ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» ચશ્મા ઉતારવા માટે થાય છે આ ખાસ ટ્રીટમેન્ટ, જાણો કોણ અને ક્યારે કરાવી શકે | Essential Things You Should Know Before The LASIK Surgery

    ચશ્મા ઉતારવા માટે લેસર ટ્રીટમેન્ટ કરાવવાનું વિચારો છો તો પહેલા જાણી લો આટલું

    Divyabhaskar.com | Last Modified - May 26, 2018, 10:00 AM IST

    કોન્ટેક્ટ લેન્સ લેસર પદ્ધતિથી ઘણો સસ્તો વિકલ્પ છે, પરંતુ તેમાં પહેરવા અને કાઢવાની ઝંઝટ રહે છે.
    • +11 બીજી સ્લાઈડ્સ જુઓ

      યૂટિલિટી ડેસ્કઃ આંખોના નંબરની સમસ્યાઓ માટે આપણે ઘણાં પ્રકારના ઇલાજ કરીએ છીએ, પરંતુ લેસર ટેક્નિકથી કરવામાં આવેલો ઇલાજ ખૂબ કારગર અને સુરક્ષિત પણ છે. આમાં કોઈ ટાંકા આવતાં નથી અને દુખાવો થતો નથી. બસ આ સર્જરી કરાવવા માટે સારાં સર્જનની પસંદગી અને અહીં જણાવેલી બાબતોમાં ધ્યાન આપવું.

      લેસર પદ્ધતિ માટે યોગ્ય ઉંમર?

      લેસર પદ્ધતિનો ઉપયોગ 20 વર્ષની ઉંમર પછી કરી શકાય છે. જે લોકોની કોર્નિયાની થિકનેસ બરાબર મળતી હોય, તે ડોક્ટર આંખની તપાસ કર્યા બાદ નક્કી કરે છે. જે વ્યક્તિમાં મોતિયાનાં લક્ષણો જોવા મળે તે લેસર ટ્રીટમેન્ટ કરી શકતી નથી. જેમને પડદાના કે આંખની કીકીના રોગ હોય તેમના પર પણ લેસર ટ્રીટમેન્ટ શક્ય નથી. લેસર પદ્ધતિના પણ અનેક પ્રકાર છે. જેના વિશે પણ તમને જણાવીશું.

      આંખોની સમસ્યા વધી રહી છે.

      આજના સમયમાં ટીવી, કમ્પ્યૂટર અને મોબાઇલ ગેમ્સને કારણે નાનાં બાળકોથી લઈને યુવા પેઢીમાં આંખોનાં ચશ્માંના નંબર બહુ ઝડપથી વધી રહ્યા છે. ખાનપાન અને લાઇફસ્ટાઇલમાં ફેરબદલને કારણે ચશ્માં આવતાં હોય તેવા લોકોની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે.

      લેસર પદ્ધતિ બેસ્ટ વિકલ્પ છે

      કોન્ટેક્ટ લેન્સ લેસર પદ્ધતિથી ઘણો સસ્તો વિકલ્પ છે, પરંતુ તેમાં પહેરવા અને કાઢવાની ઝંઝટ રહે છે. આંખોમાં કોર્નિયાને ઓક્સિજન ઓછો મળે છે જે લાંબા ગાળે નુકસાન પહોંચાડે છે. ઘણી વાર આંખોમાં ઇન્ફેક્શન પણ થઈ જાય છે. આ સિવાય લેન્સને સમયાંતરે બદલવા પડે છે, જ્યારે લેસર પદ્ધતિ સૌથી ઉત્તમ વિકલ્પ છે. તેમાં ચશ્માંના નંબર હંમેશને માટે દૂર થઈ જાય છે. એટલે કે લેસર સારવાર પછી ચશ્માંના નંબર દૂર થઈ જાય છે. પણ હાં, 40ની ઉંમર આસપાસ નંબર આવી શકે છે.

      આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આંખોના નંબર દૂર કરતી લેસર પદ્ધતિ 10 વાતો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ચશ્મા ઉતારવા માટે થાય છે આ ખાસ ટ્રીટમેન્ટ, જાણો કોણ અને ક્યારે કરાવી શકે | Essential Things You Should Know Before The LASIK Surgery
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `