Divya Bhaskar

Home » Lifestyle » Health » પેટનું કેન્સર | Kamal R Khan Suffering With Stomach Cancer: Here Is The Symptom

KRKને થયો આ જીવલેણ કેન્સર, જાણો પેટના કેન્સરના 5 સંકેત અને રહેજો સાવચેત!

Divyabhaskar.com | Updated - Apr 05, 2018, 12:48 PM

બિગ બોસના એક્સ કંટેસ્ટન્ટ અને કાયમ વિવાદોમાં રહેતા કમાલ ખાને હાલમાં જ ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

  • પેટનું કેન્સર | Kamal R Khan Suffering With Stomach Cancer: Here Is The Symptom
    +13બીજી સ્લાઈડ્સ જુઓ

    યૂટિલિટી ડેસ્કઃ બિગ બોસના એક્સ કંટેસ્ટન્ટ અને કાયમ વિવાદોમાં રહેતા કમાલ ખાને હાલમાં જ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે પોતાના ઓફિશિયલ ટ્વિટર 'KRKBOXOFFICE' પર એક પોસ્ટ કરીને જણાવ્યું છે કે તે પેટના કેન્સરના ત્રીજા સ્ટેજથી પસાર થઈ રહ્યો છે. તેની પાસે માત્ર 1થી 2 વર્ષનો જ સમય બચ્યો છે.

    પેટનું કેન્સર પેટમાં રહેલા સેલ્સ ડેમેજ થવાના કારણે થાય છે. આ સેલ્સ ડેમેજ થઈને પેટમાં ફેલાય જાય છે. લાંબા સમય સુધી આ સેલ્સ પેટમાં રહેવાના કારણે કેન્સરની સમસ્યા ઉત્પન્ન થાય છે. તેને પેટનું કેન્સર અથવા ગેસ્ટ્રિક કેન્સર કહેવામાં આવે છે. જો સમય રહેતા તેની ટ્રીટમેન્ટ કરાવી લેવામાં આવે તો દર્દીનો જીવ બચાવી શકાય છે. અહીં બોમ્બે હોસ્પિટલના ગેસ્ટ્રો-એન્ટ્રોલોજિસ્ટ ડો. રવિ રાઠી જણાવી રહ્યા છે ગેસ્ટ્રિક કેન્સરના કારણ તથા તેનાથી બચાવની ટિપ્સ વિશે...

    આગળ વાંચો, પેટનું કેન્સર થવાના કારણો અને સંકેત...

  • પેટનું કેન્સર | Kamal R Khan Suffering With Stomach Cancer: Here Is The Symptom
    +12બીજી સ્લાઈડ્સ જુઓ
  • પેટનું કેન્સર | Kamal R Khan Suffering With Stomach Cancer: Here Is The Symptom
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
  • પેટનું કેન્સર | Kamal R Khan Suffering With Stomach Cancer: Here Is The Symptom
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
  • પેટનું કેન્સર | Kamal R Khan Suffering With Stomach Cancer: Here Is The Symptom
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • પેટનું કેન્સર | Kamal R Khan Suffering With Stomach Cancer: Here Is The Symptom
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • પેટનું કેન્સર | Kamal R Khan Suffering With Stomach Cancer: Here Is The Symptom
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • પેટનું કેન્સર | Kamal R Khan Suffering With Stomach Cancer: Here Is The Symptom
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • પેટનું કેન્સર | Kamal R Khan Suffering With Stomach Cancer: Here Is The Symptom
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • પેટનું કેન્સર | Kamal R Khan Suffering With Stomach Cancer: Here Is The Symptom
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • પેટનું કેન્સર | Kamal R Khan Suffering With Stomach Cancer: Here Is The Symptom
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • પેટનું કેન્સર | Kamal R Khan Suffering With Stomach Cancer: Here Is The Symptom
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • પેટનું કેન્સર | Kamal R Khan Suffering With Stomach Cancer: Here Is The Symptom
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • પેટનું કેન્સર | Kamal R Khan Suffering With Stomach Cancer: Here Is The Symptom
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending