોમ્બે હોસ્પિટલના જનરલ ફિઝિશિયન ડો. મનીષ જૈન જણાવી રહ્યા છે ઓવર ઇટિંગના આવા જ 8 નુકસાન વિશે.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ઓવર ઇટિંગથી થતા નુકસાન વિશે...

રોજ ઓવર ઇટિંગ કરવાથી બ્લડ નર્વ્સમાં કોલેસ્ટ્રોલ વધી જાય છે.
રોજ ઓવર ઇટિંગ કરવાથી બ્લડ નર્વ્સમાં કોલેસ્ટ્રોલ વધી જાય છે.
ઓવર ઇટિંગના કારણે બ્લડ નર્વ્સ સંકોચાઇ જાય છે, તેનાથી હાર્ટ પર બ્લડ પંપ કરવા માટે વધુ દબાણ પડે છે
ઓવર ઇટિંગના કારણે બ્લડ નર્વ્સ સંકોચાઇ જાય છે, તેનાથી હાર્ટ પર બ્લડ પંપ કરવા માટે વધુ દબાણ પડે છે
ઓવર ઇટિંગના કારણે બ્લડ નર્વ્સમાં ફેટ જમા થઈ જાય છે. તેનાથી બ્લડ ક્લોટિંગ થઈ શકે છે.
ઓવર ઇટિંગના કારણે બ્લડ નર્વ્સમાં ફેટ જમા થઈ જાય છે. તેનાથી બ્લડ ક્લોટિંગ થઈ શકે છે.
ઓવર ઇટિંગના કારણે બોડીમાં ઈન્સ્યૂલિનનું બેલેન્સ બગડી જાય છે.
ઓવર ઇટિંગના કારણે બોડીમાં ઈન્સ્યૂલિનનું બેલેન્સ બગડી જાય છે.
ઓવર ઇટિંગથી બોડીમાં બ્લડ સર્ક્યુલેશન વધી જાય છે.
ઓવર ઇટિંગથી બોડીમાં બ્લડ સર્ક્યુલેશન વધી જાય છે.
રોજ વધુ ખાવાથી બોડીમાં એક્સ્ટ્રા ફેટ બનવા લાગે છે.
રોજ વધુ ખાવાથી બોડીમાં એક્સ્ટ્રા ફેટ બનવા લાગે છે.
ઓવર ઇટિંગના કારણે વધેલું વજન ઘૂંટણ, હિપ્સ અને લોઅર બેક પર વધુ દબાણ આપે છે.
ઓવર ઇટિંગના કારણે વધેલું વજન ઘૂંટણ, હિપ્સ અને લોઅર બેક પર વધુ દબાણ આપે છે.
ઓવર ઇટિંગ કરવાથી ખોરાક સરખી રીતે ડાઇજેસ્ટ નથી થઈ શકતો.
ઓવર ઇટિંગ કરવાથી ખોરાક સરખી રીતે ડાઇજેસ્ટ નથી થઈ શકતો.
X
ઓવર ઇટિંગ કરવામાં આવે તો તેનાથી મેદસ્વિતાના સિવાય અન્ય કેટલાય પ્રકારની બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે.ઓવર ઇટિંગ કરવામાં આવે તો તેનાથી મેદસ્વિતાના સિવાય અન્ય કેટલાય પ્રકારની બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે.
રોજ ઓવર ઇટિંગ કરવાથી બ્લડ નર્વ્સમાં કોલેસ્ટ્રોલ વધી જાય છે.રોજ ઓવર ઇટિંગ કરવાથી બ્લડ નર્વ્સમાં કોલેસ્ટ્રોલ વધી જાય છે.
ઓવર ઇટિંગના કારણે બ્લડ નર્વ્સ સંકોચાઇ જાય છે, તેનાથી હાર્ટ પર બ્લડ પંપ કરવા માટે વધુ દબાણ પડે છેઓવર ઇટિંગના કારણે બ્લડ નર્વ્સ સંકોચાઇ જાય છે, તેનાથી હાર્ટ પર બ્લડ પંપ કરવા માટે વધુ દબાણ પડે છે
ઓવર ઇટિંગના કારણે બ્લડ નર્વ્સમાં ફેટ જમા થઈ જાય છે. તેનાથી બ્લડ ક્લોટિંગ થઈ શકે છે.ઓવર ઇટિંગના કારણે બ્લડ નર્વ્સમાં ફેટ જમા થઈ જાય છે. તેનાથી બ્લડ ક્લોટિંગ થઈ શકે છે.
ઓવર ઇટિંગના કારણે બોડીમાં ઈન્સ્યૂલિનનું બેલેન્સ બગડી જાય છે.ઓવર ઇટિંગના કારણે બોડીમાં ઈન્સ્યૂલિનનું બેલેન્સ બગડી જાય છે.
ઓવર ઇટિંગથી બોડીમાં બ્લડ સર્ક્યુલેશન વધી જાય છે.ઓવર ઇટિંગથી બોડીમાં બ્લડ સર્ક્યુલેશન વધી જાય છે.
રોજ વધુ ખાવાથી બોડીમાં એક્સ્ટ્રા ફેટ બનવા લાગે છે.રોજ વધુ ખાવાથી બોડીમાં એક્સ્ટ્રા ફેટ બનવા લાગે છે.
ઓવર ઇટિંગના કારણે વધેલું વજન ઘૂંટણ, હિપ્સ અને લોઅર બેક પર વધુ દબાણ આપે છે.ઓવર ઇટિંગના કારણે વધેલું વજન ઘૂંટણ, હિપ્સ અને લોઅર બેક પર વધુ દબાણ આપે છે.
ઓવર ઇટિંગ કરવાથી ખોરાક સરખી રીતે ડાઇજેસ્ટ નથી થઈ શકતો.ઓવર ઇટિંગ કરવાથી ખોરાક સરખી રીતે ડાઇજેસ્ટ નથી થઈ શકતો.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App