તમારા ઘરની આસપાસ મફતમાં મળતી આ વસ્તુ 5 રોગોથી આપશે છુટકારો

શિવજીને ચઢવાવવામાં આવતા બિલી પત્રનો ઔષધી તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ

divyabhaskar.com | Updated - Mar 16, 2018, 12:10 AM
top five benefits of bilva patra

યુટિલિટી ડેસ્કઃ આપણે જ્યારે પણ શિવ મંદિરે જઇએ છીએ ત્યારે ત્યાં બિલી પત્રનું ઝાડ જોવા મળે છે. સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે આ બિલી પત્રનો આપણે ધાર્મિક ઉપયોગ જ કરી શકીએ છીએ. પરંતુ શિવજીને ચઢવાવવામાં આવતા બિલી પત્રનો ઔષધી તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ. આયુર્વેદની દ્રષ્ટિએ બિલી પત્ર ઘણા જ ફાયદાકારક છે. આ પત્રનો દરરોજ નિયમિતપણે ઉપયોગ કરવામાં આવે તો તે આપણને 5 જેટલા રોગોમાંથી છૂટકારો અપાવડાવે છે. આજે અમે અહી બિલી પત્રથી થતાં ફાયદા અંગે જણાવી રહ્યાં છીએ.

શંકરસિંહ વાઘેલા બાપુ આયુર્વેદિક હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડૉં મયુર પટેલ જણાવી રહ્યા છે બિલી પત્રથી થતાં ફાયદા.....

top five benefits of bilva patra

મોઢામાં ચાંદા પડ્યાં હોય તો બિલી પત્રને દરરોજ સવારે ચાવવાથી છૂટકારો મળે છે.

top five benefits of bilva patra

બિલી પત્રને  નિયમિતપણે ખાવામાં આવે તો હૃદય સ્વસ્થ રહે છે અને હાર્ટ એટેકની સંભાવના ઘટી જાય છે.

top five benefits of bilva patra

બિલી પત્રને  નિયમિતપણે ખાવામાં આવે તો હૃદય સ્વસ્થ રહે છે અને હાર્ટ એટેકની સંભાવના ઘટી જાય છે.

top five benefits of bilva patra

તાવ આવતો હોય તો બિલીપત્રનો ઉકાળો બનાવીને પીવાથી તાવમાં રાહત રહે છે અને જલદી આરામ મળે છે.

top five benefits of bilva patra

આંખમાં દુખાવો હોય તો પણ બિલીપત્રનું પાણી છાંટવાથી આંખો સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને આંખોનું તેજ વધે છે.

X
top five benefits of bilva patra
top five benefits of bilva patra
top five benefits of bilva patra
top five benefits of bilva patra
top five benefits of bilva patra
top five benefits of bilva patra
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App