Home » Lifestyle » Health » Signs and symptoms of breast cancer in men

પુરૂષોમાં આ 4 સંકેત દેખાય તો હોઈ શકે છે આ પ્રકારનું કેન્સર, જાણી લો લક્ષણો

Divyabhaskar.com | Updated - Jan 31, 2018, 12:57 PM

પુરૂષોને પણ થઈ શકે છે બ્રેસ્ટ કેન્સર, જાણો 4 લક્ષણો, 5 કારણો ને ટ્રીટમેન્ટ

  • Signs and symptoms of breast cancer in men
    +12બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ બ્રેસ્ટ કેન્સર સ્ત્રીઓને વધુ થાય છે. પરંતુ પુરૂષોને પણ બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે. આ કોઈપણ ઉંમરમાં થઈ શકે છે પણ ઉંમર વધવાની સાથે તેનો ખતરો વધી જાય છે. પુરૂષોમાં બ્રેસ્ટ ટિશ્યૂઝ હોય છે જેથી તેમને પણ બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે. જો સમય રહેતાં આ રોગના લક્ષણોની ઓળખ કરી લેવામાં આવે તો તે ઠીક થવાના ચાન્સિસ વધી જાય છે. જેથી આજે અમે તમને કેટલાક સંકેતો અને બ્રેસ્ટ કેન્સરથી જોડાયેલા કારણો વિશે જણાવીશું. જે પુરૂષોમાં આમાંથી કોઈપણ સંકેત દેખાય તો તરત જ ડોક્ટરને બતાવવું.

    આગળ વાંચો બ્રેસ્ટ કેન્સરથી જોડાયેલા 4 લક્ષણો, 5 કારણો અને ટ્રીટમેન્ટ વિશે.

  • Signs and symptoms of breast cancer in men
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
  • Signs and symptoms of breast cancer in men
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
  • Signs and symptoms of breast cancer in men
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • Signs and symptoms of breast cancer in men
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • Signs and symptoms of breast cancer in men
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • Signs and symptoms of breast cancer in men
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • Signs and symptoms of breast cancer in men
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • Signs and symptoms of breast cancer in men
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • Signs and symptoms of breast cancer in men
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Signs and symptoms of breast cancer in men
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Signs and symptoms of breast cancer in men
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Signs and symptoms of breast cancer in men
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ