શ્રીદેવીનું હાર્ટ એટેકથી મોત, ઓળખો સાયલન્ટ એટેકના સંકેતો અને કરો આ 5 ઉપાય

બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવી આપણી વચ્ચે નથી રહી. દુબઈમાં હાર્ટ એટેક આવવાથી 54 વર્ષની ઉંમરમાં તેનું મોત થઈ ગયું.

Divyabhaskar.com | Updated - Feb 26, 2018, 09:23 AM
હાર્ટ એટેકમાં આશરે 45 ટકા કેસ સાયલન્ટ હાર્ટ એટેકના હોય છે.
હાર્ટ એટેકમાં આશરે 45 ટકા કેસ સાયલન્ટ હાર્ટ એટેકના હોય છે.

યૂટિલિટી ડેસ્કઃ બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવી આપણી વચ્ચે નથી રહી. દુબઈમાં તેને કાર્ડિયક એરેસ્ટ આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ તેના પોસ્ટ માર્ટ્મ રિપોર્ટ્સની રાહ જોવાઈ રહી છે. હાર્ટ એટેકમાં આશરે 45 ટકા કેસ સાયલન્ટ હાર્ટ એટેકના હોય છે. એશિયન હાર્ટ ઈન્સ્ટિટ્યૂટ, મુંબઈના મેડિકલ અફેયર્સ અને ક્રિટિકલ કેરના ડાયરેક્ટર ડો. વિજય ડી. સિલ્વા જણાવે છે કે ઘણી વખત હાર્ટ ડિસીઝ ન હોવા પર પણ સાયલન્ટ હાર્ટ એટેક આવી શકે છે. મહિલાઓની સરખામણીમાં પુરૂષોમાં સાયલન્ટ હાર્ટ એટેકના કેસ વધુ જોવા મળે છે.

શું હોય છે સાયલન્ટ હાર્ટ એટેક?

સાયલન્ટ હાર્ટ એટેકને સાયલન્ટ માયોકાર્ડિયલ ઈન્ફ્રેક્શન silent myocardial infarction (SMI) કહેવામાં આવે છે. તેમાં કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવવા પર છાતીમાં દુઃખાવો મહેસુસ નથી થતો અને હાર્ટ એટેકની જાણ નથી થઈ શકતી. જોકે, અન્ય કેટલાય સિમ્પ્ટમ્સ મહેસુસ થાય છે.

કેમ ખબર નથી પડતી હાર્ટ એટેકના દુખાવાની?

ઘણી વખત બ્રેન સુધી દુઃખાવાનો અનુભવ કરાવતી નશો અથવા સ્પાઇનલ કોર્ડમાં પ્રોબ્લેમ હોવાના કારણે અથવા પછી સાયકોલોજિકલ કારણોથી વ્યક્તિ દુઃખાવાને ઓળખી નથી શકતો. આ સિવાય વધુ ઉંમરવાળા અથવા ડાયબિટીસના દર્દીઓમાં ઓટોનોમિક ન્યૂરોપેથીના કારણે પણ દુઃખાવાનો અનુભવ નથી થતો.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ડો. ડી. સિલ્વા દ્વારા જણાવેલા સાયલન્ટ હાર્ટ એટેકના સિમ્પ્ટમ્સ, કારણ અને તેનાથી બચવાના ઉપાયો વિશે...

ગેસ્ટ્રિક પ્રોબ્લેમ અને પેટની ગરબડ
ગેસ્ટ્રિક પ્રોબ્લેમ અને પેટની ગરબડ
વિના કારણ આળસ અને નબળાઈ
વિના કારણ આળસ અને નબળાઈ
થોડી મહેનત કરવા પર થાક લાગવો
થોડી મહેનત કરવા પર થાક લાગવો
અચાનક ઠંડો પરસેવો આવવો
અચાનક ઠંડો પરસેવો આવવો
વારંવાર શ્વાસ ફૂલવી
વારંવાર શ્વાસ ફૂલવી
તેમાં કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવવા પર છાતીમાં દુઃખાવો મહેસુસ નથી થતો અને હાર્ટ એટેકની જાણ નથી થઈ શકતી.
તેમાં કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવવા પર છાતીમાં દુઃખાવો મહેસુસ નથી થતો અને હાર્ટ એટેકની જાણ નથી થઈ શકતી.
વધુ ઓઇલી, ફેટી અને પ્રોસેસ્ડ ફૂડ
વધુ ઓઇલી, ફેટી અને પ્રોસેસ્ડ ફૂડ
ફિઝિકલ એક્ટિવિટી ન કરવી
ફિઝિકલ એક્ટિવિટી ન કરવી
દારૂ અને સિગરેટ પીવી
દારૂ અને સિગરેટ પીવી
ડાયબિટીસ અને મેદસ્વિતા
ડાયબિટીસ અને મેદસ્વિતા
સ્ટ્રેસ અને ટેન્શન
સ્ટ્રેસ અને ટેન્શન
વધુ ઉંમરવાળા અથવા ડાયબિટીસના દર્દીઓમાં ઓટોનોમિક ન્યૂરોપેથીના કારણે પણ દુઃખાવાનો અનુભવ નથી થતો.
વધુ ઉંમરવાળા અથવા ડાયબિટીસના દર્દીઓમાં ઓટોનોમિક ન્યૂરોપેથીના કારણે પણ દુઃખાવાનો અનુભવ નથી થતો.
ડાયટમાં સલાડ, વેજિટેબલ્સ વધુ સામેલ કરો.
ડાયટમાં સલાડ, વેજિટેબલ્સ વધુ સામેલ કરો.
રેગ્યુલર વૉક, એક્સરસાઇઝ અને યોગાસન કરો.
રેગ્યુલર વૉક, એક્સરસાઇઝ અને યોગાસન કરો.
સિગરેટ, દારૂ જેવા નશાથી દૂર રહો.
સિગરેટ, દારૂ જેવા નશાથી દૂર રહો.
ખુશ રહો. સ્ટ્રેસ અને ટેન્શનથી બચો.
ખુશ રહો. સ્ટ્રેસ અને ટેન્શનથી બચો.
રેગ્યુલર મેડિકલ ચેકઅપ કરાવો.
રેગ્યુલર મેડિકલ ચેકઅપ કરાવો.
X
હાર્ટ એટેકમાં આશરે 45 ટકા કેસ સાયલન્ટ હાર્ટ એટેકના હોય છે.હાર્ટ એટેકમાં આશરે 45 ટકા કેસ સાયલન્ટ હાર્ટ એટેકના હોય છે.
ગેસ્ટ્રિક પ્રોબ્લેમ અને પેટની ગરબડગેસ્ટ્રિક પ્રોબ્લેમ અને પેટની ગરબડ
વિના કારણ આળસ અને નબળાઈવિના કારણ આળસ અને નબળાઈ
થોડી મહેનત કરવા પર થાક લાગવોથોડી મહેનત કરવા પર થાક લાગવો
અચાનક ઠંડો પરસેવો આવવોઅચાનક ઠંડો પરસેવો આવવો
વારંવાર શ્વાસ ફૂલવીવારંવાર શ્વાસ ફૂલવી
તેમાં કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવવા પર છાતીમાં દુઃખાવો મહેસુસ નથી થતો અને હાર્ટ એટેકની જાણ નથી થઈ શકતી.તેમાં કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવવા પર છાતીમાં દુઃખાવો મહેસુસ નથી થતો અને હાર્ટ એટેકની જાણ નથી થઈ શકતી.
વધુ ઓઇલી, ફેટી અને પ્રોસેસ્ડ ફૂડવધુ ઓઇલી, ફેટી અને પ્રોસેસ્ડ ફૂડ
ફિઝિકલ એક્ટિવિટી ન કરવીફિઝિકલ એક્ટિવિટી ન કરવી
દારૂ અને સિગરેટ પીવીદારૂ અને સિગરેટ પીવી
ડાયબિટીસ અને મેદસ્વિતાડાયબિટીસ અને મેદસ્વિતા
સ્ટ્રેસ અને ટેન્શનસ્ટ્રેસ અને ટેન્શન
વધુ ઉંમરવાળા અથવા ડાયબિટીસના દર્દીઓમાં ઓટોનોમિક ન્યૂરોપેથીના કારણે પણ દુઃખાવાનો અનુભવ નથી થતો.વધુ ઉંમરવાળા અથવા ડાયબિટીસના દર્દીઓમાં ઓટોનોમિક ન્યૂરોપેથીના કારણે પણ દુઃખાવાનો અનુભવ નથી થતો.
ડાયટમાં સલાડ, વેજિટેબલ્સ વધુ સામેલ કરો.ડાયટમાં સલાડ, વેજિટેબલ્સ વધુ સામેલ કરો.
રેગ્યુલર વૉક, એક્સરસાઇઝ અને યોગાસન કરો.રેગ્યુલર વૉક, એક્સરસાઇઝ અને યોગાસન કરો.
સિગરેટ, દારૂ જેવા નશાથી દૂર રહો.સિગરેટ, દારૂ જેવા નશાથી દૂર રહો.
ખુશ રહો. સ્ટ્રેસ અને ટેન્શનથી બચો.ખુશ રહો. સ્ટ્રેસ અને ટેન્શનથી બચો.
રેગ્યુલર મેડિકલ ચેકઅપ કરાવો.રેગ્યુલર મેડિકલ ચેકઅપ કરાવો.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App