મહિલા હોય કે પુરૂષ, ચહેરા પર ન લગાવવી જોઈએ આ 7 વસ્તુઓ, જાણો નુકસાન

સાવધાન થઈ જજો, ભૂલથી પણ ચહેરા પર આ 7 વસ્તુઓ ન લગાવતાં, જાણો કેમ

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Feb 22, 2018, 07:08 PM
આ વસ્તુઓ લગાવવાથી ચહેરાની સ્કિન ખરાબ થઈ શકે છે
આ વસ્તુઓ લગાવવાથી ચહેરાની સ્કિન ખરાબ થઈ શકે છે

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ઘણીવાર ચહેરા પર જાત-જાતની વસ્તુઓ લગાવવાથી તેના સાઈડ ઈફેક્ટ્સ થવાના ચાન્સિસ વધી જાય છે. તેને સ્કિન પર લગાવવાથી ફાયદાની જગ્યાએ ઘણીવાર નુકસાન પણ થાય છે. બ્યુટી એક્સપર્ટ શીલા એન કિશોર જણાવી રહ્યાં છે એવી 7 વસ્તુઓ વિશે જેને ચહેરા પર વારંવાર લગાવવાથી સ્કિન ખરાબ થઈ જાય છે અને લુક બગડી શકે છે.

કેવા સાઈડ ઈફેક્ટ્સ થઈ શકે છે?

દરેક વસ્તુનું પીએચ લેવલ આપણી સ્કિનની અનુરૂપ નથી હોતું. જેથી જે સ્કિન માટે યોગ્ય નથી તેને લગાવવાથી સ્કિન ઈન્ફેક્શન થઈ શકે છે. આ વસ્તુઓ લગાવવાથી ચહેરાની સ્કિન ખરાબ થઈ શકે છે. જેથી લાંબા સમય સુધી કોઈપણ વસ્તુઓ ચહેરા પર લગાવતાં પહેલાં સ્પેશિયાલિસ્ટની સલાહ લઈ લેવી જોઈએ.

ચહેરા પર શું લગાવવાથી ફાયદો થાય છે?

- હળદર લગાવવાથી રંગ ગોરો થાય છે.
- કાચું દૂધ લગાવવાથી ચહેરાની કાળાશ દૂર થાય છે.
- ચહેરા પર ચણાનો લોટ લગાવવાથી સ્કિનની ચમક વધે છે.
- એલોવેરા જેલ લગાવવાથી સ્કિનના ડાઘ-ધબ્બા દૂર થાય છે.

આગળ વાંચો કઈ 7 વસ્તુઓ ભૂલથી પણ ચહેરા પર ન લગાવવી જોઈએ.

These 7 things are bad for Your Skin, do not apply

ટૂથપેસ્ટ

તેને સ્કિન પર લગાવવાથી ડ્રાયનેસ વધે છે. તેનાથી રિંકલ્સ થઈ શકે છે.

These 7 things are bad for Your Skin, do not apply

બોડી લોશન

તેને ચહેરા પર લગાવવાથી સ્કિનના સેલ્સને નુકસાન થઈ શકે છે. તેનાથી ચહેરાનો ગ્લો ઘટે છે.

These 7 things are bad for Your Skin, do not apply

બિયર

બિયરની એસિડિક પ્રોપર્ટી સ્કિનને ડ્રાય કરી શકે છે. તેનાથી સ્કિનમાં બળતરા અને પિંપલ્સની પ્રોબ્લેમ થઈ શકે છે.

These 7 things are bad for Your Skin, do not apply

બેકિંગ સોડા

તેમાં રહેલાં અલ્કેલાઈડ્સથી સ્કિનનું પીએચ લેવલ બેલેન્સમાં રહેતું નથી. પાણી મિક્ષ કર્યાં વિના તેને લગાવવાથી સ્કિન ડાર્ક થઈ જાય છે.

These 7 things are bad for Your Skin, do not apply

સરકો

આમાં એસિડની માત્રા વધુ હોય છે. તેમાં પાણી મિક્ષ કર્યાં વિના ચહેરા પર લગાવવાથી ખુજલી અને રેશિઝ થઈ શકે છે.
 
These 7 things are bad for Your Skin, do not apply

ફુદીનો

આમાં મેન્થોલ હોય છે. તેને ચહેરા પર લગાવવાથી રેડનેસ વધી શકે છે. જેનાથી સ્કિન ડાર્ક થઈ જાય છે.

These 7 things are bad for Your Skin, do not apply

વેસલીન

તેને ચહેરા પર લગાવવાથી ધૂળના કણ સ્કિન પર ચોંટી જાય છે. તેનાથી સ્કિન પોર્સ બંધ થઈ જાય છે અને સ્કિન ખરાબ થાય છે.

X
આ વસ્તુઓ લગાવવાથી ચહેરાની સ્કિન ખરાબ થઈ શકે છેઆ વસ્તુઓ લગાવવાથી ચહેરાની સ્કિન ખરાબ થઈ શકે છે
These 7 things are bad for Your Skin, do not apply
These 7 things are bad for Your Skin, do not apply
These 7 things are bad for Your Skin, do not apply
These 7 things are bad for Your Skin, do not apply
These 7 things are bad for Your Skin, do not apply
These 7 things are bad for Your Skin, do not apply
These 7 things are bad for Your Skin, do not apply
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App