ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Health» Want to lose upto 4 kilos within 7 days? Try this Cabbage diet

  7 દિવસમાં 4 કિલો વજન ઉતારશે આ ડાયટ પ્લાન, ફોલો કરતા જ દેખાશે અસર

  Divyabhaskar.com | Last Modified - Mar 12, 2018, 10:46 AM IST

  આ ડાયટને કેબેજ સૂપ ડાયટ કહેવામાં આવે છે. આ વજન ઉતારવાનો શરૂઆતનો ડાયટ પ્લાન છે.
  • આ 7 દિવસમાં એક વસ્તુ કોમન લેવાની હોય છે અને એ છે કોબીજ એટલે જ તેને કેબેજ સૂપ ડાયટ કહેવામાં આવે છે.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ 7 દિવસમાં એક વસ્તુ કોમન લેવાની હોય છે અને એ છે કોબીજ એટલે જ તેને કેબેજ સૂપ ડાયટ કહેવામાં આવે છે.

   યૂટિલિટી ડેસ્કઃ ડો. અબરાર મુલ્તાની જણાવી રહ્યા છે 7 દિવસમાં 4 કિલો વજન ઘટાડવા માટે ખાસ ડાયટ. આ ડાયટને કેબેજ સૂપ ડાયટ કહેવામાં આવે છે. આ વજન ઉતારવાનો શરૂઆતનો ડાયટ પ્લાન છે. આ ડાયટમાં દરરોજ એક અલગ ડાયટ લેવાની હોય છે. આ 7 દિવસમાં એક વસ્તુ કોમન લેવાની હોય છે અને એ છે કોબીજ એટલે જ તેને કેબેજ સૂપ ડાયટ કહેવામાં આવે છે.

   કેબેજ સૂપ માટે જરૂરી સામગ્રી

   - 6 મોટી ડુંગળી સમારેલી

   - 2 કેપ્સિકમ સમારેલા

   - 3 ગાજર સમારેલા

   - 4 ટામેટાં

   - અજમાના પાન

   - અડધો નંગ કોબીજ સમારેલી

   - 250 ગ્રામ મશરૂમ

   - સૂપનો મસાલો

   - લસણ પાઉડર

   - મીઠું સ્વાદ મુજબ

   સૂપ બનાવવાની રીત

   ડુંગળીને એક વાસણમાં મીડિયમ તાપ પર 4થી 6 મિનિટ સુધી શેકો. હવે કેપ્સિકમ નાખો. કોબીજ, ગાજર, મશરૂમ અને અજમાના પાનને મિક્સ કરો. ત્યારબાદ ટામેટાં ઉમેરો. 12 કપ પાણી નાખી ઢાંકી દો અને ધીમા તાપ પર ઉકળવા દો. સૂપને ત્યાં સુધી ઉકળવા દો જ્યાં સુધી તે સરખી રીતે બોઇલ ન થઈ જાય.

   આગળ જાણો, આ ડાયટ પ્લાનને કેવી રીતે ફોલો કરવો....

  • માત્ર સૂપ પીવો અને ફળ ખાઓ. કેળાંને છોડીને બધા જ ફળ ખાય શકો છો. ફીકી ચા, ક્રેનબેરી જ્યૂસ પી શકો છો. પાણી પીવો.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   માત્ર સૂપ પીવો અને ફળ ખાઓ. કેળાંને છોડીને બધા જ ફળ ખાય શકો છો. ફીકી ચા, ક્રેનબેરી જ્યૂસ પી શકો છો. પાણી પીવો.

   યૂટિલિટી ડેસ્કઃ ડો. અબરાર મુલ્તાની જણાવી રહ્યા છે 7 દિવસમાં 4 કિલો વજન ઘટાડવા માટે ખાસ ડાયટ. આ ડાયટને કેબેજ સૂપ ડાયટ કહેવામાં આવે છે. આ વજન ઉતારવાનો શરૂઆતનો ડાયટ પ્લાન છે. આ ડાયટમાં દરરોજ એક અલગ ડાયટ લેવાની હોય છે. આ 7 દિવસમાં એક વસ્તુ કોમન લેવાની હોય છે અને એ છે કોબીજ એટલે જ તેને કેબેજ સૂપ ડાયટ કહેવામાં આવે છે.

   કેબેજ સૂપ માટે જરૂરી સામગ્રી

   - 6 મોટી ડુંગળી સમારેલી

   - 2 કેપ્સિકમ સમારેલા

   - 3 ગાજર સમારેલા

   - 4 ટામેટાં

   - અજમાના પાન

   - અડધો નંગ કોબીજ સમારેલી

   - 250 ગ્રામ મશરૂમ

   - સૂપનો મસાલો

   - લસણ પાઉડર

   - મીઠું સ્વાદ મુજબ

   સૂપ બનાવવાની રીત

   ડુંગળીને એક વાસણમાં મીડિયમ તાપ પર 4થી 6 મિનિટ સુધી શેકો. હવે કેપ્સિકમ નાખો. કોબીજ, ગાજર, મશરૂમ અને અજમાના પાનને મિક્સ કરો. ત્યારબાદ ટામેટાં ઉમેરો. 12 કપ પાણી નાખી ઢાંકી દો અને ધીમા તાપ પર ઉકળવા દો. સૂપને ત્યાં સુધી ઉકળવા દો જ્યાં સુધી તે સરખી રીતે બોઇલ ન થઈ જાય.

   આગળ જાણો, આ ડાયટ પ્લાનને કેવી રીતે ફોલો કરવો....

  • સૂપની સાથે પાનવાળા લીલા શાકભાજી ખાઓ. ડ્રાય બીન્સ, વટાણા અને કોર્ન ન ખાવા. ડિનરમાં બટરની સાથે શેકલું એક મોટું બટાકું લો.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   સૂપની સાથે પાનવાળા લીલા શાકભાજી ખાઓ. ડ્રાય બીન્સ, વટાણા અને કોર્ન ન ખાવા. ડિનરમાં બટરની સાથે શેકલું એક મોટું બટાકું લો.

   યૂટિલિટી ડેસ્કઃ ડો. અબરાર મુલ્તાની જણાવી રહ્યા છે 7 દિવસમાં 4 કિલો વજન ઘટાડવા માટે ખાસ ડાયટ. આ ડાયટને કેબેજ સૂપ ડાયટ કહેવામાં આવે છે. આ વજન ઉતારવાનો શરૂઆતનો ડાયટ પ્લાન છે. આ ડાયટમાં દરરોજ એક અલગ ડાયટ લેવાની હોય છે. આ 7 દિવસમાં એક વસ્તુ કોમન લેવાની હોય છે અને એ છે કોબીજ એટલે જ તેને કેબેજ સૂપ ડાયટ કહેવામાં આવે છે.

   કેબેજ સૂપ માટે જરૂરી સામગ્રી

   - 6 મોટી ડુંગળી સમારેલી

   - 2 કેપ્સિકમ સમારેલા

   - 3 ગાજર સમારેલા

   - 4 ટામેટાં

   - અજમાના પાન

   - અડધો નંગ કોબીજ સમારેલી

   - 250 ગ્રામ મશરૂમ

   - સૂપનો મસાલો

   - લસણ પાઉડર

   - મીઠું સ્વાદ મુજબ

   સૂપ બનાવવાની રીત

   ડુંગળીને એક વાસણમાં મીડિયમ તાપ પર 4થી 6 મિનિટ સુધી શેકો. હવે કેપ્સિકમ નાખો. કોબીજ, ગાજર, મશરૂમ અને અજમાના પાનને મિક્સ કરો. ત્યારબાદ ટામેટાં ઉમેરો. 12 કપ પાણી નાખી ઢાંકી દો અને ધીમા તાપ પર ઉકળવા દો. સૂપને ત્યાં સુધી ઉકળવા દો જ્યાં સુધી તે સરખી રીતે બોઇલ ન થઈ જાય.

   આગળ જાણો, આ ડાયટ પ્લાનને કેવી રીતે ફોલો કરવો....

  • પહેલા અને બીજા દિવસનું કોમ્બિનેશન લો. સૂપ, ફળ અને શાકભાજી ખાઓ. આજે શેકેલું બટાકું ન લો.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   પહેલા અને બીજા દિવસનું કોમ્બિનેશન લો. સૂપ, ફળ અને શાકભાજી ખાઓ. આજે શેકેલું બટાકું ન લો.

   યૂટિલિટી ડેસ્કઃ ડો. અબરાર મુલ્તાની જણાવી રહ્યા છે 7 દિવસમાં 4 કિલો વજન ઘટાડવા માટે ખાસ ડાયટ. આ ડાયટને કેબેજ સૂપ ડાયટ કહેવામાં આવે છે. આ વજન ઉતારવાનો શરૂઆતનો ડાયટ પ્લાન છે. આ ડાયટમાં દરરોજ એક અલગ ડાયટ લેવાની હોય છે. આ 7 દિવસમાં એક વસ્તુ કોમન લેવાની હોય છે અને એ છે કોબીજ એટલે જ તેને કેબેજ સૂપ ડાયટ કહેવામાં આવે છે.

   કેબેજ સૂપ માટે જરૂરી સામગ્રી

   - 6 મોટી ડુંગળી સમારેલી

   - 2 કેપ્સિકમ સમારેલા

   - 3 ગાજર સમારેલા

   - 4 ટામેટાં

   - અજમાના પાન

   - અડધો નંગ કોબીજ સમારેલી

   - 250 ગ્રામ મશરૂમ

   - સૂપનો મસાલો

   - લસણ પાઉડર

   - મીઠું સ્વાદ મુજબ

   સૂપ બનાવવાની રીત

   ડુંગળીને એક વાસણમાં મીડિયમ તાપ પર 4થી 6 મિનિટ સુધી શેકો. હવે કેપ્સિકમ નાખો. કોબીજ, ગાજર, મશરૂમ અને અજમાના પાનને મિક્સ કરો. ત્યારબાદ ટામેટાં ઉમેરો. 12 કપ પાણી નાખી ઢાંકી દો અને ધીમા તાપ પર ઉકળવા દો. સૂપને ત્યાં સુધી ઉકળવા દો જ્યાં સુધી તે સરખી રીતે બોઇલ ન થઈ જાય.

   આગળ જાણો, આ ડાયટ પ્લાનને કેવી રીતે ફોલો કરવો....

  • કેળાં અને ફેટ વિનાનું દૂધ લો. જેટલા શક્ય હોય એટલા કેળાં ખાઓ. તમે સ્કિમ્ડ દૂધના જેટલા ગ્લાસ ઈચ્છો પી શકો છો.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   કેળાં અને ફેટ વિનાનું દૂધ લો. જેટલા શક્ય હોય એટલા કેળાં ખાઓ. તમે સ્કિમ્ડ દૂધના જેટલા ગ્લાસ ઈચ્છો પી શકો છો.

   યૂટિલિટી ડેસ્કઃ ડો. અબરાર મુલ્તાની જણાવી રહ્યા છે 7 દિવસમાં 4 કિલો વજન ઘટાડવા માટે ખાસ ડાયટ. આ ડાયટને કેબેજ સૂપ ડાયટ કહેવામાં આવે છે. આ વજન ઉતારવાનો શરૂઆતનો ડાયટ પ્લાન છે. આ ડાયટમાં દરરોજ એક અલગ ડાયટ લેવાની હોય છે. આ 7 દિવસમાં એક વસ્તુ કોમન લેવાની હોય છે અને એ છે કોબીજ એટલે જ તેને કેબેજ સૂપ ડાયટ કહેવામાં આવે છે.

   કેબેજ સૂપ માટે જરૂરી સામગ્રી

   - 6 મોટી ડુંગળી સમારેલી

   - 2 કેપ્સિકમ સમારેલા

   - 3 ગાજર સમારેલા

   - 4 ટામેટાં

   - અજમાના પાન

   - અડધો નંગ કોબીજ સમારેલી

   - 250 ગ્રામ મશરૂમ

   - સૂપનો મસાલો

   - લસણ પાઉડર

   - મીઠું સ્વાદ મુજબ

   સૂપ બનાવવાની રીત

   ડુંગળીને એક વાસણમાં મીડિયમ તાપ પર 4થી 6 મિનિટ સુધી શેકો. હવે કેપ્સિકમ નાખો. કોબીજ, ગાજર, મશરૂમ અને અજમાના પાનને મિક્સ કરો. ત્યારબાદ ટામેટાં ઉમેરો. 12 કપ પાણી નાખી ઢાંકી દો અને ધીમા તાપ પર ઉકળવા દો. સૂપને ત્યાં સુધી ઉકળવા દો જ્યાં સુધી તે સરખી રીતે બોઇલ ન થઈ જાય.

   આગળ જાણો, આ ડાયટ પ્લાનને કેવી રીતે ફોલો કરવો....

  • 250 ગ્રામ બટાકા અને 6 તાજાં ટામેટાં ખાઓ. બટાકાને બાફીને અથવા શેકીને ખાય શકો છો.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   250 ગ્રામ બટાકા અને 6 તાજાં ટામેટાં ખાઓ. બટાકાને બાફીને અથવા શેકીને ખાય શકો છો.

   યૂટિલિટી ડેસ્કઃ ડો. અબરાર મુલ્તાની જણાવી રહ્યા છે 7 દિવસમાં 4 કિલો વજન ઘટાડવા માટે ખાસ ડાયટ. આ ડાયટને કેબેજ સૂપ ડાયટ કહેવામાં આવે છે. આ વજન ઉતારવાનો શરૂઆતનો ડાયટ પ્લાન છે. આ ડાયટમાં દરરોજ એક અલગ ડાયટ લેવાની હોય છે. આ 7 દિવસમાં એક વસ્તુ કોમન લેવાની હોય છે અને એ છે કોબીજ એટલે જ તેને કેબેજ સૂપ ડાયટ કહેવામાં આવે છે.

   કેબેજ સૂપ માટે જરૂરી સામગ્રી

   - 6 મોટી ડુંગળી સમારેલી

   - 2 કેપ્સિકમ સમારેલા

   - 3 ગાજર સમારેલા

   - 4 ટામેટાં

   - અજમાના પાન

   - અડધો નંગ કોબીજ સમારેલી

   - 250 ગ્રામ મશરૂમ

   - સૂપનો મસાલો

   - લસણ પાઉડર

   - મીઠું સ્વાદ મુજબ

   સૂપ બનાવવાની રીત

   ડુંગળીને એક વાસણમાં મીડિયમ તાપ પર 4થી 6 મિનિટ સુધી શેકો. હવે કેપ્સિકમ નાખો. કોબીજ, ગાજર, મશરૂમ અને અજમાના પાનને મિક્સ કરો. ત્યારબાદ ટામેટાં ઉમેરો. 12 કપ પાણી નાખી ઢાંકી દો અને ધીમા તાપ પર ઉકળવા દો. સૂપને ત્યાં સુધી ઉકળવા દો જ્યાં સુધી તે સરખી રીતે બોઇલ ન થઈ જાય.

   આગળ જાણો, આ ડાયટ પ્લાનને કેવી રીતે ફોલો કરવો....

  • આજે શાકભાજી ભરપૂર ખાવાના છે. ઓછામાં ઓછું એક વખત સૂપ પીવો.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   આજે શાકભાજી ભરપૂર ખાવાના છે. ઓછામાં ઓછું એક વખત સૂપ પીવો.

   યૂટિલિટી ડેસ્કઃ ડો. અબરાર મુલ્તાની જણાવી રહ્યા છે 7 દિવસમાં 4 કિલો વજન ઘટાડવા માટે ખાસ ડાયટ. આ ડાયટને કેબેજ સૂપ ડાયટ કહેવામાં આવે છે. આ વજન ઉતારવાનો શરૂઆતનો ડાયટ પ્લાન છે. આ ડાયટમાં દરરોજ એક અલગ ડાયટ લેવાની હોય છે. આ 7 દિવસમાં એક વસ્તુ કોમન લેવાની હોય છે અને એ છે કોબીજ એટલે જ તેને કેબેજ સૂપ ડાયટ કહેવામાં આવે છે.

   કેબેજ સૂપ માટે જરૂરી સામગ્રી

   - 6 મોટી ડુંગળી સમારેલી

   - 2 કેપ્સિકમ સમારેલા

   - 3 ગાજર સમારેલા

   - 4 ટામેટાં

   - અજમાના પાન

   - અડધો નંગ કોબીજ સમારેલી

   - 250 ગ્રામ મશરૂમ

   - સૂપનો મસાલો

   - લસણ પાઉડર

   - મીઠું સ્વાદ મુજબ

   સૂપ બનાવવાની રીત

   ડુંગળીને એક વાસણમાં મીડિયમ તાપ પર 4થી 6 મિનિટ સુધી શેકો. હવે કેપ્સિકમ નાખો. કોબીજ, ગાજર, મશરૂમ અને અજમાના પાનને મિક્સ કરો. ત્યારબાદ ટામેટાં ઉમેરો. 12 કપ પાણી નાખી ઢાંકી દો અને ધીમા તાપ પર ઉકળવા દો. સૂપને ત્યાં સુધી ઉકળવા દો જ્યાં સુધી તે સરખી રીતે બોઇલ ન થઈ જાય.

   આગળ જાણો, આ ડાયટ પ્લાનને કેવી રીતે ફોલો કરવો....

  • બ્રાઉન રાઇસ, તાજાં ફળોનો રસ અને શાકભાજી ભરપૂર ખાઓ. ઓછામાં ઓછું એક વખત સૂપ પીવો.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   બ્રાઉન રાઇસ, તાજાં ફળોનો રસ અને શાકભાજી ભરપૂર ખાઓ. ઓછામાં ઓછું એક વખત સૂપ પીવો.

   યૂટિલિટી ડેસ્કઃ ડો. અબરાર મુલ્તાની જણાવી રહ્યા છે 7 દિવસમાં 4 કિલો વજન ઘટાડવા માટે ખાસ ડાયટ. આ ડાયટને કેબેજ સૂપ ડાયટ કહેવામાં આવે છે. આ વજન ઉતારવાનો શરૂઆતનો ડાયટ પ્લાન છે. આ ડાયટમાં દરરોજ એક અલગ ડાયટ લેવાની હોય છે. આ 7 દિવસમાં એક વસ્તુ કોમન લેવાની હોય છે અને એ છે કોબીજ એટલે જ તેને કેબેજ સૂપ ડાયટ કહેવામાં આવે છે.

   કેબેજ સૂપ માટે જરૂરી સામગ્રી

   - 6 મોટી ડુંગળી સમારેલી

   - 2 કેપ્સિકમ સમારેલા

   - 3 ગાજર સમારેલા

   - 4 ટામેટાં

   - અજમાના પાન

   - અડધો નંગ કોબીજ સમારેલી

   - 250 ગ્રામ મશરૂમ

   - સૂપનો મસાલો

   - લસણ પાઉડર

   - મીઠું સ્વાદ મુજબ

   સૂપ બનાવવાની રીત

   ડુંગળીને એક વાસણમાં મીડિયમ તાપ પર 4થી 6 મિનિટ સુધી શેકો. હવે કેપ્સિકમ નાખો. કોબીજ, ગાજર, મશરૂમ અને અજમાના પાનને મિક્સ કરો. ત્યારબાદ ટામેટાં ઉમેરો. 12 કપ પાણી નાખી ઢાંકી દો અને ધીમા તાપ પર ઉકળવા દો. સૂપને ત્યાં સુધી ઉકળવા દો જ્યાં સુધી તે સરખી રીતે બોઇલ ન થઈ જાય.

   આગળ જાણો, આ ડાયટ પ્લાનને કેવી રીતે ફોલો કરવો....

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Want to lose upto 4 kilos within 7 days? Try this Cabbage diet
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top
  `