ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» Try Simple Japanese Weight Loss Technique of Towel for 5 minutes

    1 ટોવેલ ઘટાડશે ફટાફટ વજન, કરો માત્ર 5 મિનિટનો આ ઉપાય

    divyabhaskar.com | Last Modified - Mar 30, 2018, 05:14 PM IST

    ટોવેલનો 5 મિનિટનો આ ઉપાય, ઘટાડશે ફટાફટ વજન
    • ટોવેલ રોલની મદદથી જાપાનિઝ સ્ટાઇલમાં વજન ઘટાડવાની રીત
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      ટોવેલ રોલની મદદથી જાપાનિઝ સ્ટાઇલમાં વજન ઘટાડવાની રીત

      યૂટિલિટી ડેસ્ક: વજન ઘટાડવું એ ખરેખર બહુ મોટો ટાસ્ક છે, કારણકે વજન ઘટાડવા માટે ઘણી મહેનત કરવી પડે છે. થોડું વજન ઘટાડવું હોય તો પણ રોજની કલાકોની કસરત અને નિયમિત ડાયટ કરવું પડે છે. ઘણા લોકો ફટાફટ વજન ઘટાડવા વધુ ને વધુ કસરત કરે છે અને સ્ટ્રીક્ટ ડાયટ કરે છે. તો કેટલાક લોકો કઈંક નવા જ પ્રકારનું ડાયટ ફોલો કરે છે, જેનાથી તેમની કેલરી જલદી બર્ન થાય. જેમકે બેબી ફૂડ ડાયટ, સ્લીપ ડાયટ વગેરે. આવો જ એક નવો ટ્રેન્ડ આજકાલ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જે છે ટૉવેલ રોલની મદદથી જાપાનિઝ સ્ટાઇલમાં વજન ઘટાડવાની રીત.

      જાપાનિઝ ડૉક્ટર તોશિકિ ફુકુત્સુડ્ઝીએ આ સિમ્પલ મેથડ જણાવી છે વજન ઘટાડવા માટે, જેમાં રોલ કરેલા ટોવેલને યોગ્ય સ્ટાઇલમાં મૂકવાનો હોય છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ આ સ્પેશિયલ રીત વિશે.

      આગળની સ્લાઇડ પર ક્લિક કરી જાણો એક્સરસાઇઝની રીત અને ફાયદા....

      વજન ઉતારી અનેક બીમારીઓ મટાડશે આ 1 વસ્તુ

    • રોલ ઓવર: વજન ઘટાડવાની જાપાનિઝ સ્ટાઇલ
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      રોલ ઓવર: વજન ઘટાડવાની જાપાનિઝ સ્ટાઇલ

    • સહેલી લાગતી આ પ્રોસેસમાં વધુ સમય સુધી ટકી નથી શકાતું
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      સહેલી લાગતી આ પ્રોસેસમાં વધુ સમય સુધી ટકી નથી શકાતું

      યૂટિલિટી ડેસ્ક: વજન ઘટાડવું એ ખરેખર બહુ મોટો ટાસ્ક છે, કારણકે વજન ઘટાડવા માટે ઘણી મહેનત કરવી પડે છે. થોડું વજન ઘટાડવું હોય તો પણ રોજની કલાકોની કસરત અને નિયમિત ડાયટ કરવું પડે છે. ઘણા લોકો ફટાફટ વજન ઘટાડવા વધુ ને વધુ કસરત કરે છે અને સ્ટ્રીક્ટ ડાયટ કરે છે. તો કેટલાક લોકો કઈંક નવા જ પ્રકારનું ડાયટ ફોલો કરે છે, જેનાથી તેમની કેલરી જલદી બર્ન થાય. જેમકે બેબી ફૂડ ડાયટ, સ્લીપ ડાયટ વગેરે. આવો જ એક નવો ટ્રેન્ડ આજકાલ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જે છે ટૉવેલ રોલની મદદથી જાપાનિઝ સ્ટાઇલમાં વજન ઘટાડવાની રીત.

      જાપાનિઝ ડૉક્ટર તોશિકિ ફુકુત્સુડ્ઝીએ આ સિમ્પલ મેથડ જણાવી છે વજન ઘટાડવા માટે, જેમાં રોલ કરેલા ટોવેલને યોગ્ય સ્ટાઇલમાં મૂકવાનો હોય છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ આ સ્પેશિયલ રીત વિશે.

      આગળની સ્લાઇડ પર ક્લિક કરી જાણો એક્સરસાઇઝની રીત અને ફાયદા....

      વજન ઉતારી અનેક બીમારીઓ મટાડશે આ 1 વસ્તુ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Try Simple Japanese Weight Loss Technique of Towel for 5 minutes
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    X
    Top