10 ઉપાયઃ બાળક હોય કે સ્ત્રી-પુરૂષ કોઈને પણ થઈ શકે છે આ ગંભીર બીમારી

સોરાયસિસ એક એવો સ્કિન રોગ છે જેમાં સ્કિનની ઉપર જાડી લેયર જામી જાય છે. આ બીમારી ક્યારેય પણ કોઈને પણ થઈ શકે છે.

Divyabhaskar.com | Updated - Feb 13, 2018, 04:20 PM
આ બીમારીના અત્યાર સુધી કોઈ ચોક્કસ કારણ જાણવા નથી મળ્યો. જોકે, આ બીમારીને વારસાગત બીમારીઓમાં ગણવામાં આવે છે.
આ બીમારીના અત્યાર સુધી કોઈ ચોક્કસ કારણ જાણવા નથી મળ્યો. જોકે, આ બીમારીને વારસાગત બીમારીઓમાં ગણવામાં આવે છે.

10 ઉપાયઃ બાળક હોય કે સ્ત્રી-પુરૂષ કોઈને પણ થઈ શકે છે આ ગંભીર બીમારી.

યૂટિલિટી ડેસ્કઃ સોરાયસિસ એક એવો સ્કિન રોગ છે જેમાં સ્કિનની ઉપર જાડી લેયર જામી જાય છે. આ બીમારી ક્યારેય પણ કોઈને પણ થઈ શકે છે. આ બીમારી ઠીક થયા પછી ફરી પાછી થઈ શકે છે. આ બીમારી સામાન્ય રીતે આપણી સ્કિન પર લાલ રંગના લેયરના રૂપમાં ઉપસી આવે છે અને માથાના વાળની નીચે, હાથ-પગ, હાથની હથેળીઓ, પગના તળિયા અને પીઠ પર વધુ થાય છે.

કેમ થાય છે આ બીમારી?

આ બીમારીના અત્યાર સુધી કોઈ ચોક્કસ કારણ જાણવા નથી મળ્યો. જોકે, આ બીમારીને વારસાગત બીમારીઓમાં ગણવામાં આવે છે.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આ બીમારીથી બચવાના ઉપાય અને તેમાં રાખવામાં આવતી પરેજી વિશે...

આ પેસ્ટને સોરાયસિસ થયું હોય ત્યાં લગાવી આખી રાત રહેવા દો. સવારે પાણીથી ધોઈ લો.
આ પેસ્ટને સોરાયસિસ થયું હોય ત્યાં લગાવી આખી રાત રહેવા દો. સવારે પાણીથી ધોઈ લો.
1 ચમચી ચંદન પાઉડરને અડધો લિટર ગરમ પાણીમાં ઉકાળી ઘટ્ટ થાય એટલે નીચે ઉતારી લો.
1 ચમચી ચંદન પાઉડરને અડધો લિટર ગરમ પાણીમાં ઉકાળી ઘટ્ટ થાય એટલે નીચે ઉતારી લો.
3-3 કલાકના અંતરે દિવસમાં 5થી 6 વખત લીંબુનો રસ પીવાથી પણ ફાયદો થાય છે.
3-3 કલાકના અંતરે દિવસમાં 5થી 6 વખત લીંબુનો રસ પીવાથી પણ ફાયદો થાય છે.
સોરાયસિસમાં શિકાકાઇને પાણીમાં ઉકાળીને અસરગ્રસ્ત જગ્યાએ લગાવવાથી આ બીમારી કંટ્રોલમાં રહે છે.
સોરાયસિસમાં શિકાકાઇને પાણીમાં ઉકાળીને અસરગ્રસ્ત જગ્યાએ લગાવવાથી આ બીમારી કંટ્રોલમાં રહે છે.
સોરાયસિસમાં કેળાના પાનને તમે અસરગ્રસ્ત જગ્યાએ રાખી તેની પર કપડું વીટો. તેનાથી ઘણો ફાયદો થશે.
સોરાયસિસમાં કેળાના પાનને તમે અસરગ્રસ્ત જગ્યાએ રાખી તેની પર કપડું વીટો. તેનાથી ઘણો ફાયદો થશે.
શિયાળામાં 3 લિટર અને ઉનાળામાં 5થી 6 લિટર પાણી પીવાની આદત પાડો.
શિયાળામાં 3 લિટર અને ઉનાળામાં 5થી 6 લિટર પાણી પીવાની આદત પાડો.
સોરાયસિસથી છુટકારો મેળવવા માટે 10થી 15 દિવસ સુધી માત્ર ફળ જ ખાઓ અને પછી દૂધ અને ફ્રૂટ જ્યૂસ શરૂ કરો.
સોરાયસિસથી છુટકારો મેળવવા માટે 10થી 15 દિવસ સુધી માત્ર ફળ જ ખાઓ અને પછી દૂધ અને ફ્રૂટ જ્યૂસ શરૂ કરો.
આ બીમારી ક્યારેય પણ કોઈને પણ થઈ શકે છે. આ બીમારી ઠીક થયા પછી ફરી પાછી થઈ શકે છે.
આ બીમારી ક્યારેય પણ કોઈને પણ થઈ શકે છે. આ બીમારી ઠીક થયા પછી ફરી પાછી થઈ શકે છે.
સ્મોકિંગ અને ડ્રિંકિંગ પીવાથી બચવું. તેમજ વધુ તેલ-મસાલાવાળી વસ્તુઓ ખાવાથી પણ બચવું જોઈએ.
સ્મોકિંગ અને ડ્રિંકિંગ પીવાથી બચવું. તેમજ વધુ તેલ-મસાલાવાળી વસ્તુઓ ખાવાથી પણ બચવું જોઈએ.
અથાણું, રીંગણ, બટાકા અને પેટમાં વાયુ કરતી વસ્તુઓ ખાવાથી બચવું.
અથાણું, રીંગણ, બટાકા અને પેટમાં વાયુ કરતી વસ્તુઓ ખાવાથી બચવું.
આ બીમારીમાં દર્દીએ શુદ્ધ શાકાહારી ભોજન, લીલા શાકભાજી, ફળ વગેરે ખાવા ખૂબ જરૂરી છે.
આ બીમારીમાં દર્દીએ શુદ્ધ શાકાહારી ભોજન, લીલા શાકભાજી, ફળ વગેરે ખાવા ખૂબ જરૂરી છે.
દિવસમાં બે વખત નવશેકા પાણીથી સ્નાન કરવું જોઈએ.
દિવસમાં બે વખત નવશેકા પાણીથી સ્નાન કરવું જોઈએ.
વધુ સ્ટ્રેસ લેવાથી સોરાયસિસ વધે છે, તેથી સ્ટ્રેસ ફ્રી રહો અને તેના માટે તમે યોગ અને મેડિટેશન પણ કરી શકો છો.
વધુ સ્ટ્રેસ લેવાથી સોરાયસિસ વધે છે, તેથી સ્ટ્રેસ ફ્રી રહો અને તેના માટે તમે યોગ અને મેડિટેશન પણ કરી શકો છો.
ડોક્ટરની સલાહ લઈને રેગ્યુલર મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો.
ડોક્ટરની સલાહ લઈને રેગ્યુલર મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો.
X
આ બીમારીના અત્યાર સુધી કોઈ ચોક્કસ કારણ જાણવા નથી મળ્યો. જોકે, આ બીમારીને વારસાગત બીમારીઓમાં ગણવામાં આવે છે.આ બીમારીના અત્યાર સુધી કોઈ ચોક્કસ કારણ જાણવા નથી મળ્યો. જોકે, આ બીમારીને વારસાગત બીમારીઓમાં ગણવામાં આવે છે.
આ પેસ્ટને સોરાયસિસ થયું હોય ત્યાં લગાવી આખી રાત રહેવા દો. સવારે પાણીથી ધોઈ લો.આ પેસ્ટને સોરાયસિસ થયું હોય ત્યાં લગાવી આખી રાત રહેવા દો. સવારે પાણીથી ધોઈ લો.
1 ચમચી ચંદન પાઉડરને અડધો લિટર ગરમ પાણીમાં ઉકાળી ઘટ્ટ થાય એટલે નીચે ઉતારી લો.1 ચમચી ચંદન પાઉડરને અડધો લિટર ગરમ પાણીમાં ઉકાળી ઘટ્ટ થાય એટલે નીચે ઉતારી લો.
3-3 કલાકના અંતરે દિવસમાં 5થી 6 વખત લીંબુનો રસ પીવાથી પણ ફાયદો થાય છે.3-3 કલાકના અંતરે દિવસમાં 5થી 6 વખત લીંબુનો રસ પીવાથી પણ ફાયદો થાય છે.
સોરાયસિસમાં શિકાકાઇને પાણીમાં ઉકાળીને અસરગ્રસ્ત જગ્યાએ લગાવવાથી આ બીમારી કંટ્રોલમાં રહે છે.સોરાયસિસમાં શિકાકાઇને પાણીમાં ઉકાળીને અસરગ્રસ્ત જગ્યાએ લગાવવાથી આ બીમારી કંટ્રોલમાં રહે છે.
સોરાયસિસમાં કેળાના પાનને તમે અસરગ્રસ્ત જગ્યાએ રાખી તેની પર કપડું વીટો. તેનાથી ઘણો ફાયદો થશે.સોરાયસિસમાં કેળાના પાનને તમે અસરગ્રસ્ત જગ્યાએ રાખી તેની પર કપડું વીટો. તેનાથી ઘણો ફાયદો થશે.
શિયાળામાં 3 લિટર અને ઉનાળામાં 5થી 6 લિટર પાણી પીવાની આદત પાડો.શિયાળામાં 3 લિટર અને ઉનાળામાં 5થી 6 લિટર પાણી પીવાની આદત પાડો.
સોરાયસિસથી છુટકારો મેળવવા માટે 10થી 15 દિવસ સુધી માત્ર ફળ જ ખાઓ અને પછી દૂધ અને ફ્રૂટ જ્યૂસ શરૂ કરો.સોરાયસિસથી છુટકારો મેળવવા માટે 10થી 15 દિવસ સુધી માત્ર ફળ જ ખાઓ અને પછી દૂધ અને ફ્રૂટ જ્યૂસ શરૂ કરો.
આ બીમારી ક્યારેય પણ કોઈને પણ થઈ શકે છે. આ બીમારી ઠીક થયા પછી ફરી પાછી થઈ શકે છે.આ બીમારી ક્યારેય પણ કોઈને પણ થઈ શકે છે. આ બીમારી ઠીક થયા પછી ફરી પાછી થઈ શકે છે.
સ્મોકિંગ અને ડ્રિંકિંગ પીવાથી બચવું. તેમજ વધુ તેલ-મસાલાવાળી વસ્તુઓ ખાવાથી પણ બચવું જોઈએ.સ્મોકિંગ અને ડ્રિંકિંગ પીવાથી બચવું. તેમજ વધુ તેલ-મસાલાવાળી વસ્તુઓ ખાવાથી પણ બચવું જોઈએ.
અથાણું, રીંગણ, બટાકા અને પેટમાં વાયુ કરતી વસ્તુઓ ખાવાથી બચવું.અથાણું, રીંગણ, બટાકા અને પેટમાં વાયુ કરતી વસ્તુઓ ખાવાથી બચવું.
આ બીમારીમાં દર્દીએ શુદ્ધ શાકાહારી ભોજન, લીલા શાકભાજી, ફળ વગેરે ખાવા ખૂબ જરૂરી છે.આ બીમારીમાં દર્દીએ શુદ્ધ શાકાહારી ભોજન, લીલા શાકભાજી, ફળ વગેરે ખાવા ખૂબ જરૂરી છે.
દિવસમાં બે વખત નવશેકા પાણીથી સ્નાન કરવું જોઈએ.દિવસમાં બે વખત નવશેકા પાણીથી સ્નાન કરવું જોઈએ.
વધુ સ્ટ્રેસ લેવાથી સોરાયસિસ વધે છે, તેથી સ્ટ્રેસ ફ્રી રહો અને તેના માટે તમે યોગ અને મેડિટેશન પણ કરી શકો છો.વધુ સ્ટ્રેસ લેવાથી સોરાયસિસ વધે છે, તેથી સ્ટ્રેસ ફ્રી રહો અને તેના માટે તમે યોગ અને મેડિટેશન પણ કરી શકો છો.
ડોક્ટરની સલાહ લઈને રેગ્યુલર મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો.ડોક્ટરની સલાહ લઈને રેગ્યુલર મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App