Divya Bhaskar

Home » Lifestyle » Health » This remedy can cure the broken bone in just 3 days

હાડકું તૂટે તો લગાવો આમાંથી કોઇ 1 ઘરેલૂ મિશ્રણ, 3 દિવસમાં થશે ક્યોર

Divyabhaskar.com | Updated - Feb 13, 2018, 12:07 AM

હાડકાં તૂટવાની પીડા ઓછી કરવા આવા ઘરેલૂ ઉપાય તરત જ તમારી મદદ કરે છે

  • This remedy can cure the broken bone in just 3 days
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    બાળકોની પીડાને ઓછી કરવા માટે તમે આ ઘરેલૂ ઉપાય અજમાવી શકો છો.

    યૂટિલિટી ડેસ્કઃ માણસની પાસે ભલે ધન દોલત ન હોય પણ તે શારિરીક રીતે સ્વસ્થ હોય તે જરૂરી છે. કામ કરતાં કે એક્સીડન્ટના કારણે જ્યારે તમારું હાડકું તૂટે છે તો તમે તેને ક્યોર કરવા હાર્ડવૈદ પાસે દોડી જાવ છો. બાળકોની સાથે આવા કિસ્સા વધારે બને છે. આ સમયે તકલીફ સૌથી વધારે થાય તે પણ સ્વાભાવિક છે. બાળકોની પીડાને ઓછી કરવા માટે તમે આ ઘરેલૂ ઉપાય અજમાવી શકો છો.

    આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો કઇ રીતે કઇ ચીજોની મદદથી તમે ઘરે જ આ મિશ્રણ બનાવી શકો છો...

  • This remedy can cure the broken bone in just 3 days
    પીપળાના 21 પાનને પીસો અને જૂના ગોળમાં મિક્સ કરીને 21 ગોળીઓ બનાવો. તેને 7 દિવસ સુધી સવાર અને સાંજ ખાઓ.

    - કાગ ગંગા બૂટીનો રસ અને 7-8 કાળા મરીને મિક્સ કરીને પીઓ. આમ કરવાથી 2-3 દિવસમાં તૂટેલું હાડકું ઘણા અંશે ક્યોર થઇ જાય છે. 


    - બબૂલના પંચાગનું 6 ગ્રામ ચૂરણ લો અને સાથે મધ અને બકરીના દૂધમાં મિક્સ કરીને પીવાથી 3 દિવસમાં તૂટેલું હાડકું જોડાઇ જાય છે. 


    - 100 ગ્રામ પીપળાના દૂધમાં 100 ગ્રામ શિલાજિત મિક્સ કરો અને તેની પેસ્ટ બનાવો. તેની વટાણાના દાણા જેવી ગોળીઓ બનાવો. 2-2 ગોળીઓ સવાર- સાંજ દૂધ સાથે ખાવાથી તૂટેલું હાડકું ફરી જોડાઇ જશે. આ સિવાય દર્દ પણ ખતમ થઇ જશે. 

     

    - પીપળાના 21 પાનને પીસો અને જૂના ગોળમાં મિક્સ કરીને 21 ગોળીઓ બનાવો. તેને 7 દિવસ સુધી સવાર અને સાંજ ખાઓ. આ ગોળીઓ દૂધ સાથે લેવી જોઇએ. 


    - મૂલેઠી અને મંજીઠને ખટાઇ સાથે લેપ બનાવીને તૂટેલા હાડકાં પર લગાવો. હાડકાંને જોડવા અને પહેલાં જેવા કરવામાં આ ઉપાય કારગર છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending