શું તમે પણ રોજ ખાઓ છો આ 8 ફૂડ્સ, તો ખાતા પહેલા જાણી લો આટલું

તમે બજારમાંથી ગમે તેટલા સાફ ફળ અને શાકભાજી લઈ આવતા હોય, તેમ છતાં તેના પર જંતુનાશક દવાઓ છાંટેલી હશે.

Divyabhaskar.com | Updated - Mar 17, 2018, 11:16 AM
ફળ અને શાકભાજીને વિનેગરથી સરખી રીતે સાફ કરી શકાય છે. એક વાટકીમાં પાણી અને 1 કપ વ્હાઇટ વિનેગર લો, તેના પછી ફળ અને શાકભાજીને સરખી રીતે તેમાં ધોઈ લો.
ફળ અને શાકભાજીને વિનેગરથી સરખી રીતે સાફ કરી શકાય છે. એક વાટકીમાં પાણી અને 1 કપ વ્હાઇટ વિનેગર લો, તેના પછી ફળ અને શાકભાજીને સરખી રીતે તેમાં ધોઈ લો.

શું તમે પણ રોજ ખાઓ છો આ 8 ફૂડ્સ, તો ખાતા પહેલા જાણી લો આટલું.

યૂટિલિટી ડેસ્કઃ આજકાલ લોકો એટલા વ્યસ્ત થઈ ગયા છે કે તેઓ મોટાભાગે ફળ અને શાકભાજીને ધોયા વિના જ ખાતા અને પકાવતા હોય છે. જેની અસર તેમની હેલ્થ ઉપર પણ પડે છે, કારણ કે ખેડુતો ફળ અને શાકભાજીને જંતુઓથી બચાવવા માટે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવા લાગ્યા છે. તમે બજારમાંથી ગમે તેટલા સાફ ફળ અને શાકભાજી લઈ આવતા હોય, તેમ છતાં તેના પર જંતુનાશક દવાઓ છાંટેલી હશે. જો તમે ફળ અને શાકભાજી ધોયા વિના ખાવ છો તો તેનાથી ફૂડ પોઇઝનિંગની સાથે અન્ય કેટલીય બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે.

કેવી રીતે દૂર કરશો ફળ અને શાકભાજીમાંથી જંતુનાશક દવાઓ?

> ફળ અને શાકભાજીને વિનેગરથી સરખી રીતે સાફ કરી શકાય છે. એક વાટકીમાં પાણી અને 1 કપ વ્હાઇટ વિનેગર લો, તેના પછી ફળ અને શાકભાજીને સરખી રીતે તેમાં ધોઈ લો.

> આ સિવાય તમે સિંધાલૂણને પાણીમાં નાખીને પણ ઉપયોગ કરી શકો છો.

> હળદરવાળા પાણીથી પણ ફળ અને શાકભાજી સરખી રીતે સાફ થઈ શકે છે. 5 નાની ચમચી હળદરને ઉકળતા પાણીમાં નાખો અને આ ફળ અને શાકભાજીથી ધોવો. હળદરમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે બેક્ટેરિયાને ખતમ કરવામાં કારગર છે.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ક્યા ફળ અને શાકભાજીમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે...

સફરજનમાં આશરે 45 ટકાથી વધુ જંતુનાશક હોય છે. કારણ કે, તેને જંતુઓ અને ફુગથી બચાવવા માટે ખેડુત તેમાં વિવિધ પ્રકારના રસાયણો છાંટતા હોય છે.
સફરજનમાં આશરે 45 ટકાથી વધુ જંતુનાશક હોય છે. કારણ કે, તેને જંતુઓ અને ફુગથી બચાવવા માટે ખેડુત તેમાં વિવિધ પ્રકારના રસાયણો છાંટતા હોય છે.
સ્ટ્રોબેરીમાં 40 ટકાથી વધુ જંતુનાશક હોય છે. જોકે, ફ્રોઝન સ્ટ્રોબેરીઝમાં ઓછા જંતુનાશક હોય છે.
સ્ટ્રોબેરીમાં 40 ટકાથી વધુ જંતુનાશક હોય છે. જોકે, ફ્રોઝન સ્ટ્રોબેરીઝમાં ઓછા જંતુનાશક હોય છે.
દ્રાક્ષમાં 50 વિવિધ પ્રકારના જંતુનાશક હોય છે. ખેડુત તેના પર સૌથી વધુ રસાયણો છાંટતા હોય છે કારણ કે, તેના પર તમામ જંતુઓ હુમલો કરી શકે છે.
દ્રાક્ષમાં 50 વિવિધ પ્રકારના જંતુનાશક હોય છે. ખેડુત તેના પર સૌથી વધુ રસાયણો છાંટતા હોય છે કારણ કે, તેના પર તમામ જંતુઓ હુમલો કરી શકે છે.
પીચમાં 60 ટકા કરતા પણ વધુ જંતુનાશક હોય છે. જો તમારી આજુબાજુ ઓર્ગેનિક પ્લમ ન મળતા હોય તો તરબૂચ, નારંગી અથવા મોસંબી ખાઓ.
પીચમાં 60 ટકા કરતા પણ વધુ જંતુનાશક હોય છે. જો તમારી આજુબાજુ ઓર્ગેનિક પ્લમ ન મળતા હોય તો તરબૂચ, નારંગી અથવા મોસંબી ખાઓ.
પાલકમાં 50 કરતા વધુ જંતુનાશક હોય છે. ફ્રોઝન પાલકમાં પણ ખૂબ વધારે જંતુનાશક હોય છે. તેથી શક્ય હોય ત્યાં સુધી તેને અવોઇડ કરો.
પાલકમાં 50 કરતા વધુ જંતુનાશક હોય છે. ફ્રોઝન પાલકમાં પણ ખૂબ વધારે જંતુનાશક હોય છે. તેથી શક્ય હોય ત્યાં સુધી તેને અવોઇડ કરો.
ચેરી ટોમેટોમાં પણ જંતુનાશક હોય છે. તેથી ઘરે જ ટામેટાં વાવવાના પ્રયાસ કરો. અથવા ઓર્ગેનિક ફૂડ સ્ટોરથી તેને ખરીદો.
ચેરી ટોમેટોમાં પણ જંતુનાશક હોય છે. તેથી ઘરે જ ટામેટાં વાવવાના પ્રયાસ કરો. અથવા ઓર્ગેનિક ફૂડ સ્ટોરથી તેને ખરીદો.
આપણે ત્યાં બટાકા સૌથી વધુ લોકપ્રિય છે. દરેક શાકમાં તેનો ઉપયોગ થાય છે. પરંતુ બટાકામાં 30 કરતા પણ વધુ જંતુનાશક હોય છે.
આપણે ત્યાં બટાકા સૌથી વધુ લોકપ્રિય છે. દરેક શાકમાં તેનો ઉપયોગ થાય છે. પરંતુ બટાકામાં 30 કરતા પણ વધુ જંતુનાશક હોય છે.
મરચાંમાં પણ વધુ પ્રમાણમાં જંતુનાશક હોય છે, એટલે જ ખેડુત ફળ અને શાકભાજી પર જંતુનાશક છાંટતા હોય છે. શક્ય હોય તો ઓર્ગેનિક મરચાંનો ઉપયોગ કરો.
મરચાંમાં પણ વધુ પ્રમાણમાં જંતુનાશક હોય છે, એટલે જ ખેડુત ફળ અને શાકભાજી પર જંતુનાશક છાંટતા હોય છે. શક્ય હોય તો ઓર્ગેનિક મરચાંનો ઉપયોગ કરો.
X
ફળ અને શાકભાજીને વિનેગરથી સરખી રીતે સાફ કરી શકાય છે. એક વાટકીમાં પાણી અને 1 કપ વ્હાઇટ વિનેગર લો, તેના પછી ફળ અને શાકભાજીને સરખી રીતે તેમાં ધોઈ લો.ફળ અને શાકભાજીને વિનેગરથી સરખી રીતે સાફ કરી શકાય છે. એક વાટકીમાં પાણી અને 1 કપ વ્હાઇટ વિનેગર લો, તેના પછી ફળ અને શાકભાજીને સરખી રીતે તેમાં ધોઈ લો.
સફરજનમાં આશરે 45 ટકાથી વધુ જંતુનાશક હોય છે. કારણ કે, તેને જંતુઓ અને ફુગથી બચાવવા માટે ખેડુત તેમાં વિવિધ પ્રકારના રસાયણો છાંટતા હોય છે.સફરજનમાં આશરે 45 ટકાથી વધુ જંતુનાશક હોય છે. કારણ કે, તેને જંતુઓ અને ફુગથી બચાવવા માટે ખેડુત તેમાં વિવિધ પ્રકારના રસાયણો છાંટતા હોય છે.
સ્ટ્રોબેરીમાં 40 ટકાથી વધુ જંતુનાશક હોય છે. જોકે, ફ્રોઝન સ્ટ્રોબેરીઝમાં ઓછા જંતુનાશક હોય છે.સ્ટ્રોબેરીમાં 40 ટકાથી વધુ જંતુનાશક હોય છે. જોકે, ફ્રોઝન સ્ટ્રોબેરીઝમાં ઓછા જંતુનાશક હોય છે.
દ્રાક્ષમાં 50 વિવિધ પ્રકારના જંતુનાશક હોય છે. ખેડુત તેના પર સૌથી વધુ રસાયણો છાંટતા હોય છે કારણ કે, તેના પર તમામ જંતુઓ હુમલો કરી શકે છે.દ્રાક્ષમાં 50 વિવિધ પ્રકારના જંતુનાશક હોય છે. ખેડુત તેના પર સૌથી વધુ રસાયણો છાંટતા હોય છે કારણ કે, તેના પર તમામ જંતુઓ હુમલો કરી શકે છે.
પીચમાં 60 ટકા કરતા પણ વધુ જંતુનાશક હોય છે. જો તમારી આજુબાજુ ઓર્ગેનિક પ્લમ ન મળતા હોય તો તરબૂચ, નારંગી અથવા મોસંબી ખાઓ.પીચમાં 60 ટકા કરતા પણ વધુ જંતુનાશક હોય છે. જો તમારી આજુબાજુ ઓર્ગેનિક પ્લમ ન મળતા હોય તો તરબૂચ, નારંગી અથવા મોસંબી ખાઓ.
પાલકમાં 50 કરતા વધુ જંતુનાશક હોય છે. ફ્રોઝન પાલકમાં પણ ખૂબ વધારે જંતુનાશક હોય છે. તેથી શક્ય હોય ત્યાં સુધી તેને અવોઇડ કરો.પાલકમાં 50 કરતા વધુ જંતુનાશક હોય છે. ફ્રોઝન પાલકમાં પણ ખૂબ વધારે જંતુનાશક હોય છે. તેથી શક્ય હોય ત્યાં સુધી તેને અવોઇડ કરો.
ચેરી ટોમેટોમાં પણ જંતુનાશક હોય છે. તેથી ઘરે જ ટામેટાં વાવવાના પ્રયાસ કરો. અથવા ઓર્ગેનિક ફૂડ સ્ટોરથી તેને ખરીદો.ચેરી ટોમેટોમાં પણ જંતુનાશક હોય છે. તેથી ઘરે જ ટામેટાં વાવવાના પ્રયાસ કરો. અથવા ઓર્ગેનિક ફૂડ સ્ટોરથી તેને ખરીદો.
આપણે ત્યાં બટાકા સૌથી વધુ લોકપ્રિય છે. દરેક શાકમાં તેનો ઉપયોગ થાય છે. પરંતુ બટાકામાં 30 કરતા પણ વધુ જંતુનાશક હોય છે.આપણે ત્યાં બટાકા સૌથી વધુ લોકપ્રિય છે. દરેક શાકમાં તેનો ઉપયોગ થાય છે. પરંતુ બટાકામાં 30 કરતા પણ વધુ જંતુનાશક હોય છે.
મરચાંમાં પણ વધુ પ્રમાણમાં જંતુનાશક હોય છે, એટલે જ ખેડુત ફળ અને શાકભાજી પર જંતુનાશક છાંટતા હોય છે. શક્ય હોય તો ઓર્ગેનિક મરચાંનો ઉપયોગ કરો.મરચાંમાં પણ વધુ પ્રમાણમાં જંતુનાશક હોય છે, એટલે જ ખેડુત ફળ અને શાકભાજી પર જંતુનાશક છાંટતા હોય છે. શક્ય હોય તો ઓર્ગેનિક મરચાંનો ઉપયોગ કરો.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App