Divya Bhaskar

Home » Lifestyle » Health » These 10 problem causes acidity

તમને એસિડિટી ન મટતી હોય તો, તેની સાથે આ 10 તકલીફો પણ વધવા લાગશે

Divyabhaskar.com | Updated - Apr 26, 2018, 06:08 PM

તમને કાયમ એસિડિટી રહે છે? તો તમને આ 10 પ્રોબ્લેમ થવાનો ખતરો પણ વધી જાય છે

  • These 10 problem causes acidity
    +10બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આપણે જે કંઈપણ ખાઈએ છીએ તે પચાવવા માટે પેટમાં એસિડ બનવા લાગે છે. આ નોર્મલ પ્રોસેસ છે. પણ સમસ્યા ત્યારે થાય છે જ્યારે આ એસિડ વધુ માત્રામાં બનવા લાગે છે. જેના કારણે એસિડિટીની પ્રોબ્લેમ થાય છે. ઘણીવાર વધુ ખાવાથી, ભૂખ્યા રહેવાથી, ફાસ્ટ ફૂડ અને વધુ મરચાં-મસાલાવાળો ખોરાક ખાવાથી એસિડિટીની પ્રોબ્લેમ્સ બહુ જ વધી જાય છે અને તેના કારણે શરીરમાં અન્ય રોગો પણ પ્રવેશવા લાગે છે. આવી સીરિયસ હેલ્થ પ્રોબ્લેમ્સથી બચવું હોય તો એસિડિટીની પ્રોબ્લેમને કાબૂમાં રાખવી જોઈએ.


    સાથે જ કેટલાક પ્રકારના ખોરાક એવા હોય છે જેને ખાવાથી શરીરમાં એસિડની માત્રા વધે છે. જેના કારણે પેટ સંબંધી સમસ્યાઓ થવા લાગે છે. જેમાં એસિડિટીની તકલીફ ખાસ વધે છે.


    આગળ વાંચો એસિડિટીને કારણે કઈ સીરિયસ હેલ્થ પ્રોબ્લેમ્સ થાય છે.

  • These 10 problem causes acidity
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • These 10 problem causes acidity
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • These 10 problem causes acidity
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • These 10 problem causes acidity
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • These 10 problem causes acidity
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • These 10 problem causes acidity
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • These 10 problem causes acidity
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • These 10 problem causes acidity
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • These 10 problem causes acidity
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • These 10 problem causes acidity
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending