Home » Lifestyle » Health » Check Your Health In Under A Minute With Only A Spoon

ચમચીની મદદથી કરી શકાશે બિમારીનો ટેસ્ટ, જાણો 1 મિનિટની સરળ પ્રોસેસ

Divyabhaskar.com | Updated - Jan 30, 2018, 10:57 AM

જીભ અને ચમચીની મદદથી 1 મિનિટમાં જાણો કઇ બિમારી છે તમને, જુઓ પ્રોસેસ

  • Check Your Health In Under A Minute With Only A Spoon
    +8બીજી સ્લાઈડ્સ જુઓ

    યૂટિલિટી ડેસ્કઃ સામાન્ય રીતે ચમચીને ખાવાનું બનાવવા કે ખાવામાં યૂઝ કરવામાં આવે છે. જો આ ખાસ રીતે તેને યૂઝ કરવામાં આવશે તો તમે અનેક બીમારીઓની જાણકારી મેળવી શકો છો. આજે અહીં આપને એવી ખાસ ટ્રિક જણાવી રહ્યા છીએ જેમાં ચમચીની મદદથી એક મિનિટમાં અનેક બીમારીઓની જાણકારી મળી રહે છે.

    આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો ચમચીની મદદથી બીમારીનો ટેસ્ટ કરવાની પ્રોસેસ...

  • Check Your Health In Under A Minute With Only A Spoon
    +7બીજી સ્લાઈડ્સ જુઓ

    ચમચીના ઉપસેલા ભાગને જીભ પર ધીમે ધીમે ત્યાં સુધી ઘસો જ્યાં સુધી તેની પર લાળ ન લાગે.

  • Check Your Health In Under A Minute With Only A Spoon
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    ત્યારબાદ તેને કોઇ સાફ પોલિથિન પેકેટમાં પેક કરીને રાખો.

  • Check Your Health In Under A Minute With Only A Spoon
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    હવે તેને લાઇટની પાસે એક મિનિટ માટે રાખો. 

  • Check Your Health In Under A Minute With Only A Spoon
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    1 મિનિટ બાદ તેમાંથી મીઠી ગંધ આવે છે તો તમને ડાયાબિટિસ હોઇ શકે છે. 

  • Check Your Health In Under A Minute With Only A Spoon
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    જો ચમચી પર પીળું પડ દેખાય છે તો તે થાઇરોઇડનો સંકેત હોઇ શકે છે. 

  • Check Your Health In Under A Minute With Only A Spoon
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    ચમચી પર બૈંગની પડ દેખાય છે તો તે ખરાબ બ્લડ સર્ક્યુલેશન કે બોડીમાં ખરાબ કોલેસ્ટ્રોલ જમા થવાનો સંકેત હોઇ શકે છે. 

  • Check Your Health In Under A Minute With Only A Spoon
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    ચમચી પર સફેદ પડ દેખાય છે તો તે બોડીમાં ઇન્ફેક્શનનો સંકેત આપે છે. 

  • Check Your Health In Under A Minute With Only A Spoon

    જો ચમચી પર નારંગી પડ દેખાય છે તો તે કિડની સાથે સંબંધિત બીમારીનો સંકેત આપે છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ