ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Health» વર્કિંગ વુમન આરોગ્ય ટિપ્સ, Working Women Health Tips: Some severe Health problems occur to working women

  વર્કિંગ વુમનને થઈ શકે છે આ 6 ગંભીર બિમારીઓ, ધ્યાનમાં રાખો આ બાબતો

  divyabhaskar.com | Last Modified - May 30, 2018, 11:00 AM IST

  ઓફિસ વચ્ચે કામકાજનો તાલમેળ સાધતી મહિલાઓ ઘણી ગંભીર બિમારીઓનો ભોગ બનતી હોય છે
  • મહિલાઓ ઘણી ગંભીર બિમારીઓનો ભોગ બનતી હોય છે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   મહિલાઓ ઘણી ગંભીર બિમારીઓનો ભોગ બનતી હોય છે

   યુટિલિટિ ડેસ્ક: પરિવાર અને ઓફિસ વચ્ચે કામકાજનો તાલમેળ સાધતી મહિલાઓ ઘણી ગંભીર બિમારીઓનો ભોગ બનતી હોય છે. હા જોકે, કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો, આ બિમારીઓથી ચોક્કસથી બચી શકાય છે, પણ જો પૂરતું ધ્યાન આપવામાં ન આવે તો તેનું ગંભીર પરિણામ પણ આવી શકે છે.

   પુરૂષોની તુલનામાં મહિલાઓ સ્ટ્રેસનો ભોગ વધુ બને છે. તેનું એક કારણ એ છે કે, મહિલાઓને જૉબ સિવાય ઘરની અને પરિવારની જવાબદારી પણ હોય છે. તેમના પર આ બધી જવાબદારીઓ સમયસર નિભાવવાનું સતત દબાણ પણ હોય છે. આ માટે મહિલાઓએ પોતે કરી શકે એટલાં કામની જ જવાબદારી લેવી, જેથી સ્ટ્રેસ વધી ન જાય. સાથે-સાથે પૂરતી ઊંઘ લેવી અને એક્સરસાઇઝ પણ કરવી. ડિપ્રેશનમાં રહેતી મહિલાઓએ એવી વ્યક્તિ સાથે વાત કરવી, જેમના પર તેમને વિશ્વાસ હોય.

   વર્કિંગ મહિલાઓને વજન વધી જવાની સમસ્યા બહુ સતાવતી હોય છે. તેમનું વજન તો લિમિટ કરતાં વધી જાય તો હાર્ટની બિમારીની પણ શક્યતા રહે છે. વજન ઘટાડવા માટે તેમણે ખૂબજ પાણી પીવું જોઇએ અને જરૂરિયાત મુજબ પ્રોટીન લેવું જોઇએ. નિયમિત કસરત કરવી જોઇએ. શક્ય હોય ત્યાં સુધી મસાલેદાર અને તળેલા ભોજનને ટાળવું જોઇએ. વધારે માત્રામાં ગળી વસ્તુઓ અને મીઠાનું સેવન પણ ટાળવું. ગરમ પાણીમાં લીંબુનો રસ અને મધ મિક્સ કરી સેવન કરવું જોઇએ. તેનાથી વજન ઘટે છે.

   આગળની સ્લાઇડ પર ક્લિક કરી જુઓ બીજી કઈ-કઈ બિમારીઓ થઈ શકે છે (Working Women Health Tips)....

  • વચ્ચે-વચ્ચે બ્રેક લેવાથી ઘણો ફાયદો મળે છે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   વચ્ચે-વચ્ચે બ્રેક લેવાથી ઘણો ફાયદો મળે છે

  • ઓફિસમાં ભૂખ લાગવાથી મહિલા અને યુવતીઓ ફાસ્ટફૂડ લેતી હોય છે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઓફિસમાં ભૂખ લાગવાથી મહિલા અને યુવતીઓ ફાસ્ટફૂડ લેતી હોય છે

   યુટિલિટિ ડેસ્ક: પરિવાર અને ઓફિસ વચ્ચે કામકાજનો તાલમેળ સાધતી મહિલાઓ ઘણી ગંભીર બિમારીઓનો ભોગ બનતી હોય છે. હા જોકે, કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો, આ બિમારીઓથી ચોક્કસથી બચી શકાય છે, પણ જો પૂરતું ધ્યાન આપવામાં ન આવે તો તેનું ગંભીર પરિણામ પણ આવી શકે છે.

   પુરૂષોની તુલનામાં મહિલાઓ સ્ટ્રેસનો ભોગ વધુ બને છે. તેનું એક કારણ એ છે કે, મહિલાઓને જૉબ સિવાય ઘરની અને પરિવારની જવાબદારી પણ હોય છે. તેમના પર આ બધી જવાબદારીઓ સમયસર નિભાવવાનું સતત દબાણ પણ હોય છે. આ માટે મહિલાઓએ પોતે કરી શકે એટલાં કામની જ જવાબદારી લેવી, જેથી સ્ટ્રેસ વધી ન જાય. સાથે-સાથે પૂરતી ઊંઘ લેવી અને એક્સરસાઇઝ પણ કરવી. ડિપ્રેશનમાં રહેતી મહિલાઓએ એવી વ્યક્તિ સાથે વાત કરવી, જેમના પર તેમને વિશ્વાસ હોય.

   વર્કિંગ મહિલાઓને વજન વધી જવાની સમસ્યા બહુ સતાવતી હોય છે. તેમનું વજન તો લિમિટ કરતાં વધી જાય તો હાર્ટની બિમારીની પણ શક્યતા રહે છે. વજન ઘટાડવા માટે તેમણે ખૂબજ પાણી પીવું જોઇએ અને જરૂરિયાત મુજબ પ્રોટીન લેવું જોઇએ. નિયમિત કસરત કરવી જોઇએ. શક્ય હોય ત્યાં સુધી મસાલેદાર અને તળેલા ભોજનને ટાળવું જોઇએ. વધારે માત્રામાં ગળી વસ્તુઓ અને મીઠાનું સેવન પણ ટાળવું. ગરમ પાણીમાં લીંબુનો રસ અને મધ મિક્સ કરી સેવન કરવું જોઇએ. તેનાથી વજન ઘટે છે.

   આગળની સ્લાઇડ પર ક્લિક કરી જુઓ બીજી કઈ-કઈ બિમારીઓ થઈ શકે છે (Working Women Health Tips)....

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: વર્કિંગ વુમન આરોગ્ય ટિપ્સ, Working Women Health Tips: Some severe Health problems occur to working women
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top
  `