7 સંકેતોઃ કાનના ઈન્ફેક્શનને ન લેતા હળવામાં, હોય શકે છે આવી ગંભીર બીમારી

કાનમાં થતા કેન્સર બે પ્રકારના હોય છે. પહેલો ક્લોસ્ટીટોમા અને બીજો સ્કાવમસ સેલ સાર્કિનોમા.

Divyabhaskar.com | Updated - Mar 17, 2018, 09:13 AM
જો યોગ્ય સમય પર આ સંકેતોને ઓળખીને ટ્રીટમેન્ટ લેવામાં આવે તો તેના ખતરાને ટાળી શકાય છે.
જો યોગ્ય સમય પર આ સંકેતોને ઓળખીને ટ્રીટમેન્ટ લેવામાં આવે તો તેના ખતરાને ટાળી શકાય છે.

યૂટિલિટી ડેસ્કઃ કાનમાં થતા કેન્સર બે પ્રકારના હોય છે. પહેલો ક્લોસ્ટીટોમા અને બીજો સ્કાવમસ સેલ સાર્કિનોમા. આ બંને પ્રકારના કેન્સર કાનની અંદર હોય છે. તેના પછી તે ધીમે-ધીમે આખી બોડીમાં ફેલાવા લાગે છે. જો યોગ્ય સમય પર આ સંકેતોને ઓળખીને ટ્રીટમેન્ટ લેવામાં આવે તો તેના ખતરાને ટાળી શકાય છે. BLK સુપર સ્પેશિયલિટી હોસ્પિટલ, નવી દિલ્હીના ઓન્કોલોજિસ્ટ ડો. કપિલ કુમાર જણાવી રહ્યા છે કાનના કેન્સરના 7 સંકેત.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો કાનના કેન્સરના સંકેતો...

કાનમાંથી પાણી જેવું લિક્વિડ અથવા બ્લડ નીકળવું.
કાનમાંથી પાણી જેવું લિક્વિડ અથવા બ્લડ નીકળવું.
ઇયરડ્રમ ડેમેજ થઈ જવા
ઇયરડ્રમ ડેમેજ થઈ જવા
કાનમાં ઈન્ફેક્શન થવું
કાનમાં ઈન્ફેક્શન થવું
સંભળાવવું બંધ થઈ જવું
સંભળાવવું બંધ થઈ જવું
કાનની અંદર લાંબા સમય સુધી ખંજવાળ આવવી
કાનની અંદર લાંબા સમય સુધી ખંજવાળ આવવી
મોં ખોલતી વખતે કાનમાં દુઃખાવો થવો
મોં ખોલતી વખતે કાનમાં દુઃખાવો થવો
કાનના દુઃખાવાની સાથે-સાથે માથાનો દુઃખાવો અને વોમિટિંગ થવી
કાનના દુઃખાવાની સાથે-સાથે માથાનો દુઃખાવો અને વોમિટિંગ થવી
X
જો યોગ્ય સમય પર આ સંકેતોને ઓળખીને ટ્રીટમેન્ટ લેવામાં આવે તો તેના ખતરાને ટાળી શકાય છે.જો યોગ્ય સમય પર આ સંકેતોને ઓળખીને ટ્રીટમેન્ટ લેવામાં આવે તો તેના ખતરાને ટાળી શકાય છે.
કાનમાંથી પાણી જેવું લિક્વિડ અથવા બ્લડ નીકળવું.કાનમાંથી પાણી જેવું લિક્વિડ અથવા બ્લડ નીકળવું.
ઇયરડ્રમ ડેમેજ થઈ જવાઇયરડ્રમ ડેમેજ થઈ જવા
કાનમાં ઈન્ફેક્શન થવુંકાનમાં ઈન્ફેક્શન થવું
સંભળાવવું બંધ થઈ જવુંસંભળાવવું બંધ થઈ જવું
કાનની અંદર લાંબા સમય સુધી ખંજવાળ આવવીકાનની અંદર લાંબા સમય સુધી ખંજવાળ આવવી
મોં ખોલતી વખતે કાનમાં દુઃખાવો થવોમોં ખોલતી વખતે કાનમાં દુઃખાવો થવો
કાનના દુઃખાવાની સાથે-સાથે માથાનો દુઃખાવો અને વોમિટિંગ થવીકાનના દુઃખાવાની સાથે-સાથે માથાનો દુઃખાવો અને વોમિટિંગ થવી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App