ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Health» These 5 Types of Pain Should NOT Be Ignored

  ગંભીર બીમારીના સંકેત આપે છે બોડીમાં થતા આ 5 દુખાવા, ન કરો ઈગ્નોર

  Divyabhaskar.com | Last Modified - Feb 16, 2018, 04:57 PM IST

  આપણાં શરીરમાં નાના-મોટા દુખાવા તો થતા જ રહેતા હોય છે, પરંતુ ઘણી વખત આ કોઇ ગંભીર બીમારીનો પણ સંકેત હોય શકે છે.
  • જો આ પ્રકારના દુખાવા થાય તો ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.
   +20 બીજી સ્લાઈડ્સ જુઓ
   જો આ પ્રકારના દુખાવા થાય તો ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.

   યૂટિલિટી ડેસ્કઃ આપણાં શરીરમાં નાના-મોટા દુખાવા તો થતા જ રહેતા હોય છે, પરંતુ ઘણી વખત આ કોઇ ગંભીર બીમારીનો પણ સંકેત હોય શકે છે. એમ.પી. મેડિકલ સાયન્સ યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર ડો. નમ્રતા દુબે જણાવી રહ્યા છે આવા જ કેટલાક દુખાવા અને તેની સાથે જોડાયેલા સંકેતો વિશે. જો આ પ્રકારના દુખાવા થાય તો ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ક્યા બોડી પાર્ટમાં ક્યા પ્રકારના દુખાવાને ઈગ્નોર ન કરવા જોઈએ...

  • આપણાં શરીરમાં નાના-મોટા દુખાવા તો થતા જ રહેતા હોય છે, પરંતુ ઘણી વખત આ કોઇ ગંભીર બીમારીનો પણ સંકેત હોય શકે છે.
   +20 બીજી સ્લાઈડ્સ જુઓ
   આપણાં શરીરમાં નાના-મોટા દુખાવા તો થતા જ રહેતા હોય છે, પરંતુ ઘણી વખત આ કોઇ ગંભીર બીમારીનો પણ સંકેત હોય શકે છે.

   યૂટિલિટી ડેસ્કઃ આપણાં શરીરમાં નાના-મોટા દુખાવા તો થતા જ રહેતા હોય છે, પરંતુ ઘણી વખત આ કોઇ ગંભીર બીમારીનો પણ સંકેત હોય શકે છે. એમ.પી. મેડિકલ સાયન્સ યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર ડો. નમ્રતા દુબે જણાવી રહ્યા છે આવા જ કેટલાક દુખાવા અને તેની સાથે જોડાયેલા સંકેતો વિશે. જો આ પ્રકારના દુખાવા થાય તો ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ક્યા બોડી પાર્ટમાં ક્યા પ્રકારના દુખાવાને ઈગ્નોર ન કરવા જોઈએ...

  • જો દુખાવાથી માથું ફાટી રહ્યું હોય, પીઠ અને ગરદનમાં દુઃખાવો હોય, ચક્કર આવતા હોય અથવા ફીટ્સ કે લકવાનો અહેસાસ થાય તો આ એન્યુરિઝ્મ હોય શકે છે.
   +20 બીજી સ્લાઈડ્સ જુઓ
   જો દુખાવાથી માથું ફાટી રહ્યું હોય, પીઠ અને ગરદનમાં દુઃખાવો હોય, ચક્કર આવતા હોય અથવા ફીટ્સ કે લકવાનો અહેસાસ થાય તો આ એન્યુરિઝ્મ હોય શકે છે.

   યૂટિલિટી ડેસ્કઃ આપણાં શરીરમાં નાના-મોટા દુખાવા તો થતા જ રહેતા હોય છે, પરંતુ ઘણી વખત આ કોઇ ગંભીર બીમારીનો પણ સંકેત હોય શકે છે. એમ.પી. મેડિકલ સાયન્સ યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર ડો. નમ્રતા દુબે જણાવી રહ્યા છે આવા જ કેટલાક દુખાવા અને તેની સાથે જોડાયેલા સંકેતો વિશે. જો આ પ્રકારના દુખાવા થાય તો ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ક્યા બોડી પાર્ટમાં ક્યા પ્રકારના દુખાવાને ઈગ્નોર ન કરવા જોઈએ...

  • જો માથામાં તેજ દુઃખાવો હોય, હાથ અને પગમાં નબળાઈ લાગતી હોય, યાદશક્તિ નબળી પડી રહી હોય તો આ બ્રેન સ્ટ્રોક હોય શકે છે.
   +20 બીજી સ્લાઈડ્સ જુઓ
   જો માથામાં તેજ દુઃખાવો હોય, હાથ અને પગમાં નબળાઈ લાગતી હોય, યાદશક્તિ નબળી પડી રહી હોય તો આ બ્રેન સ્ટ્રોક હોય શકે છે.

   યૂટિલિટી ડેસ્કઃ આપણાં શરીરમાં નાના-મોટા દુખાવા તો થતા જ રહેતા હોય છે, પરંતુ ઘણી વખત આ કોઇ ગંભીર બીમારીનો પણ સંકેત હોય શકે છે. એમ.પી. મેડિકલ સાયન્સ યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર ડો. નમ્રતા દુબે જણાવી રહ્યા છે આવા જ કેટલાક દુખાવા અને તેની સાથે જોડાયેલા સંકેતો વિશે. જો આ પ્રકારના દુખાવા થાય તો ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ક્યા બોડી પાર્ટમાં ક્યા પ્રકારના દુખાવાને ઈગ્નોર ન કરવા જોઈએ...

  • અડધા માથામાં થતો દુઃખાવો ધીમે-ધીમે વધતો હોય, ઉબકા આવે, આંખો સામે અંધારા આવી જાય, પ્રકાશ અને અવાજ સહન ન થાય તો આ માઇગ્રેન હોય શકે છે.
   +20 બીજી સ્લાઈડ્સ જુઓ
   અડધા માથામાં થતો દુઃખાવો ધીમે-ધીમે વધતો હોય, ઉબકા આવે, આંખો સામે અંધારા આવી જાય, પ્રકાશ અને અવાજ સહન ન થાય તો આ માઇગ્રેન હોય શકે છે.

   યૂટિલિટી ડેસ્કઃ આપણાં શરીરમાં નાના-મોટા દુખાવા તો થતા જ રહેતા હોય છે, પરંતુ ઘણી વખત આ કોઇ ગંભીર બીમારીનો પણ સંકેત હોય શકે છે. એમ.પી. મેડિકલ સાયન્સ યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર ડો. નમ્રતા દુબે જણાવી રહ્યા છે આવા જ કેટલાક દુખાવા અને તેની સાથે જોડાયેલા સંકેતો વિશે. જો આ પ્રકારના દુખાવા થાય તો ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ક્યા બોડી પાર્ટમાં ક્યા પ્રકારના દુખાવાને ઈગ્નોર ન કરવા જોઈએ...

  • ચેસ્ટમાં થતા પેઇનને ક્યારેય ઈગ્નોર ન કરવો
   +20 બીજી સ્લાઈડ્સ જુઓ
   ચેસ્ટમાં થતા પેઇનને ક્યારેય ઈગ્નોર ન કરવો

   યૂટિલિટી ડેસ્કઃ આપણાં શરીરમાં નાના-મોટા દુખાવા તો થતા જ રહેતા હોય છે, પરંતુ ઘણી વખત આ કોઇ ગંભીર બીમારીનો પણ સંકેત હોય શકે છે. એમ.પી. મેડિકલ સાયન્સ યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર ડો. નમ્રતા દુબે જણાવી રહ્યા છે આવા જ કેટલાક દુખાવા અને તેની સાથે જોડાયેલા સંકેતો વિશે. જો આ પ્રકારના દુખાવા થાય તો ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ક્યા બોડી પાર્ટમાં ક્યા પ્રકારના દુખાવાને ઈગ્નોર ન કરવા જોઈએ...

  • છીંક અથવા ઉઘરસ આવવા પર છાતીમાં તેજ દુઃખાવો થાય, શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો આ ફેફસામાં ઈન્ફેક્શનનું કારણ હોય શકે છે.
   +20 બીજી સ્લાઈડ્સ જુઓ
   છીંક અથવા ઉઘરસ આવવા પર છાતીમાં તેજ દુઃખાવો થાય, શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો આ ફેફસામાં ઈન્ફેક્શનનું કારણ હોય શકે છે.

   યૂટિલિટી ડેસ્કઃ આપણાં શરીરમાં નાના-મોટા દુખાવા તો થતા જ રહેતા હોય છે, પરંતુ ઘણી વખત આ કોઇ ગંભીર બીમારીનો પણ સંકેત હોય શકે છે. એમ.પી. મેડિકલ સાયન્સ યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર ડો. નમ્રતા દુબે જણાવી રહ્યા છે આવા જ કેટલાક દુખાવા અને તેની સાથે જોડાયેલા સંકેતો વિશે. જો આ પ્રકારના દુખાવા થાય તો ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ક્યા બોડી પાર્ટમાં ક્યા પ્રકારના દુખાવાને ઈગ્નોર ન કરવા જોઈએ...

  • છાતીમાં ડાબી તરફ, ફેફસાની નીચે કે પેટની ઉપર દુખાવો થતો હોય અને તે ડાબા ખભાથી જડબા સુધી ફેલાઈ, શ્વાસ લેવામાં તકલીફ પડે તો હાર્ટ ડિસીઝ હોય શકે છે.
   +20 બીજી સ્લાઈડ્સ જુઓ
   છાતીમાં ડાબી તરફ, ફેફસાની નીચે કે પેટની ઉપર દુખાવો થતો હોય અને તે ડાબા ખભાથી જડબા સુધી ફેલાઈ, શ્વાસ લેવામાં તકલીફ પડે તો હાર્ટ ડિસીઝ હોય શકે છે.

   યૂટિલિટી ડેસ્કઃ આપણાં શરીરમાં નાના-મોટા દુખાવા તો થતા જ રહેતા હોય છે, પરંતુ ઘણી વખત આ કોઇ ગંભીર બીમારીનો પણ સંકેત હોય શકે છે. એમ.પી. મેડિકલ સાયન્સ યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર ડો. નમ્રતા દુબે જણાવી રહ્યા છે આવા જ કેટલાક દુખાવા અને તેની સાથે જોડાયેલા સંકેતો વિશે. જો આ પ્રકારના દુખાવા થાય તો ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ક્યા બોડી પાર્ટમાં ક્યા પ્રકારના દુખાવાને ઈગ્નોર ન કરવા જોઈએ...

  • ચેસ્ટમાં કંઈ ખૂંચતું હોય તેવો દુખાવો થાય, છાતી અને ગળામાં બળતરા થાય, પરંતુ વૉક અથવા એક્સરસાઇઝ કરવાથી આરામ મળે તો આ એસિડ પ્રોબ્લેમ હોય શકે છે.
   +20 બીજી સ્લાઈડ્સ જુઓ
   ચેસ્ટમાં કંઈ ખૂંચતું હોય તેવો દુખાવો થાય, છાતી અને ગળામાં બળતરા થાય, પરંતુ વૉક અથવા એક્સરસાઇઝ કરવાથી આરામ મળે તો આ એસિડ પ્રોબ્લેમ હોય શકે છે.

   યૂટિલિટી ડેસ્કઃ આપણાં શરીરમાં નાના-મોટા દુખાવા તો થતા જ રહેતા હોય છે, પરંતુ ઘણી વખત આ કોઇ ગંભીર બીમારીનો પણ સંકેત હોય શકે છે. એમ.પી. મેડિકલ સાયન્સ યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર ડો. નમ્રતા દુબે જણાવી રહ્યા છે આવા જ કેટલાક દુખાવા અને તેની સાથે જોડાયેલા સંકેતો વિશે. જો આ પ્રકારના દુખાવા થાય તો ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ક્યા બોડી પાર્ટમાં ક્યા પ્રકારના દુખાવાને ઈગ્નોર ન કરવા જોઈએ...

  • પેટમાં દુઃખાવો થાય તો ન કરતા ઈગ્નોર
   +20 બીજી સ્લાઈડ્સ જુઓ
   પેટમાં દુઃખાવો થાય તો ન કરતા ઈગ્નોર

   યૂટિલિટી ડેસ્કઃ આપણાં શરીરમાં નાના-મોટા દુખાવા તો થતા જ રહેતા હોય છે, પરંતુ ઘણી વખત આ કોઇ ગંભીર બીમારીનો પણ સંકેત હોય શકે છે. એમ.પી. મેડિકલ સાયન્સ યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર ડો. નમ્રતા દુબે જણાવી રહ્યા છે આવા જ કેટલાક દુખાવા અને તેની સાથે જોડાયેલા સંકેતો વિશે. જો આ પ્રકારના દુખાવા થાય તો ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ક્યા બોડી પાર્ટમાં ક્યા પ્રકારના દુખાવાને ઈગ્નોર ન કરવા જોઈએ...

  • છાતી તથા પેટના જોઇન્ટમાં બળતરાની સાથે ખભા, પીઠ અને હાથમાં દુખાવો થાય, જમ્યાં પછી દુખાવો શરૂ થાય, અડધી રાતે પણ દુઃખાવો થાય તો આ અલ્સર હોય શકે છે.
   +20 બીજી સ્લાઈડ્સ જુઓ
   છાતી તથા પેટના જોઇન્ટમાં બળતરાની સાથે ખભા, પીઠ અને હાથમાં દુખાવો થાય, જમ્યાં પછી દુખાવો શરૂ થાય, અડધી રાતે પણ દુઃખાવો થાય તો આ અલ્સર હોય શકે છે.

   યૂટિલિટી ડેસ્કઃ આપણાં શરીરમાં નાના-મોટા દુખાવા તો થતા જ રહેતા હોય છે, પરંતુ ઘણી વખત આ કોઇ ગંભીર બીમારીનો પણ સંકેત હોય શકે છે. એમ.પી. મેડિકલ સાયન્સ યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર ડો. નમ્રતા દુબે જણાવી રહ્યા છે આવા જ કેટલાક દુખાવા અને તેની સાથે જોડાયેલા સંકેતો વિશે. જો આ પ્રકારના દુખાવા થાય તો ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ક્યા બોડી પાર્ટમાં ક્યા પ્રકારના દુખાવાને ઈગ્નોર ન કરવા જોઈએ...

  • પેટ અને પીઠમાં તેજ દુઃખાવો થાય, જે ફેટી ફૂડ ખાવાથી વધે, એસિડિટી જેવું લાગે, હાર્ટ બીટ વધી જાય તો આ પેનક્રિયાટાઇટિસ હોય શકે છે.
   +20 બીજી સ્લાઈડ્સ જુઓ
   પેટ અને પીઠમાં તેજ દુઃખાવો થાય, જે ફેટી ફૂડ ખાવાથી વધે, એસિડિટી જેવું લાગે, હાર્ટ બીટ વધી જાય તો આ પેનક્રિયાટાઇટિસ હોય શકે છે.

   યૂટિલિટી ડેસ્કઃ આપણાં શરીરમાં નાના-મોટા દુખાવા તો થતા જ રહેતા હોય છે, પરંતુ ઘણી વખત આ કોઇ ગંભીર બીમારીનો પણ સંકેત હોય શકે છે. એમ.પી. મેડિકલ સાયન્સ યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર ડો. નમ્રતા દુબે જણાવી રહ્યા છે આવા જ કેટલાક દુખાવા અને તેની સાથે જોડાયેલા સંકેતો વિશે. જો આ પ્રકારના દુખાવા થાય તો ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ક્યા બોડી પાર્ટમાં ક્યા પ્રકારના દુખાવાને ઈગ્નોર ન કરવા જોઈએ...

  • છાતીના હાડકાંની નીચે, પેટની વચ્ચે અચાનક તેજ દુખાવો થાય, સીધા પણ ન બેસી શકાય, કમર અને જમણા ખભામાં દુખાવો થાય તો આ ગોલ બ્લેડરમાં પથરી હોય શકે છે.
   +20 બીજી સ્લાઈડ્સ જુઓ
   છાતીના હાડકાંની નીચે, પેટની વચ્ચે અચાનક તેજ દુખાવો થાય, સીધા પણ ન બેસી શકાય, કમર અને જમણા ખભામાં દુખાવો થાય તો આ ગોલ બ્લેડરમાં પથરી હોય શકે છે.

   યૂટિલિટી ડેસ્કઃ આપણાં શરીરમાં નાના-મોટા દુખાવા તો થતા જ રહેતા હોય છે, પરંતુ ઘણી વખત આ કોઇ ગંભીર બીમારીનો પણ સંકેત હોય શકે છે. એમ.પી. મેડિકલ સાયન્સ યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર ડો. નમ્રતા દુબે જણાવી રહ્યા છે આવા જ કેટલાક દુખાવા અને તેની સાથે જોડાયેલા સંકેતો વિશે. જો આ પ્રકારના દુખાવા થાય તો ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ક્યા બોડી પાર્ટમાં ક્યા પ્રકારના દુખાવાને ઈગ્નોર ન કરવા જોઈએ...

  • પગના દુઃખાવા પણ ગંભીર બીમારીનું કારણ હોય શકે છે.
   +20 બીજી સ્લાઈડ્સ જુઓ
   પગના દુઃખાવા પણ ગંભીર બીમારીનું કારણ હોય શકે છે.

   યૂટિલિટી ડેસ્કઃ આપણાં શરીરમાં નાના-મોટા દુખાવા તો થતા જ રહેતા હોય છે, પરંતુ ઘણી વખત આ કોઇ ગંભીર બીમારીનો પણ સંકેત હોય શકે છે. એમ.પી. મેડિકલ સાયન્સ યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર ડો. નમ્રતા દુબે જણાવી રહ્યા છે આવા જ કેટલાક દુખાવા અને તેની સાથે જોડાયેલા સંકેતો વિશે. જો આ પ્રકારના દુખાવા થાય તો ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ક્યા બોડી પાર્ટમાં ક્યા પ્રકારના દુખાવાને ઈગ્નોર ન કરવા જોઈએ...

  • પગમાં ઝણઝણાટી, પગ સુન્ન થઈ જવા, દુખાવો પીઠ અને કમરથી શરૂ થઈને આખા પગમાં ફેલાઈ જાય, આરામ કરવાથી પણ ફાયદો ન મળે તો આ સાઇટિકા હોય શકે છે.
   +20 બીજી સ્લાઈડ્સ જુઓ
   પગમાં ઝણઝણાટી, પગ સુન્ન થઈ જવા, દુખાવો પીઠ અને કમરથી શરૂ થઈને આખા પગમાં ફેલાઈ જાય, આરામ કરવાથી પણ ફાયદો ન મળે તો આ સાઇટિકા હોય શકે છે.

   યૂટિલિટી ડેસ્કઃ આપણાં શરીરમાં નાના-મોટા દુખાવા તો થતા જ રહેતા હોય છે, પરંતુ ઘણી વખત આ કોઇ ગંભીર બીમારીનો પણ સંકેત હોય શકે છે. એમ.પી. મેડિકલ સાયન્સ યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર ડો. નમ્રતા દુબે જણાવી રહ્યા છે આવા જ કેટલાક દુખાવા અને તેની સાથે જોડાયેલા સંકેતો વિશે. જો આ પ્રકારના દુખાવા થાય તો ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ક્યા બોડી પાર્ટમાં ક્યા પ્રકારના દુખાવાને ઈગ્નોર ન કરવા જોઈએ...

  • જોઇન્ટ્સમાં ખાસ કરીને અંગૂઠામાં અચાનક તેજ દુઃખાવો થાય, તેમાં સોજો અને લાલ થવાની સમસ્યા થાય, ખંજવાળની સાથે ચામડી નીકળતી હોય તો આ સાંધાનો દુખાવો હોય શકે છે.
   +20 બીજી સ્લાઈડ્સ જુઓ
   જોઇન્ટ્સમાં ખાસ કરીને અંગૂઠામાં અચાનક તેજ દુઃખાવો થાય, તેમાં સોજો અને લાલ થવાની સમસ્યા થાય, ખંજવાળની સાથે ચામડી નીકળતી હોય તો આ સાંધાનો દુખાવો હોય શકે છે.

   યૂટિલિટી ડેસ્કઃ આપણાં શરીરમાં નાના-મોટા દુખાવા તો થતા જ રહેતા હોય છે, પરંતુ ઘણી વખત આ કોઇ ગંભીર બીમારીનો પણ સંકેત હોય શકે છે. એમ.પી. મેડિકલ સાયન્સ યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર ડો. નમ્રતા દુબે જણાવી રહ્યા છે આવા જ કેટલાક દુખાવા અને તેની સાથે જોડાયેલા સંકેતો વિશે. જો આ પ્રકારના દુખાવા થાય તો ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ક્યા બોડી પાર્ટમાં ક્યા પ્રકારના દુખાવાને ઈગ્નોર ન કરવા જોઈએ...

  • ચાલવામાં દુઃખાવો થાય, આરામ કરવાથી ફાયદો મળે, દુખાવાના કારણે રાતના સૂવામાં તકલીફ પડે, પગ લટકાવીને કે ઉપર રાખવાથી દુઃખાવો વધે તો આ વેસ્કુલર પેઇન હોય શકે છે.
   +20 બીજી સ્લાઈડ્સ જુઓ
   ચાલવામાં દુઃખાવો થાય, આરામ કરવાથી ફાયદો મળે, દુખાવાના કારણે રાતના સૂવામાં તકલીફ પડે, પગ લટકાવીને કે ઉપર રાખવાથી દુઃખાવો વધે તો આ વેસ્કુલર પેઇન હોય શકે છે.

   યૂટિલિટી ડેસ્કઃ આપણાં શરીરમાં નાના-મોટા દુખાવા તો થતા જ રહેતા હોય છે, પરંતુ ઘણી વખત આ કોઇ ગંભીર બીમારીનો પણ સંકેત હોય શકે છે. એમ.પી. મેડિકલ સાયન્સ યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર ડો. નમ્રતા દુબે જણાવી રહ્યા છે આવા જ કેટલાક દુખાવા અને તેની સાથે જોડાયેલા સંકેતો વિશે. જો આ પ્રકારના દુખાવા થાય તો ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ક્યા બોડી પાર્ટમાં ક્યા પ્રકારના દુખાવાને ઈગ્નોર ન કરવા જોઈએ...

  • હાથમાં થતા દુખાવાના સામાન્ય માની ઈગ્નોર ન કરતા.
   +20 બીજી સ્લાઈડ્સ જુઓ
   હાથમાં થતા દુખાવાના સામાન્ય માની ઈગ્નોર ન કરતા.

   યૂટિલિટી ડેસ્કઃ આપણાં શરીરમાં નાના-મોટા દુખાવા તો થતા જ રહેતા હોય છે, પરંતુ ઘણી વખત આ કોઇ ગંભીર બીમારીનો પણ સંકેત હોય શકે છે. એમ.પી. મેડિકલ સાયન્સ યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર ડો. નમ્રતા દુબે જણાવી રહ્યા છે આવા જ કેટલાક દુખાવા અને તેની સાથે જોડાયેલા સંકેતો વિશે. જો આ પ્રકારના દુખાવા થાય તો ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ક્યા બોડી પાર્ટમાં ક્યા પ્રકારના દુખાવાને ઈગ્નોર ન કરવા જોઈએ...

  • કાંડામાં અંગૂઠાની પાસે તેજ દુઃખાવો થાય, જે અંગૂઠાથી હાથ સુધી ફેલાઈ જાય, કંઈ પકડવા કે કાંડુ વાળવામાં તકલીફ થાય તો આ ડે ક્વેરવેન્સ ટેન્ડનાઇટિસ હોય શકે છે.
   +20 બીજી સ્લાઈડ્સ જુઓ
   કાંડામાં અંગૂઠાની પાસે તેજ દુઃખાવો થાય, જે અંગૂઠાથી હાથ સુધી ફેલાઈ જાય, કંઈ પકડવા કે કાંડુ વાળવામાં તકલીફ થાય તો આ ડે ક્વેરવેન્સ ટેન્ડનાઇટિસ હોય શકે છે.

   યૂટિલિટી ડેસ્કઃ આપણાં શરીરમાં નાના-મોટા દુખાવા તો થતા જ રહેતા હોય છે, પરંતુ ઘણી વખત આ કોઇ ગંભીર બીમારીનો પણ સંકેત હોય શકે છે. એમ.પી. મેડિકલ સાયન્સ યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર ડો. નમ્રતા દુબે જણાવી રહ્યા છે આવા જ કેટલાક દુખાવા અને તેની સાથે જોડાયેલા સંકેતો વિશે. જો આ પ્રકારના દુખાવા થાય તો ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ક્યા બોડી પાર્ટમાં ક્યા પ્રકારના દુખાવાને ઈગ્નોર ન કરવા જોઈએ...

  • આંગળીઓ અને હાથના સાંધામાં તેજ દુઃખાવો થતો હોય જે સ્પર્શ કરવાથી વધે, જોઇન્ટ્સમાં સોજા હોય, સવારે અને શિયાળામાં વધુ દુઃખાવો થાય તો આ આર્થ્રાઇટિસ હોય શકે છે.
   +20 બીજી સ્લાઈડ્સ જુઓ
   આંગળીઓ અને હાથના સાંધામાં તેજ દુઃખાવો થતો હોય જે સ્પર્શ કરવાથી વધે, જોઇન્ટ્સમાં સોજા હોય, સવારે અને શિયાળામાં વધુ દુઃખાવો થાય તો આ આર્થ્રાઇટિસ હોય શકે છે.

   યૂટિલિટી ડેસ્કઃ આપણાં શરીરમાં નાના-મોટા દુખાવા તો થતા જ રહેતા હોય છે, પરંતુ ઘણી વખત આ કોઇ ગંભીર બીમારીનો પણ સંકેત હોય શકે છે. એમ.પી. મેડિકલ સાયન્સ યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર ડો. નમ્રતા દુબે જણાવી રહ્યા છે આવા જ કેટલાક દુખાવા અને તેની સાથે જોડાયેલા સંકેતો વિશે. જો આ પ્રકારના દુખાવા થાય તો ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ક્યા બોડી પાર્ટમાં ક્યા પ્રકારના દુખાવાને ઈગ્નોર ન કરવા જોઈએ...

  • હાથમાં બળતરા કે ઝણઝણાટી થાય, હાથ સુન્ન પડી જાય, હાથનો ઉપયોગ કરવો મુશ્કેલ બને, રાતમાં દુઃખાવો વધી જાય તો આ કાર્પલ ટનલ સિન્ડ્રોમ હોય શકે છે.
   +20 બીજી સ્લાઈડ્સ જુઓ
   હાથમાં બળતરા કે ઝણઝણાટી થાય, હાથ સુન્ન પડી જાય, હાથનો ઉપયોગ કરવો મુશ્કેલ બને, રાતમાં દુઃખાવો વધી જાય તો આ કાર્પલ ટનલ સિન્ડ્રોમ હોય શકે છે.

   યૂટિલિટી ડેસ્કઃ આપણાં શરીરમાં નાના-મોટા દુખાવા તો થતા જ રહેતા હોય છે, પરંતુ ઘણી વખત આ કોઇ ગંભીર બીમારીનો પણ સંકેત હોય શકે છે. એમ.પી. મેડિકલ સાયન્સ યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર ડો. નમ્રતા દુબે જણાવી રહ્યા છે આવા જ કેટલાક દુખાવા અને તેની સાથે જોડાયેલા સંકેતો વિશે. જો આ પ્રકારના દુખાવા થાય તો ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ક્યા બોડી પાર્ટમાં ક્યા પ્રકારના દુખાવાને ઈગ્નોર ન કરવા જોઈએ...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: These 5 Types of Pain Should NOT Be Ignored
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top
  `