દૂધમાં મિક્સ કરો રસોડાની આ એક વસ્તુ, દૂર ભાગશે લીવરની 4 મોટી સમસ્યાઓ

લીવરની બીમારીઓ શરીરના અનેક ભાગને પ્રભાવિત કરી શકે છે

divyabhaskar.com | Updated - Mar 03, 2018, 05:07 PM
લીવરની 4 સમસ્યાથી બચાવવાનો એક સરળ નુસખો
લીવરની 4 સમસ્યાથી બચાવવાનો એક સરળ નુસખો

યૂટિલિટી ડેસ્ક: લીવર શરીરનું સૌથી મોટુ ગ્લેન્ડ છે. તે શરીરના લગભગ 500 કામો પૂરા કરવામાં મદદ કરે છે. લીવરની બીમારીઓ શરીરના અનેક ભાગને પ્રભાવિત કરી શકે છે. આ બીમારીઓથી બચવા માટે નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ આયુર્વેદ, જયપુરના ડૉ. સી. આર. યાદવ દરરોજ હળદરવાળુ દૂધ પીવાની સલાહ આપે છે. તેને પીવાથી લીવર સાથે જોડાયેલી 4 બીમારીઓનો બચાવ થાય છે.

કેવી રીતે બનાવશો હળદરવાળું દૂધ: એક પેનમાં અડધો ગ્લાસ દૂધ અને અડધો ગ્લાસ પાણી મિક્સ કરીને ઉકાળો. તેમાં અડધી ચમચી હળદર મિક્સ કરો. બરાબર ઉકળી જાય પછી તેને ગળણીથી ગાળી લો. પછી ઈચ્છો તો મધ મિક્સ કરી શકો છો.

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો આ નુસખાના ફાયદા અને ધ્યાનમાં રાખવાની સાવચેતીઓ વિશે....

કમળો
કમળો
કેન્સર
કેન્સર
સોજો
સોજો
હેપેટાઈટિસ
હેપેટાઈટિસ
અન્ય કયા ઉપાય કરવા?
અન્ય કયા ઉપાય કરવા?
શું અવોઈડ કરવું?
શું અવોઈડ કરવું?
ક્યારે ન પીવું હળદરવાળું દૂધ
ક્યારે ન પીવું હળદરવાળું દૂધ
X
લીવરની 4 સમસ્યાથી બચાવવાનો એક સરળ નુસખોલીવરની 4 સમસ્યાથી બચાવવાનો એક સરળ નુસખો
કમળોકમળો
કેન્સરકેન્સર
સોજોસોજો
હેપેટાઈટિસહેપેટાઈટિસ
અન્ય કયા ઉપાય કરવા?અન્ય કયા ઉપાય કરવા?
શું અવોઈડ કરવું?શું અવોઈડ કરવું?
ક્યારે ન પીવું હળદરવાળું દૂધક્યારે ન પીવું હળદરવાળું દૂધ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App