રોજ ખાઓ 6માંથી કોઇ 1 ચટણી, આ બીમારીઓ રહેશે દૂર

ચટણી ફક્ત સ્વાદ વધારવા માટે યૂઝ કરાતું ફૂડ નથી, તેનાથી હેલ્થને પણ અનેક ફાયદો થાય છે અને સકારાત્મક અસર આપે છે

Divyabhaskar.com | Updated - Feb 20, 2018, 12:06 AM
Chutney can helps you to avoid this disease

યુટિલિટી ડેસ્કઃ શિયાળો હોય કે ઉનાળો દરેક સીઝનમાં શાકની સાથે જ આપણે વિવિધ ચટણીઓ જેમકે કોથમીર, ફૂદીનો, આમળા, લીમડાના પાનની ચણી અને ડુંગળી લસણની સાથે ટામેટાની ચટણી. આવી દરેક ચટણીઓનો ઉપયોગ કરતાં હોઇએ છીએ. ઘરે બનાવેલી આ વિવિધ ચટણીઓ તમને કેટલાક હેલ્થ બેનિફિટ્સ પણ આપે છે. આજે અમે આપને જણાવી રહ્યા છીએ કે સ્વાદની સાથે હેલ્થને કઇ રીતે ફાયદો થઇ શકે.

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો 6 વિવિધ ચટણીઓથી થતા સકારાત્મક હેલ્થ બેનિફિટ્સ વિશે વિગતે...

Chutney can helps you to avoid this disease

પાચનસંબંધી તકલીફોને દૂર કરે છે. ભૂખ વધારવાની સાથે જીવ ગભરાવવો, કબજિયાત અને ઉલટીમાં રાહત આપે છે.

Chutney can helps you to avoid this disease

રોગપ્રતિકારક શક્તિ વધારે છે. કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડીને સ્કીન સમસ્યાને દૂર રાખે છે. ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં લાભદાયી છે.

Chutney can helps you to avoid this disease

વિટામિન્સ અને ગ્લૂટાથાયોનથી ભરપૂર છે. કેન્સરનો ઇલાજ કરનારા ગુણ ધરાવે છે. હેલ્થ માટે બેસ્ટ ટોનિક છે.

Chutney can helps you to avoid this disease

પાચન વધારનારી દવા છે. વિટામિન સી, એ આપે છે અને બ્લડ શુગરને નિયંત્રણમાં રાખી હેલ્થને ફાયદો આપે છે.

Chutney can helps you to avoid this disease

એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ, એન્ટી ઇન્ફ્લેમેટ્રી ગુણોથી ભરપૂર છે. કબજિયાત, પાઇલ્સ અને ડાયાબિટીસને પણ ક્યોર કરે છે. 

Chutney can helps you to avoid this disease

આયર્ન અને ફોલિક એસિડનો સ્ત્રોત છે. એનિમિયાના દર્દીને લાભ કરે છે અને તેમના માટે વરદાન ગણાય છે. આયર્નને અવશોષિત કરે છે. 

X
Chutney can helps you to avoid this disease
Chutney can helps you to avoid this disease
Chutney can helps you to avoid this disease
Chutney can helps you to avoid this disease
Chutney can helps you to avoid this disease
Chutney can helps you to avoid this disease
Chutney can helps you to avoid this disease
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App