વાળ કાળા કરવા, દાંત ચમકાવવા સહિત 9 સમસ્યામાં બેસ્ટ છે તમાલપત્ર, જાણો

તમાલપત્રમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ પ્રોપર્ટીઝ હોય છે. તેને સ્કિન અને વાળ માટે હેલ્ધી માનવામાં આવે છે.

Divyabhaskar.com | Updated - Mar 09, 2018, 01:25 PM
તમાલપત્રને સ્કિન અને વાળ માટે હેલ્ધી માનવામાં આવે છે. આ સિવાય પણ તેના કેટલાય ઉપયોગ છે.
તમાલપત્રને સ્કિન અને વાળ માટે હેલ્ધી માનવામાં આવે છે. આ સિવાય પણ તેના કેટલાય ઉપયોગ છે.

યૂટિલિટી ડેસ્કઃ તમાલપત્રમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ પ્રોપર્ટીઝ હોય છે. તેને સ્કિન અને વાળ માટે હેલ્ધી માનવામાં આવે છે. આ સિવાય પણ તેના કેટલાય ઉપયોગ છે. રાજસ્થાન યૂનિવર્સિટી, જોધપુરના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. અરૂણ દધીજ જણાવી રહ્યા છે તેને એપ્લાય કરવાની રીત તથા અન્ય ઉપયોગ.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો તમાલપત્રના અદભુત ઉપયોગ...

તમાલપત્રને ઝીણું વાટીને તેનાથી દાંત સાફ કરો. દાંત ચમકી ઊઠશે.
તમાલપત્રને ઝીણું વાટીને તેનાથી દાંત સાફ કરો. દાંત ચમકી ઊઠશે.
તમાલપત્રને પાણીમાં નાખીને ઉકાળી લો. આ પાણીને પીવાથી કબજિયાત દૂર થાય છે.
તમાલપત્રને પાણીમાં નાખીને ઉકાળી લો. આ પાણીને પીવાથી કબજિયાત દૂર થાય છે.
તમાલપત્રને વાટીને માથા પર લગાવો. તેનાથી થોડી જ વારમાં માથાનો દુઃખાવો દૂર થઈ જશે.
તમાલપત્રને વાટીને માથા પર લગાવો. તેનાથી થોડી જ વારમાં માથાનો દુઃખાવો દૂર થઈ જશે.
તમાલપત્રને પાણીમાં નાખીને ઉકાળી લો. હવે આ પાણીને ઠંડું કરીને માથું ધોવો. તેનાથી ડેન્ડ્રફ દૂર થાય છે.
તમાલપત્રને પાણીમાં નાખીને ઉકાળી લો. હવે આ પાણીને ઠંડું કરીને માથું ધોવો. તેનાથી ડેન્ડ્રફ દૂર થાય છે.
તમાલપત્ર અને આમળાને પાણીમાં નાખીને ઉકાળી લો. આ પાણીને નવશેકું કરીને માથામાં લગાવવાથી વાળ કાળા થાય છે.
તમાલપત્ર અને આમળાને પાણીમાં નાખીને ઉકાળી લો. આ પાણીને નવશેકું કરીને માથામાં લગાવવાથી વાળ કાળા થાય છે.
તમાલપત્રને તજના પાઉડરમાં નાખીને ઉકાળી લો. આ પાણીને રૂમાં ડુબાડી રૂમ ફ્રેશનરની જેમ રૂમમાં ખુશ્બૂ માટે રાખી શકાય છે.
તમાલપત્રને તજના પાઉડરમાં નાખીને ઉકાળી લો. આ પાણીને રૂમાં ડુબાડી રૂમ ફ્રેશનરની જેમ રૂમમાં ખુશ્બૂ માટે રાખી શકાય છે.
તમાલપત્રને પાણીમાં નાખીને ઉકાળી લો. આ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરો. હવે તેનાથી માથું ધોવો. આ જૂ સાફ કરવાનો અસરકારક નુસખો છે.
તમાલપત્રને પાણીમાં નાખીને ઉકાળી લો. આ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરો. હવે તેનાથી માથું ધોવો. આ જૂ સાફ કરવાનો અસરકારક નુસખો છે.
તમાલપત્રને વાટીને દહીંમાં મિક્સ કરી લો. તેનાથી ડેન્ડ્રફ દૂર થાય છે.
તમાલપત્રને વાટીને દહીંમાં મિક્સ કરી લો. તેનાથી ડેન્ડ્રફ દૂર થાય છે.
તમાલપત્રને પાણીમાં નાખીને ઉકાળો. આ પાણીને નવશેકું કરીને સ્કિન પર લગાવવાથી સ્કિન ચમકી ઊઠે છે.
તમાલપત્રને પાણીમાં નાખીને ઉકાળો. આ પાણીને નવશેકું કરીને સ્કિન પર લગાવવાથી સ્કિન ચમકી ઊઠે છે.
X
તમાલપત્રને સ્કિન અને વાળ માટે હેલ્ધી માનવામાં આવે છે. આ સિવાય પણ તેના કેટલાય ઉપયોગ છે.તમાલપત્રને સ્કિન અને વાળ માટે હેલ્ધી માનવામાં આવે છે. આ સિવાય પણ તેના કેટલાય ઉપયોગ છે.
તમાલપત્રને ઝીણું વાટીને તેનાથી દાંત સાફ કરો. દાંત ચમકી ઊઠશે.તમાલપત્રને ઝીણું વાટીને તેનાથી દાંત સાફ કરો. દાંત ચમકી ઊઠશે.
તમાલપત્રને પાણીમાં નાખીને ઉકાળી લો. આ પાણીને પીવાથી કબજિયાત દૂર થાય છે.તમાલપત્રને પાણીમાં નાખીને ઉકાળી લો. આ પાણીને પીવાથી કબજિયાત દૂર થાય છે.
તમાલપત્રને વાટીને માથા પર લગાવો. તેનાથી થોડી જ વારમાં માથાનો દુઃખાવો દૂર થઈ જશે.તમાલપત્રને વાટીને માથા પર લગાવો. તેનાથી થોડી જ વારમાં માથાનો દુઃખાવો દૂર થઈ જશે.
તમાલપત્રને પાણીમાં નાખીને ઉકાળી લો. હવે આ પાણીને ઠંડું કરીને માથું ધોવો. તેનાથી ડેન્ડ્રફ દૂર થાય છે.તમાલપત્રને પાણીમાં નાખીને ઉકાળી લો. હવે આ પાણીને ઠંડું કરીને માથું ધોવો. તેનાથી ડેન્ડ્રફ દૂર થાય છે.
તમાલપત્ર અને આમળાને પાણીમાં નાખીને ઉકાળી લો. આ પાણીને નવશેકું કરીને માથામાં લગાવવાથી વાળ કાળા થાય છે.તમાલપત્ર અને આમળાને પાણીમાં નાખીને ઉકાળી લો. આ પાણીને નવશેકું કરીને માથામાં લગાવવાથી વાળ કાળા થાય છે.
તમાલપત્રને તજના પાઉડરમાં નાખીને ઉકાળી લો. આ પાણીને રૂમાં ડુબાડી રૂમ ફ્રેશનરની જેમ રૂમમાં ખુશ્બૂ માટે રાખી શકાય છે.તમાલપત્રને તજના પાઉડરમાં નાખીને ઉકાળી લો. આ પાણીને રૂમાં ડુબાડી રૂમ ફ્રેશનરની જેમ રૂમમાં ખુશ્બૂ માટે રાખી શકાય છે.
તમાલપત્રને પાણીમાં નાખીને ઉકાળી લો. આ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરો. હવે તેનાથી માથું ધોવો. આ જૂ સાફ કરવાનો અસરકારક નુસખો છે.તમાલપત્રને પાણીમાં નાખીને ઉકાળી લો. આ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરો. હવે તેનાથી માથું ધોવો. આ જૂ સાફ કરવાનો અસરકારક નુસખો છે.
તમાલપત્રને વાટીને દહીંમાં મિક્સ કરી લો. તેનાથી ડેન્ડ્રફ દૂર થાય છે.તમાલપત્રને વાટીને દહીંમાં મિક્સ કરી લો. તેનાથી ડેન્ડ્રફ દૂર થાય છે.
તમાલપત્રને પાણીમાં નાખીને ઉકાળો. આ પાણીને નવશેકું કરીને સ્કિન પર લગાવવાથી સ્કિન ચમકી ઊઠે છે.તમાલપત્રને પાણીમાં નાખીને ઉકાળો. આ પાણીને નવશેકું કરીને સ્કિન પર લગાવવાથી સ્કિન ચમકી ઊઠે છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App