લાઇફટાઇમ હેલ્ધી રહેતા 99% લોકો ફોલો કરે છે આ 1 નિયમ

કાયમ હેલ્ધી રહેવા માટે યોગ્ય સમય પર ભોજન કરવું જરૂરી હોય છે. તેનાથી અનેક પ્રકારની બીમારીઓનો ખતરો ઓછો થાય છે.

Divyabhaskar.com | Updated - Feb 21, 2018, 02:19 PM
કાયમ હેલ્ધી રહેવા માટે યોગ્ય સમય પર ભોજન કરવું જરૂરી હોય છે.
કાયમ હેલ્ધી રહેવા માટે યોગ્ય સમય પર ભોજન કરવું જરૂરી હોય છે.

યૂટિલિટી ડેસ્કઃ કાયમ હેલ્ધી રહેવા માટે યોગ્ય સમય પર ભોજન કરવું જરૂરી હોય છે. તેનાથી અનેક પ્રકારની બીમારીઓનો ખતરો ઓછો થાય છે. પરંતુ અનેક લોકો આ નિયમને ફોલો નથી કરી શકતા. તેના કારણે અનેક પ્રકારની હેલ્થ પ્રોબ્લેમ થવા લાગે છે. એકેડમી ઓફ ન્યૂટ્રિશન એન્ડ ડાઇટેટિક્સ, યૂએસની રિસર્ચમાં આ વાત સાબિત થઈ છે કે જે લોકો ભોજન કરવાના સાચા નિયમોને ફોલો કરે છે તે ઘણા ઓછા બીમાર થાય છે. ફૂડ એન્ડ ન્યૂટ્રિશન એક્સપર્ટ ડો. અમિતા સિંહ જણાવી રહ્યા છે ભોજન કરવાના યોગ્ય સમય અને તેનાથી થતા ફાયદા વિશે.

આગળ જાણો ક્યા સમયે ભોજન કરવું તમારી હેલ્થ માટે સારું માનવામાં આવે છે...

સવારે ઉઠ્યાં પછી અડધી કલાકે બ્રેકફાસ્ટ કરી લો.
સવારે ઉઠ્યાં પછી અડધી કલાકે બ્રેકફાસ્ટ કરી લો.
મેંદાની વસ્તુઓ, ઓઇલી અને જંકફૂડ તેમજ દહીં, લસ્સી કે આઇસક્રીમ ન ખાવા.
મેંદાની વસ્તુઓ, ઓઇલી અને જંકફૂડ તેમજ દહીં, લસ્સી કે આઇસક્રીમ ન ખાવા.
નાસ્તા અને લંચની વચ્ચે વધુમાં વધુ 4 કલાકનો અંતર રાખવો.
નાસ્તા અને લંચની વચ્ચે વધુમાં વધુ 4 કલાકનો અંતર રાખવો.
ભૂખ હોય તેનાથી અડધું જ જમવું.
ભૂખ હોય તેનાથી અડધું જ જમવું.
સૂવો તેના 3 કલાક પહેલા ડિનર કરી લો.
સૂવો તેના 3 કલાક પહેલા ડિનર કરી લો.
ઓઇલી, સ્પાઇસી અને જંકફૂડ ડિનરમાં લેવાથી બચવું.
ઓઇલી, સ્પાઇસી અને જંકફૂડ ડિનરમાં લેવાથી બચવું.
X
કાયમ હેલ્ધી રહેવા માટે યોગ્ય સમય પર ભોજન કરવું જરૂરી હોય છે.કાયમ હેલ્ધી રહેવા માટે યોગ્ય સમય પર ભોજન કરવું જરૂરી હોય છે.
સવારે ઉઠ્યાં પછી અડધી કલાકે બ્રેકફાસ્ટ કરી લો.સવારે ઉઠ્યાં પછી અડધી કલાકે બ્રેકફાસ્ટ કરી લો.
મેંદાની વસ્તુઓ, ઓઇલી અને જંકફૂડ તેમજ દહીં, લસ્સી કે આઇસક્રીમ ન ખાવા.મેંદાની વસ્તુઓ, ઓઇલી અને જંકફૂડ તેમજ દહીં, લસ્સી કે આઇસક્રીમ ન ખાવા.
નાસ્તા અને લંચની વચ્ચે વધુમાં વધુ 4 કલાકનો અંતર રાખવો.નાસ્તા અને લંચની વચ્ચે વધુમાં વધુ 4 કલાકનો અંતર રાખવો.
ભૂખ હોય તેનાથી અડધું જ જમવું.ભૂખ હોય તેનાથી અડધું જ જમવું.
સૂવો તેના 3 કલાક પહેલા ડિનર કરી લો.સૂવો તેના 3 કલાક પહેલા ડિનર કરી લો.
ઓઇલી, સ્પાઇસી અને જંકફૂડ ડિનરમાં લેવાથી બચવું.ઓઇલી, સ્પાઇસી અને જંકફૂડ ડિનરમાં લેવાથી બચવું.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App