Divya Bhaskar

Home » Lifestyle » Health » દાંતમાં દુખાવો અને દાંત હલવાની તકલીફ માટે, 10 સસ્તાં ઘરેલૂ નુસખાઓ । Home Remedies For Teeth Shaking

દાંત હલવાની સમસ્યાથી પરેશાન છો? તો અજમાવો 10 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપચાર!

Divyabhaskar.com | Updated - Jun 02, 2018, 11:35 AM

શું તમે ટેસ્ટી ફૂડ્સ પસંદ હોવા છતાં નથી ખાય શકતા અને તેનું એકમાત્ર કારણ તમારા દાંત છે?

  • દાંતમાં દુખાવો અને દાંત હલવાની તકલીફ માટે, 10 સસ્તાં ઘરેલૂ નુસખાઓ । Home Remedies For Teeth Shaking
    +10બીજી સ્લાઈડ્સ જુઓ

    યૂટિલિટી ડેસ્કઃ શું તમે ટેસ્ટી ફૂડ્સ પસંદ હોવા છતાં નથી ખાય શકતા અને તેનું એકમાત્ર કારણ તમારા દાંત છે? મોટાભાગના લોકોને જમતી વખતે કે પછી સ્પર્શ કરવા પર દાંતમાં દુખાવો અનુભવાય છે કે દાંત હલી રહ્યા છે. જો તમને પણ આવું લાગતું હોય તો સમજો કે તમને પેરીઓડોન્ટલ (દાંત હલવાની)ની સમસ્યા છે. દાંત માત્ર નાની ઉંમરમાં જ નહીં, પરંતુ કોઈ પણ ઉંમરમાં હલી શકે છે. એવામાં ગભરાવાની જરૂર નથી.

    પેઢાંમાં ઢીલાપણું સામાન્ય રીતે પેરીઓડોન્ટલ નામની બીમારીને કારણે થાય છે. આ દાંતની આસાપસની કોશિકાઓને પ્રભાવિત કરે છે. આ બીમારીને કારણે દાંત સાથે જોડાયેલા સોફ્ટ ફાયબર્સ ટિશ્યૂ, જે અંદરના હાંડકા સાથે જોડાયેલા હોય છે તે વધુ સોફ્ટ થઈ જાય છે, જેના કારણે દાંત હલવાની સમસ્યા થવા લાગે છે. આ સમસ્યા દાંતને વધારે ઘસવાથી, ગમ ક્લીનિંગ, ઉંમર વધવાથી, મૌખિક સ્વચ્છતા ન જાળવવાથી અને પેઢાંમાં બેક્ટેરિયલ ઈન્ફેક્શનના કારણોથી થઈ શકે છે. હલતા દાંતની સમસ્યા દૂર કરવા માટે આજે અમે તમને કેટલાક ઘરેલૂ ઉપાય જણાવી રહ્યા છીએ, જેને અપનાવી તમે દાંતને મજબૂત બનાવી શકો છો.

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો હલતા દાંતની સમસ્યાની છુટકારો મેળવવા શું કરવું...

  • દાંતમાં દુખાવો અને દાંત હલવાની તકલીફ માટે, 10 સસ્તાં ઘરેલૂ નુસખાઓ । Home Remedies For Teeth Shaking
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • દાંતમાં દુખાવો અને દાંત હલવાની તકલીફ માટે, 10 સસ્તાં ઘરેલૂ નુસખાઓ । Home Remedies For Teeth Shaking
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • દાંતમાં દુખાવો અને દાંત હલવાની તકલીફ માટે, 10 સસ્તાં ઘરેલૂ નુસખાઓ । Home Remedies For Teeth Shaking
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • દાંતમાં દુખાવો અને દાંત હલવાની તકલીફ માટે, 10 સસ્તાં ઘરેલૂ નુસખાઓ । Home Remedies For Teeth Shaking
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • દાંતમાં દુખાવો અને દાંત હલવાની તકલીફ માટે, 10 સસ્તાં ઘરેલૂ નુસખાઓ । Home Remedies For Teeth Shaking
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • દાંતમાં દુખાવો અને દાંત હલવાની તકલીફ માટે, 10 સસ્તાં ઘરેલૂ નુસખાઓ । Home Remedies For Teeth Shaking
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • દાંતમાં દુખાવો અને દાંત હલવાની તકલીફ માટે, 10 સસ્તાં ઘરેલૂ નુસખાઓ । Home Remedies For Teeth Shaking
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • દાંતમાં દુખાવો અને દાંત હલવાની તકલીફ માટે, 10 સસ્તાં ઘરેલૂ નુસખાઓ । Home Remedies For Teeth Shaking
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • દાંતમાં દુખાવો અને દાંત હલવાની તકલીફ માટે, 10 સસ્તાં ઘરેલૂ નુસખાઓ । Home Remedies For Teeth Shaking
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • દાંતમાં દુખાવો અને દાંત હલવાની તકલીફ માટે, 10 સસ્તાં ઘરેલૂ નુસખાઓ । Home Remedies For Teeth Shaking
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending