ત્રિફલા ખાવાના આ શ્રેષ્ઠ 15 ફાયદા અને રીત તમે નહીં જાણતા હોવ, અજમાવી લો

ત્રિફલાના આ 1 માત્ર પ્રયોગથી ફૂલેલું શરીર બનશે પાતળું, જાણો અન્ય 14 ફાયદા

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Feb 06, 2018, 05:08 PM
The wonder Triphala Benefits & Uses for 15 disease

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ત્રિફલા એક એવી આયુર્વેદિક ઔષધી છે જે શરીરની કાયાકલ્પ કરી શકે છે. જીવનભર સ્વસ્થ અને સશક્ત રહેવા માટે ત્રિફલા ચૂર્ણ અત્યંત કારગર અને ગુણકારી માનવામાં આવે છે. ત્રિફલા માત્ર કબજીયાત જ નહીં પણ નબળા શરીરને એનર્જી પૂરી પાડવા માટે પણ અક્સીર માનવામાં આવે છે. ત્રિફલા 3 હર્બ્સ હરડે, બહેડા અને આમળાનું કોમ્બિનેશન છે. ત્રિફલાને પાણી સાથે લેવાથી વધુ ફાયદા થાય છે. આ એક એન્ટીઓક્સીડેન્ટ છે જે બોડી સેલ્સને ડેમેજ થતાં બચાવે છે.

આયુર્વેદમાં આંખના રોગોમાં ‘ત્રિફલા ચૂર્ણ’નું વિશેષ મહત્વ છે. અડધી ચમચી ત્રિફળા ચૂર્ણ જો સવાર- સાંજ એક ચમચી મધ અથવા ઘી સાથે ચાટવામાં આવે અને ઉપર એક ગ્લાસ દૂધ પીવામાં આવે તો આંખની રતાશ, આંખ આવવી, આંજણી થવી, બળતરા થવી, ખંજવાળ આવવી, ઝાંખું દેખાવું, પાણી પડવું, સોજો થવો વગેરેમાં ફાયદો થાય છે. પાઇલ્સ, ત્વચાના રોગો, લોહીનો બગાડ, ન મટતાં ચાંદા વગેરે સમસ્યાઓમાં ત્રિફલાનું સેવન લાભકારી સિદ્ધ થાય છે.

આગળ વાંચો રોજ ત્રિફલાનું ચૂર્ણ ખાવાથી કયા જબરદસ્ત સ્વાસ્થ્ય ફાયદાઓ મળે છે.

The wonder Triphala Benefits & Uses for 15 disease

હરડે, આમળા અને બહેડા આ 3 વસ્તુઓના મિશ્રણથી ત્રિફલા ચૂર્ણ તૈયાર થાય છે.

The wonder Triphala Benefits & Uses for 15 disease

ત્રિફળા કફના અને મૂત્રના રોગો મટાડનાર, મળ અને વાયુને નીચેની તરફ સરકાવનાર છે.

The wonder Triphala Benefits & Uses for 15 disease

આ ચૂર્ણના નિયમિત સેવનથી નબળાઈ દૂર થાય છે.

The wonder Triphala Benefits & Uses for 15 disease

પાઇલ્સ, ત્વચાના રોગો, લોહીનો બગાડ, ન મટતાં ચાંદા વગેરે સમસ્યાઓમાં ત્રિફળાનું સેવન લાભકારી સિદ્ધ થાય છે.

The wonder Triphala Benefits & Uses for 15 disease

ત્રિફળાના ઉકાળો બનાવી ઘા ધોવાથી એલોપેથિક એન્ટીસેપ્ટિકની જરૂર નથી રહેતી. ઘા જલ્દી ભરાઈ જાય છે.

The wonder Triphala Benefits & Uses for 15 disease

પાયોરિયા જેવા રોગોમાં પણ ત્રિફળાનું સેવન ફાયદો કરે છે.

The wonder Triphala Benefits & Uses for 15 disease

ત્રિફળાનું સેવન કરવાથી ભૂખ ઉઘડે છે. ઊલટી, ઉબકા અને ગેસ થવાની સમસ્યામાં રાહત મળે છે.

The wonder Triphala Benefits & Uses for 15 disease

ડાયાબિટિસમાં ત્રિફળાનું સેવન ખૂબ જ લાભદાયી રહે છે.

The wonder Triphala Benefits & Uses for 15 disease

શરીરમાં સ્ફૂર્તિ અને ઊર્જા આપે છે. 

The wonder Triphala Benefits & Uses for 15 disease

સ્કિન અને વાળની સમસ્યાઓને દૂર કરવા રોજ ત્રિફળા ચૂર્ણ ખાવું જોઈએ. 

The wonder Triphala Benefits & Uses for 15 disease

ત્રિફળા ખાવાથી કેન્સર જેવા ગંભીર રોગો સામે રક્ષણ મળે છે. 

The wonder Triphala Benefits & Uses for 15 disease

ઘાને જલ્દી ઠીક કરવામાં મદદ કરે છે. 

The wonder Triphala Benefits & Uses for 15 disease

રોજ ત્રિફળા ખાવાથી તાવમાં ફાયદો થાય છે.

The wonder Triphala Benefits & Uses for 15 disease

કમળાના દર્દીઓ માટે ત્રિફળા ફાયદાકારક છે.

X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App