પેટનું અલ્સર હોય છે બહુ જ ખરાબ, બેદરકારી છોડી પહેલાં તેના આ 10 સંકેતો જાણો

પેટનું અલ્સર હોય છે બહુ જ ખરાબ, તમને થાય તે પહેલાં જાણો તેના આ 10 સંકેતો

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Feb 21, 2018, 05:00 PM
પેટની અંદર ચાંદા પડવાની સ્થિતિને પેટનું અલ્સર કહેવામાં આવે છે
પેટની અંદર ચાંદા પડવાની સ્થિતિને પેટનું અલ્સર કહેવામાં આવે છે

હેલ્થ ડેસ્ક, અમદાવાદ: પેટની અંદર ચાંદા પડવાની સ્થિતિને પેટનું અલ્સર કહેવામાં આવે છે. સમસ્યા વધવાની સાથે આ ચાંદા ઉંડા ઘામાં ફેરવાઈ જાય છે અને તકલીફ વધી જાય છે. સામાન્ય રીતે વધારે તીખું અને મસાલેદાર ભોજન તથા ખાનપાનની ખોટી આદતોને કારણે પેટમાં એસિડ વધારે માત્રામાં બનવા લાગે છે, જેના કારણે આ બીમારી થાય છે. આ ઉપરાંત પણ પેટમાં બેક્ટેરિયલ ઈન્ફેક્શનના કારણે પણ આ પ્રોબ્લેમ થઈ શકે છે. સિનિયર ગેસ્ટ્રોલોજિસ્ટ ડૉ. દિનેશ સિંઘલ પેટમાં અલ્સર હોવાના સંકેતો વિશે જણાવી છે. અલ્સરના હોય છે અનેક પ્રકારો.

-પ્રોબ્લેમ અનુસાર અલ્સરના અનેક પ્રકારો છે, જેમ કે- પેપ્ટિક અલ્સરના કારણે પેટની અંદરની દિવાલો પર ચાંદા પડી જાય છે.

-ગૈસ્ટ્રિક અલ્સરના કારણે જમ્યા બાદ પેટમાં દુ:ખાવો શરૂ થઈ જાય છે, પરંતુ ડાઈજીન જેવી દવા લેવાથી દર્દમાં રાહત થાય છે.

-ડ્યુડિનલ અલ્સરના કારણે લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી પેટમાં દુ:ખાવો શરૂ થઈ જાય છે, ભોજન બાદ દર્દમાં રાહત થાય છે.

-ઈસોફેગલ અલ્સરમાં અન્નનળીના ઉપરના ભાગમાં ચાંદા પડી જાય છે અથવા કાણા થઈ જાય છે. જેના કારણે અન્નનળીમાં સખત બળતરા થાય છે.

આગળની સ્લાઈડ્સમાં વાંચો તમને અલ્સર છે કે નહીં તેના 10 સંકેતો.

Stomach ulcers: Causes, symptoms, and treatment

ચાંદા થવાની સમસ્યા વધવાની સાથે આ ચાંદા ઉંડા ઘામાં ફેરવાઈ જાય છે અને તકલીફ વધી જાય છે

Stomach ulcers: Causes, symptoms, and treatment

સામાન્ય રીતે વધારે તીખું અને મસાલેદાર ભોજન તથા ખાનપાનની ખોટી આદતોને કારણે પેટમાં એસિડ વધારે માત્રામાં બનવા લાગે છે, જેના કારણે આ બીમારી થાય છે. 

Stomach ulcers: Causes, symptoms, and treatment

પેટમાં બેક્ટેરિયલ ઈન્ફેક્શનના કારણે પણ આ પ્રોબ્લેમ થઈ શકે છે.

Stomach ulcers: Causes, symptoms, and treatment

પ્રોબ્લેમ અનુસાર અલ્સરના અનેક પ્રકારો છે, જેમ કે- પેપ્ટિક અલ્સરના કારણે પેટની અંદરની દિવાલો પર ચાંદા પડી જાય છે.

Stomach ulcers: Causes, symptoms, and treatment

ગૈસ્ટ્રિક અલ્સરના કારણે જમ્યા બાદ પેટમાં દુ:ખાવો શરૂ થઈ જાય છે, પરંતુ ડાઈજીન જેવી દવા લેવાથી દર્દમાં રાહત થાય છે.

Stomach ulcers: Causes, symptoms, and treatment

ડ્યુડિનલ અલ્સરના કારણે લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી પેટમાં દુ:ખાવો શરૂ થઈ જાય છે, ભોજન બાદ દર્દમાં રાહત થાય છે.

Stomach ulcers: Causes, symptoms, and treatment

ઈસોફેગલ અલ્સરમાં અન્નનળીના ઉપરના ભાગમાં ચાંદા પડી જાય છે અથવા કાણા થઈ જાય છે. જેના કારણે અન્નનળીમાં સખત બળતરા થાય છે.

Stomach ulcers: Causes, symptoms, and treatment

અચાનક વજન ઘટવા લાગવું એ અલ્સરનો સંકેત હોઈ શકે છે.

Stomach ulcers: Causes, symptoms, and treatment

કંઈપણ ખાધા-પીધાં બાદ પેટમાં દુખાવો થાય તો તે અલ્સરનો સંકેત હોઈ શકે છે.

Stomach ulcers: Causes, symptoms, and treatment

કારણ  વિના વારંવાર ભૂખ લાગવી તે અલસરનો સંકેત હોઈ શકે છે.

X
પેટની અંદર ચાંદા પડવાની સ્થિતિને પેટનું અલ્સર કહેવામાં આવે છેપેટની અંદર ચાંદા પડવાની સ્થિતિને પેટનું અલ્સર કહેવામાં આવે છે

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App