Divya Bhaskar

Home » Lifestyle » Health » ટૂથપેસ્ટથી પ્રેગ્નન્સી ટેસ્ટ, Use Toothpaste to do Pregnancy test

આવા રંગની ટૂથપેસ્ટથી કરો પ્રેગ્નન્સી ટેસ્ટ, ઘેર બેઠાં મળશે પરિણામ

Divyabhaskar.com | Updated - May 12, 2018, 02:44 PM

બજારમાં અલગ-અલગ ઘણી કંપનીઓની પ્રેગ્નન્સી ટેસ્ટ કિટ મળે છે

  • ટૂથપેસ્ટથી પ્રેગ્નન્સી ટેસ્ટ, Use Toothpaste to do Pregnancy test
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    પ્રેગ્નન્સી ટેસ્ટ કરવા માટે એક સફેદ રંગની ટૂથપેસ્ટ લો.

    યુટિલિટિ ડેસ્ક: માં બનવાનો અહેસાસ દરેક સ્ત્રી માટે અદભુત હોય છે. આ વાતની જાણ થતાં જ તે એટલી બધી ખુશ થઈ જાય છે અને બને એટલી એ જલદી એ વાત કન્ફર્મ કરવાનો પ્રયત્ન કરે છે કે, તે પ્રેગ્નન્ટ છે કે નહીં. બજારમાં અલગ-અલગ ઘણી કંપનીઓની પ્રેગ્નન્સી ટેસ્ટ કિટ મળે છે, પરંતુ શું તમે જાણો છો કે, કેટલાક ઘરેલું ઉપાયથી પણ પ્રેગ્નન્સી વિશે જાણી શકાય છે? આમાંનો જ એક ઉપાય છે ટૂથપેસ્ટ પણ. ટૂથપેસ્ટની મદદથી પણ જાણી શકાય છે કે તમે પ્રેગ્નન્ટ છો કે નહીં.

    ટૂથપેસ્ટની મદદથી પ્રેગ્નન્સી ટેસ્ટ કરવા માટે એક સફેદ રંગની ટૂથપેસ્ટ લો.


    સવારે ઊઠીને પહેલી વાર યૂરીન કરવા જાઓ ત્યારે તેને એક ડિસ્પોજલ ગ્લાસમાં લઈ લો. હવે આ યૂરીનમાં એક મોટી ચમચી ટૂથપેસ્ટ મિક્સ કરી દો.


    આગળની સ્લાઇડ પર ક્લિક કરી જુઓ, કેવી રીતે આ ટેસ્ટથી મળશે રિઝલ્ટ....

  • ટૂથપેસ્ટથી પ્રેગ્નન્સી ટેસ્ટ, Use Toothpaste to do Pregnancy test
    તમારા પ્રેગ્નન્સ્ટ હોવાના સંકેત છે

    તેને મિક્સ કરતી વખતે જો કલર બદલાતો જાય તો તમારા પ્રેગ્નન્સ્ટ હોવાના સંકેત છે.


    આ સિવાય તેમાં ફીણ વળે તો પણ પોઝિટિવ સંકેત છે, પરંતુ કોઇ જ પ્રતિક્રિયા જોવા ન મળે તો તમે પ્રેગ્નન્ટ નથી.


    આ જોકે ટૂથપેસ્ટ દ્વારા કરેલ ટેસ્ટને 100 % સાચો ન માનવો. ત્યારબાદ ડૉક્ટરની સલાહ જરૂર લેવી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending