શરીરનો થાક દૂર કરી એનર્જી આપે છે આ 1 ફ્રૂટ, રોજ ખાઓ

દ્રાક્ષ લોહીનો ક્ષાર સંતુલિત કરે છે, તેનાથી ટાઇફોઇડ, માનસિક મુશ્કેલીઓ અને સાથે પાચનની તકલીફમાં પણ રાહત મળે છે

Divyabhaskar.com | Updated - Feb 24, 2018, 12:04 AM
angoor gives the energy to the body and keep you relax

યુટિલિટી ડેસ્કઃ દ્રાક્ષ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે તેમાં અનેક પોષ્ટિક ગુણો છે. ખાટું મીઠું આ ફળ નાના મોટાં સૌને પ્રિય હોય છે. તે વિટામિન, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, કાર્બોહાઇડ્રેટ અને ગ્લૂકોઝ પૂરતા પ્રમાણમાં પૂરા પાડે છે. તેનાથી શરીરમાં લોહી વધે છે અને નબળાઇ પણ દૂર થાય છે.

એનર્જી
દ્રાક્ષમાં શર્કરા સરળતાથી શોષી લેવાની શક્તિ હોય છે અને આ જ કારણ છે કે તે શરીરને શક્તિ આપે છે.

પાચન

જો કોઇએ ધતૂરો ખાઇ લીધો છે તો તેને દૂધમાં દ્રાક્ષ અને વિનેગર મિક્સ કરીને આપો. તેનાથી ટાઇફોઇડ, માનસિક મુશ્કેલીઓ અને સાથે પાચનની તકલીફમાં

પણ રાહત મળે છે.

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો કયા ગુણોના કારણે શરીર માટે ગુણકારી છે દ્રાક્ષ...

angoor gives the energy to the body and keep you relax
X
angoor gives the energy to the body and keep you relax
angoor gives the energy to the body and keep you relax
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App