ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» Home Remedies To Relieve Wisdom Tooth or akal daad pain relief

    ડહાપણની દાઢમાં થતા અસહ્ય દુખાવાથી છુટકારો અપાવશે આ 8 ઘરેલૂ ઉપાય

    Divyabhaskar.com | Last Modified - Feb 13, 2018, 04:38 PM IST

    આ દાંતનો ત્રીજો સેટ હોય છે અથવા એવું પણ કહી શકાય છે કે તે પેઢાંમાં સૌથી પાછળની દાઢ હોય છે.
    • વિઝડમ ટૂથને સામાન્ય ભાષામાં ડહાપણની દાઢ કહેવામાં આવે છે.
      +8 બીજી સ્લાઈડ્સ જુઓ
      વિઝડમ ટૂથને સામાન્ય ભાષામાં ડહાપણની દાઢ કહેવામાં આવે છે.

      યૂટિલિટી ડેસ્કઃ વિઝડમ ટૂથને સામાન્ય ભાષામાં ડહાપણની દાઢ કહેવામાં આવે છે. આ દાંતનો ત્રીજો સેટ હોય છે અથવા એવું પણ કહી શકાય છે કે તે પેઢાંમાં સૌથી પાછળની દાઢ હોય છે.

      શું છે ડહાપણની દાઢ અને તેનાથી દુખાવો કેમ થાય છે?

      ડહાપણની દાઢ કિશોરાવસ્થા પછી જ આવે છે. મોટાભાગે 16 વર્ષ પછી આ ક્યારેય પણ આવી શકે છે. ડહાપણની દાઢ પેઢાંમાં સૌથી પાછળ આવે છે. પેઢાંનો શેપ પૂરતો ન હોય તો તેને પૂરી જગ્યા નથી મળી શકતી. એવામાં આ પેઢાંમાં ફંસાયેલી સ્થિતિમાં હોય છે, જેનાથી દુખાવો થાય છે. તેના દુખાવાના કારણે લોકો કાયમ તે પૂરી બહાર નીકળે એ પહેલા જ કઢાવી નાખે છે.

      ડહાપણની દાઢ આડી નીકળે છે જેના લીધે ખૂબ દુખાવો થાય છે. જ્યારે આ દાઢ નીકળે છે ત્યારે પેઢાં ફૂલી જાય છે અને તેમાંથી પરું પણ નીકળવા લાગે છે, જેને પેરીકોરોનાઇટિસ કહેવામાં આવે છે. આજે અમે તમને ડહાપણની દાઢ આવે તો તેના દુખાવાથી બચવા માટે કેટલાક ઘરેલૂ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ...

      આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ડહાપણની દાઢમાં થતા દુખાવાથી છુટકારો મેળવવાના ઉપાય...

    • 2થી 3 લવિંગને મોંમાં રાખો. તેનો એન્ટીસેપ્ટિક અને એન્ટીબેક્ટેરિયલ ગુણ ઈન્ફેક્શનથી બચાવે છે.
      +8 બીજી સ્લાઈડ્સ જુઓ
      2થી 3 લવિંગને મોંમાં રાખો. તેનો એન્ટીસેપ્ટિક અને એન્ટીબેક્ટેરિયલ ગુણ ઈન્ફેક્શનથી બચાવે છે.

      યૂટિલિટી ડેસ્કઃ વિઝડમ ટૂથને સામાન્ય ભાષામાં ડહાપણની દાઢ કહેવામાં આવે છે. આ દાંતનો ત્રીજો સેટ હોય છે અથવા એવું પણ કહી શકાય છે કે તે પેઢાંમાં સૌથી પાછળની દાઢ હોય છે.

      શું છે ડહાપણની દાઢ અને તેનાથી દુખાવો કેમ થાય છે?

      ડહાપણની દાઢ કિશોરાવસ્થા પછી જ આવે છે. મોટાભાગે 16 વર્ષ પછી આ ક્યારેય પણ આવી શકે છે. ડહાપણની દાઢ પેઢાંમાં સૌથી પાછળ આવે છે. પેઢાંનો શેપ પૂરતો ન હોય તો તેને પૂરી જગ્યા નથી મળી શકતી. એવામાં આ પેઢાંમાં ફંસાયેલી સ્થિતિમાં હોય છે, જેનાથી દુખાવો થાય છે. તેના દુખાવાના કારણે લોકો કાયમ તે પૂરી બહાર નીકળે એ પહેલા જ કઢાવી નાખે છે.

      ડહાપણની દાઢ આડી નીકળે છે જેના લીધે ખૂબ દુખાવો થાય છે. જ્યારે આ દાઢ નીકળે છે ત્યારે પેઢાં ફૂલી જાય છે અને તેમાંથી પરું પણ નીકળવા લાગે છે, જેને પેરીકોરોનાઇટિસ કહેવામાં આવે છે. આજે અમે તમને ડહાપણની દાઢ આવે તો તેના દુખાવાથી બચવા માટે કેટલાક ઘરેલૂ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ...

      આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ડહાપણની દાઢમાં થતા દુખાવાથી છુટકારો મેળવવાના ઉપાય...

    • મીઠાનો ઉપયોગ કરવાથી ઈન્ફેક્શનનો ખતરો પણ ઘટાડી શકાય છે.
      +8 બીજી સ્લાઈડ્સ જુઓ
      મીઠાનો ઉપયોગ કરવાથી ઈન્ફેક્શનનો ખતરો પણ ઘટાડી શકાય છે.

      યૂટિલિટી ડેસ્કઃ વિઝડમ ટૂથને સામાન્ય ભાષામાં ડહાપણની દાઢ કહેવામાં આવે છે. આ દાંતનો ત્રીજો સેટ હોય છે અથવા એવું પણ કહી શકાય છે કે તે પેઢાંમાં સૌથી પાછળની દાઢ હોય છે.

      શું છે ડહાપણની દાઢ અને તેનાથી દુખાવો કેમ થાય છે?

      ડહાપણની દાઢ કિશોરાવસ્થા પછી જ આવે છે. મોટાભાગે 16 વર્ષ પછી આ ક્યારેય પણ આવી શકે છે. ડહાપણની દાઢ પેઢાંમાં સૌથી પાછળ આવે છે. પેઢાંનો શેપ પૂરતો ન હોય તો તેને પૂરી જગ્યા નથી મળી શકતી. એવામાં આ પેઢાંમાં ફંસાયેલી સ્થિતિમાં હોય છે, જેનાથી દુખાવો થાય છે. તેના દુખાવાના કારણે લોકો કાયમ તે પૂરી બહાર નીકળે એ પહેલા જ કઢાવી નાખે છે.

      ડહાપણની દાઢ આડી નીકળે છે જેના લીધે ખૂબ દુખાવો થાય છે. જ્યારે આ દાઢ નીકળે છે ત્યારે પેઢાં ફૂલી જાય છે અને તેમાંથી પરું પણ નીકળવા લાગે છે, જેને પેરીકોરોનાઇટિસ કહેવામાં આવે છે. આજે અમે તમને ડહાપણની દાઢ આવે તો તેના દુખાવાથી બચવા માટે કેટલાક ઘરેલૂ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ...

      આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ડહાપણની દાઢમાં થતા દુખાવાથી છુટકારો મેળવવાના ઉપાય...

    • લસણ ડહાપણની દાઢનો દુખાવો ઓછો કરવામાં મદદ કરે છે.
      +8 બીજી સ્લાઈડ્સ જુઓ
      લસણ ડહાપણની દાઢનો દુખાવો ઓછો કરવામાં મદદ કરે છે.

      યૂટિલિટી ડેસ્કઃ વિઝડમ ટૂથને સામાન્ય ભાષામાં ડહાપણની દાઢ કહેવામાં આવે છે. આ દાંતનો ત્રીજો સેટ હોય છે અથવા એવું પણ કહી શકાય છે કે તે પેઢાંમાં સૌથી પાછળની દાઢ હોય છે.

      શું છે ડહાપણની દાઢ અને તેનાથી દુખાવો કેમ થાય છે?

      ડહાપણની દાઢ કિશોરાવસ્થા પછી જ આવે છે. મોટાભાગે 16 વર્ષ પછી આ ક્યારેય પણ આવી શકે છે. ડહાપણની દાઢ પેઢાંમાં સૌથી પાછળ આવે છે. પેઢાંનો શેપ પૂરતો ન હોય તો તેને પૂરી જગ્યા નથી મળી શકતી. એવામાં આ પેઢાંમાં ફંસાયેલી સ્થિતિમાં હોય છે, જેનાથી દુખાવો થાય છે. તેના દુખાવાના કારણે લોકો કાયમ તે પૂરી બહાર નીકળે એ પહેલા જ કઢાવી નાખે છે.

      ડહાપણની દાઢ આડી નીકળે છે જેના લીધે ખૂબ દુખાવો થાય છે. જ્યારે આ દાઢ નીકળે છે ત્યારે પેઢાં ફૂલી જાય છે અને તેમાંથી પરું પણ નીકળવા લાગે છે, જેને પેરીકોરોનાઇટિસ કહેવામાં આવે છે. આજે અમે તમને ડહાપણની દાઢ આવે તો તેના દુખાવાથી બચવા માટે કેટલાક ઘરેલૂ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ...

      આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ડહાપણની દાઢમાં થતા દુખાવાથી છુટકારો મેળવવાના ઉપાય...

    • ડુંગળીના ઉપયોગથી દાંતના દુખાવામાં આરામ મળે છે અને પેઢાંને ઈન્ફેક્શનથી પણ બચાવી શકાય છે.
      +8 બીજી સ્લાઈડ્સ જુઓ
      ડુંગળીના ઉપયોગથી દાંતના દુખાવામાં આરામ મળે છે અને પેઢાંને ઈન્ફેક્શનથી પણ બચાવી શકાય છે.

      યૂટિલિટી ડેસ્કઃ વિઝડમ ટૂથને સામાન્ય ભાષામાં ડહાપણની દાઢ કહેવામાં આવે છે. આ દાંતનો ત્રીજો સેટ હોય છે અથવા એવું પણ કહી શકાય છે કે તે પેઢાંમાં સૌથી પાછળની દાઢ હોય છે.

      શું છે ડહાપણની દાઢ અને તેનાથી દુખાવો કેમ થાય છે?

      ડહાપણની દાઢ કિશોરાવસ્થા પછી જ આવે છે. મોટાભાગે 16 વર્ષ પછી આ ક્યારેય પણ આવી શકે છે. ડહાપણની દાઢ પેઢાંમાં સૌથી પાછળ આવે છે. પેઢાંનો શેપ પૂરતો ન હોય તો તેને પૂરી જગ્યા નથી મળી શકતી. એવામાં આ પેઢાંમાં ફંસાયેલી સ્થિતિમાં હોય છે, જેનાથી દુખાવો થાય છે. તેના દુખાવાના કારણે લોકો કાયમ તે પૂરી બહાર નીકળે એ પહેલા જ કઢાવી નાખે છે.

      ડહાપણની દાઢ આડી નીકળે છે જેના લીધે ખૂબ દુખાવો થાય છે. જ્યારે આ દાઢ નીકળે છે ત્યારે પેઢાં ફૂલી જાય છે અને તેમાંથી પરું પણ નીકળવા લાગે છે, જેને પેરીકોરોનાઇટિસ કહેવામાં આવે છે. આજે અમે તમને ડહાપણની દાઢ આવે તો તેના દુખાવાથી બચવા માટે કેટલાક ઘરેલૂ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ...

      આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ડહાપણની દાઢમાં થતા દુખાવાથી છુટકારો મેળવવાના ઉપાય...

    • જામફળના પાન દાંતના દુખાવામાં દવાની જેમ કામ કરે છે.
      +8 બીજી સ્લાઈડ્સ જુઓ
      જામફળના પાન દાંતના દુખાવામાં દવાની જેમ કામ કરે છે.

      યૂટિલિટી ડેસ્કઃ વિઝડમ ટૂથને સામાન્ય ભાષામાં ડહાપણની દાઢ કહેવામાં આવે છે. આ દાંતનો ત્રીજો સેટ હોય છે અથવા એવું પણ કહી શકાય છે કે તે પેઢાંમાં સૌથી પાછળની દાઢ હોય છે.

      શું છે ડહાપણની દાઢ અને તેનાથી દુખાવો કેમ થાય છે?

      ડહાપણની દાઢ કિશોરાવસ્થા પછી જ આવે છે. મોટાભાગે 16 વર્ષ પછી આ ક્યારેય પણ આવી શકે છે. ડહાપણની દાઢ પેઢાંમાં સૌથી પાછળ આવે છે. પેઢાંનો શેપ પૂરતો ન હોય તો તેને પૂરી જગ્યા નથી મળી શકતી. એવામાં આ પેઢાંમાં ફંસાયેલી સ્થિતિમાં હોય છે, જેનાથી દુખાવો થાય છે. તેના દુખાવાના કારણે લોકો કાયમ તે પૂરી બહાર નીકળે એ પહેલા જ કઢાવી નાખે છે.

      ડહાપણની દાઢ આડી નીકળે છે જેના લીધે ખૂબ દુખાવો થાય છે. જ્યારે આ દાઢ નીકળે છે ત્યારે પેઢાં ફૂલી જાય છે અને તેમાંથી પરું પણ નીકળવા લાગે છે, જેને પેરીકોરોનાઇટિસ કહેવામાં આવે છે. આજે અમે તમને ડહાપણની દાઢ આવે તો તેના દુખાવાથી બચવા માટે કેટલાક ઘરેલૂ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ...

      આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ડહાપણની દાઢમાં થતા દુખાવાથી છુટકારો મેળવવાના ઉપાય...

    • બરફને કોઈ બેગમાં નાખીને શેક કરો, તેનાથી દુખાવા અને સોજામાં આરામ મળે છે.
      +8 બીજી સ્લાઈડ્સ જુઓ
      બરફને કોઈ બેગમાં નાખીને શેક કરો, તેનાથી દુખાવા અને સોજામાં આરામ મળે છે.

      યૂટિલિટી ડેસ્કઃ વિઝડમ ટૂથને સામાન્ય ભાષામાં ડહાપણની દાઢ કહેવામાં આવે છે. આ દાંતનો ત્રીજો સેટ હોય છે અથવા એવું પણ કહી શકાય છે કે તે પેઢાંમાં સૌથી પાછળની દાઢ હોય છે.

      શું છે ડહાપણની દાઢ અને તેનાથી દુખાવો કેમ થાય છે?

      ડહાપણની દાઢ કિશોરાવસ્થા પછી જ આવે છે. મોટાભાગે 16 વર્ષ પછી આ ક્યારેય પણ આવી શકે છે. ડહાપણની દાઢ પેઢાંમાં સૌથી પાછળ આવે છે. પેઢાંનો શેપ પૂરતો ન હોય તો તેને પૂરી જગ્યા નથી મળી શકતી. એવામાં આ પેઢાંમાં ફંસાયેલી સ્થિતિમાં હોય છે, જેનાથી દુખાવો થાય છે. તેના દુખાવાના કારણે લોકો કાયમ તે પૂરી બહાર નીકળે એ પહેલા જ કઢાવી નાખે છે.

      ડહાપણની દાઢ આડી નીકળે છે જેના લીધે ખૂબ દુખાવો થાય છે. જ્યારે આ દાઢ નીકળે છે ત્યારે પેઢાં ફૂલી જાય છે અને તેમાંથી પરું પણ નીકળવા લાગે છે, જેને પેરીકોરોનાઇટિસ કહેવામાં આવે છે. આજે અમે તમને ડહાપણની દાઢ આવે તો તેના દુખાવાથી બચવા માટે કેટલાક ઘરેલૂ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ...

      આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ડહાપણની દાઢમાં થતા દુખાવાથી છુટકારો મેળવવાના ઉપાય...

    • હિંગ પણ દાંતના દુખાવામાં કારગર છે. તેના માટે તમે ગરમ તેલમાં હિંગ નાખીને દુખાવાવાળી જગ્યા પર રાખો.
      +8 બીજી સ્લાઈડ્સ જુઓ
      હિંગ પણ દાંતના દુખાવામાં કારગર છે. તેના માટે તમે ગરમ તેલમાં હિંગ નાખીને દુખાવાવાળી જગ્યા પર રાખો.

      યૂટિલિટી ડેસ્કઃ વિઝડમ ટૂથને સામાન્ય ભાષામાં ડહાપણની દાઢ કહેવામાં આવે છે. આ દાંતનો ત્રીજો સેટ હોય છે અથવા એવું પણ કહી શકાય છે કે તે પેઢાંમાં સૌથી પાછળની દાઢ હોય છે.

      શું છે ડહાપણની દાઢ અને તેનાથી દુખાવો કેમ થાય છે?

      ડહાપણની દાઢ કિશોરાવસ્થા પછી જ આવે છે. મોટાભાગે 16 વર્ષ પછી આ ક્યારેય પણ આવી શકે છે. ડહાપણની દાઢ પેઢાંમાં સૌથી પાછળ આવે છે. પેઢાંનો શેપ પૂરતો ન હોય તો તેને પૂરી જગ્યા નથી મળી શકતી. એવામાં આ પેઢાંમાં ફંસાયેલી સ્થિતિમાં હોય છે, જેનાથી દુખાવો થાય છે. તેના દુખાવાના કારણે લોકો કાયમ તે પૂરી બહાર નીકળે એ પહેલા જ કઢાવી નાખે છે.

      ડહાપણની દાઢ આડી નીકળે છે જેના લીધે ખૂબ દુખાવો થાય છે. જ્યારે આ દાઢ નીકળે છે ત્યારે પેઢાં ફૂલી જાય છે અને તેમાંથી પરું પણ નીકળવા લાગે છે, જેને પેરીકોરોનાઇટિસ કહેવામાં આવે છે. આજે અમે તમને ડહાપણની દાઢ આવે તો તેના દુખાવાથી બચવા માટે કેટલાક ઘરેલૂ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ...

      આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ડહાપણની દાઢમાં થતા દુખાવાથી છુટકારો મેળવવાના ઉપાય...

    • નવશેકા પાણીમાં થોડું મીઠું નાખીને કોગડા કરવાથી પેઢાંનો દુખાવો અને સોજાની સમસ્યામાં આરામ મળે છે.
      +8 બીજી સ્લાઈડ્સ જુઓ
      નવશેકા પાણીમાં થોડું મીઠું નાખીને કોગડા કરવાથી પેઢાંનો દુખાવો અને સોજાની સમસ્યામાં આરામ મળે છે.

      યૂટિલિટી ડેસ્કઃ વિઝડમ ટૂથને સામાન્ય ભાષામાં ડહાપણની દાઢ કહેવામાં આવે છે. આ દાંતનો ત્રીજો સેટ હોય છે અથવા એવું પણ કહી શકાય છે કે તે પેઢાંમાં સૌથી પાછળની દાઢ હોય છે.

      શું છે ડહાપણની દાઢ અને તેનાથી દુખાવો કેમ થાય છે?

      ડહાપણની દાઢ કિશોરાવસ્થા પછી જ આવે છે. મોટાભાગે 16 વર્ષ પછી આ ક્યારેય પણ આવી શકે છે. ડહાપણની દાઢ પેઢાંમાં સૌથી પાછળ આવે છે. પેઢાંનો શેપ પૂરતો ન હોય તો તેને પૂરી જગ્યા નથી મળી શકતી. એવામાં આ પેઢાંમાં ફંસાયેલી સ્થિતિમાં હોય છે, જેનાથી દુખાવો થાય છે. તેના દુખાવાના કારણે લોકો કાયમ તે પૂરી બહાર નીકળે એ પહેલા જ કઢાવી નાખે છે.

      ડહાપણની દાઢ આડી નીકળે છે જેના લીધે ખૂબ દુખાવો થાય છે. જ્યારે આ દાઢ નીકળે છે ત્યારે પેઢાં ફૂલી જાય છે અને તેમાંથી પરું પણ નીકળવા લાગે છે, જેને પેરીકોરોનાઇટિસ કહેવામાં આવે છે. આજે અમે તમને ડહાપણની દાઢ આવે તો તેના દુખાવાથી બચવા માટે કેટલાક ઘરેલૂ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ...

      આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ડહાપણની દાઢમાં થતા દુખાવાથી છુટકારો મેળવવાના ઉપાય...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Home Remedies To Relieve Wisdom Tooth or akal daad pain relief
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `