માપમાં જ ખાજો આ 7 વસ્તુઓ, વધારે ખાવાથી થશે ભારે નુકશાન

એવરેજ પુરૂષને એક દિવસમાં સરેરાશ 2500 કેલરી અને પુખ્ત સ્ત્રીને 2000 કેલરીની જરૂર પડે છે

Dharm Desk

Dharm Desk

Divyabhaskar.com | Updated - Mar 01, 2018, 12:33 PM
શા માટે અવોઈડ કરવી આ 7 વસ્તુઓ
શા માટે અવોઈડ કરવી આ 7 વસ્તુઓ

યૂટિલિટી ડેસ્ક: નેશનલ હેથ સર્વિસ યૂકે દ્વારા જાહેર કરાયેલ એક રિપોર્ટ અનુસાર, એવરેજ પુરૂષને એક દિવસમાં સરેરાશ 2500 કેલરી અને પુખ્ત સ્ત્રીને 2000 કેલરીની જરૂર પડે છે. આપણા રિજિંદા ડાયટમાં એવી ઘણી વસ્તુઓ હોય છે, જેમાં કેલરી ભરપૂર હોય છે. આ વસ્તુઓને જરૂર કરતાં વધુ પ્રમાણમાં ખાવામાં આવે તો, શરીર પર ચરબીના થર જામી જાય છે. આ મેદસ્વિતાના કારણે જ બીજી પણ ઘણી શારીરિક તકલીફો ઊભી થાય છે. એપોલો હોસ્પિટલના ચીફ ડાયટિશિયન ડૉ. વિધી વિજયવર્ગીય હાઇ કેલરીવાળી આ વસ્તુઓ ઓછા પ્રમાણમાં જ ખાવાની સલાહ આપે છે.


આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો હાઇકેલરી ફૂડ્સ વિશે....

લસ્સી
લસ્સી
ફેટવાળું દૂધ
ફેટવાળું દૂધ
ચીઝ
ચીઝ
મીટ
મીટ
ઘી
ઘી
ડાર્ક ચોકલેટ
ડાર્ક ચોકલેટ
વ્હાઈટ બ્રેડ
વ્હાઈટ બ્રેડ
X
શા માટે અવોઈડ કરવી આ 7 વસ્તુઓશા માટે અવોઈડ કરવી આ 7 વસ્તુઓ
લસ્સીલસ્સી
ફેટવાળું દૂધફેટવાળું દૂધ
ચીઝચીઝ
મીટમીટ
ઘીઘી
ડાર્ક ચોકલેટડાર્ક ચોકલેટ
વ્હાઈટ બ્રેડવ્હાઈટ બ્રેડ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App