તમે તો યૂઝ નથી કરતાને આ પ્રકારના ટોઇલેટ, થઇ શકે છે 5 મોટી બીમારીઓ

જાણો કેવા પ્રકારના ઇન્ફેક્શન્સ થઇ શકે છે પબ્લિક ટોઇલેટથી અને તમે કેવી રીતે રહી શકો છો સુરક્ષિત

divyabhaskar.com | Updated - Feb 19, 2018, 01:30 PM
some Diseases that you get from a public toilet

યુટિલિટી ડેસ્કઃ પબ્લિક ટોઇલેટમાં હજારો લોકો બેસે છે અને પોતાની સાથે અનેક પ્રકારની બીમારીઓ લઇને આવે છે. જો આપણે સાવધાનીથી ટોઇલેટનો ઉપયોગ ન કરીએ તો તેનાથી ઇન્ફેક્શન્સ પણ થઇ શકે છે, કોઇ ઓફિસમાં હોય અથવા કોઇ હોસ્પિટલમાં તથા કોઇ અન્ય જગ્યાં કે જ્યાં તમારે આ પ્રકારના ટોઇલેટનો ઉપયોગ કરવો પડી શકે છે, તેવા સ્થળે અનેક લોકો આવતા હોય છે અને કોઇ કેવી વ્યક્તિ છે, કેવી રીતે ટોઇલેટ યૂઝ કરે છે અને કેવી કેવી બીમારીઓ તેને છે તેની જાણ આપણને થઇ શકતી નથી. ઇક્વલાઇ, સ્ટ્રેપ્ટોકોકસ, સ્ટેફલોકોકસ, સિજેલા, એન્ફ્લુએન્જા અને નોરો વાઇરસ પ્રકારના બેક્ટેરિયા ટોઇલેટ સીટ પર કોઇ બીમાર વ્યક્તિમાંથી આવી જાય છે અને સીટ પર લાંબા સમય સુધી ચોંટેલા રહે છે. જ્યારે કોઇ બીજી વ્યક્તિ તેના પર બેસે છે, તો એ બેક્ટેરિયા તેની સ્કીન પર પણ લાગી જાય છે. તેમાંથી કેટલાક બેક્ટેરિયા એવા હોય છે, જે આપણી અંદર જતાં રહે છે. પબ્લિક ટોઇલેટ જો સ્વચ્છ ન હોય અથવા તો તમે સ્વચ્છતાનું ધ્યાન રાખ્યા વગર બેસો તો તેમાંથી 5 પ્રકારના ઇન્ફેક્શન્સ થઇ શકે છે. જેમાં સ્કીન, લંગ, કિડની જેવા ગંભીર ઇન્ફેક્શન થઇ શકે છે. જો તમે પણ પબ્લિક ટોઇલેટ યૂઝ કરો છો તો આ વાતો તમારે જાણવી જરૂરી છે કે કેવા પ્રકારના ઇન્ફેક્શન્સ થઇ શકે છે અને તેનાથી તમે તમારી જાતને કેવી રીતે સુરક્ષિત રાખી શકો છો.

આગળની સ્લાઇડ્સમાં વાંચો કેવા પ્રકારના ઇન્ફેક્શન્સ થઇ શકે છે અને તેનાથી તમે તમારી જાતને કેવી રીતે સુરક્ષિત રાખી શકો છો

some Diseases that you get from a public toilet

ગટ ઇન્ફેક્શન 

ઇક્વલાઇ બેક્ટેરિયાથી બેટમાં દર્દ અને સ્ટૂલમાં લોહી આવવા જેવી સમસ્યા થઇ શકે છે.

some Diseases that you get from a public toilet

લંગ ઇન્ફેક્શન

સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયાથી ગળું અને લંગ્સનું ઇન્ફેક્શન થઇ શકે છે. 

some Diseases that you get from a public toilet

સ્કીન ઇન્ફેક્શન

સ્ટેફલોકોકસ બેક્ટેરિયાથી ન્યૂમોનિયા અને ફૂડ પોઇઝનિંગ થઇ શકે છે.

some Diseases that you get from a public toilet

વાઇરલ ઇન્ફેક્શન

એન્ફ્લુએન્જા અને નોરો વાઇરસ જેવા બેક્ટેરિયા ટોઇલેટ સીટ પર લાંબા સમય સુધી રહે છે તેનાથી ફીવર, શરદી, ઉધરસ જેવા વાઇરલ ઇન્ફેક્શન થઇ શકે છે.

some Diseases that you get from a public toilet

સેક્સુઅલી ટ્રાન્સમિટેડ ડિસિઝ(એસટીવીઝ)

સેક્સુઅલી ટ્રાન્સમિટેડ બીમારીવાળી કોઇ વ્યક્તિ ટોઇલેટ સીટ પર બેઠી હોય તો તેનાથી બેક્ટેરિયા આપણી સ્કીન પર ચોંટી જાય છે અને શરીરની અંદર પણ જતાં રહે છે.

some Diseases that you get from a public toilet

કેવી રીતે બચવું આ બેક્ટેરિયાથી

પબ્લિક ટોઇલેટનો દરવાજો હાથમાં ટિસ્યૂ પેપર લઇને ખોલો, ટોઇલેટ સીટને ટિસ્યૂ પેપરથી ક્લિન કરો, જો સીટ વધારે ગંદી હોય તો તેના પર બેસો નહીં થોડાક ઉપર રહો.

વધુ વાંચવા આગળની ક્લિક કરો...

some Diseases that you get from a public toilet

કેવી રીતે બચવું આ બેક્ટેરિયાથી

 ફ્લશ બટનને ટિસ્યૂ પેપરનો ઉપયોગ કરીને દબાવો, ત્યાંથી નીકળીને સેનેટાઇઝર્સનો ઉપયોગ કરવો, સીટની લીડને બંધ કરીને ફ્લશ કરો અને તુરંત બહાર આવો, હાથને સારા સાબુથી ધોવા જોઇએ. 

X
some Diseases that you get from a public toilet
some Diseases that you get from a public toilet
some Diseases that you get from a public toilet
some Diseases that you get from a public toilet
some Diseases that you get from a public toilet
some Diseases that you get from a public toilet
some Diseases that you get from a public toilet
some Diseases that you get from a public toilet
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App