• Home
  • Lifestyle
  • Health
  • સલમાનનો ડેલી ડાયટ પ્લાન । Follow Fitness Routine and food habits of Salman Khan

આવો છે સલમાનનો ડેલી ડાયટ પ્લાન, દરરોજ 2થી 3 કલાક કરે છે વર્કઆઉટ

Divyabhaskar.com

Apr 06, 2018, 03:47 PM IST
સલમાનનો ડેલી ડાયટ પ્લાન । Follow Fitness Routine and food habits of Salman Khan

આવો છે સલમાનનો ડેલી ડાયટ પ્લાન, દરરોજ 2થી 3 કલાક કરે છે વર્કઆઉટ.

યૂટિલિટી ડેસ્કઃ અત્યારે સલમાન ખાન કાળિયાર શિકાર મામલે ચર્ચામાં છે. પરંતુ એક વાત જેના માટે તે કાયમ ચર્ચામાં રહે છે તે છે તેની બોડી અને ફિટનેસ. 52 વર્ષે પણ સલમાનની ફિટનેસનો કોઈ મુકાબલો નથી. સલમાન આ ફિટનેસને વર્ષો સુધી મેન્ટેન કરીને રાખ્યું છે. તેના માટે તે ખૂબ મહેનત પણ કરે છે. એક્સરસાઇઝની સાથે જ તે ડાયટ પ્લાન પણ ફોલો કરે છે.

અહીં અમે સલમાન ખાનની સિક્રેટ્સ જણાવી રહ્યા છીએ. સલમાન દરરોજ 2થી 3 કલાક વર્કઆઉટ કરે છે. સપ્તાહના પહેલા ત્રણ દિવસ તે વેટ ટ્રેનિંગ એક્સરસાઇઝ કરે છે જ્યારે અન્ય ત્રણ દિવસ કાર્ડિયો એક્સરસાઇઝ માટે ફાળવે છે. ત્યાં સુધી કે જો કોઈ દિવસ તે વર્કઆઉટ ન કરી શકે તો રાતના 2 વાગે અથવા જ્યારે સમય મળે ત્યારે એક્સરસાઇઝ કરે છે.

ઉલ્લેખનીય છે કે પહેલા સલમાન ખાન સ્પાઇસી ભોજનના દીવાના હતા. પાંવભાજી, આઇસક્રીમ, પિત્ઝા તેમના ફેવરિટ હતા, પરંતુ જ્યારથી તે મનીષ અડવિલકર તેના જિમ ટ્રેનર બન્યાં છે ત્યારથી સલમાને આ બધુ જ ખાવાનું બંધ કરી દીધું છે.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આખા દિવસનો સલમાન ખાનનો ડાયટ પ્લાન...

X

COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી