નહીં કરાવવી પડે એન્જીયોપ્લાસ્ટી અને બાયપાસ સર્જરી, જો રોજ ખાશો આ 8 ફૂડ્સ

ઘણી વખત બાળકોમાં આ સમસ્યા જન્મજાત હોય છે, જ્યારે કેટલાક લોકોમાં આ સમસ્યા મોટા થયા પછી શરૂ થાય છે.

Divyabhaskar.com | Updated - Feb 09, 2018, 06:10 PM
હાર્ટ બ્લોકેજ હૃદયના ધબકારા સાથે સંબંધિત સમસ્યા છે.
હાર્ટ બ્લોકેજ હૃદયના ધબકારા સાથે સંબંધિત સમસ્યા છે.

નહીં કરાવવી પડે એન્જીયોપ્લાસ્ટી અને બાયપાસ સર્જરી, જો રોજ ખાશો આ 8 ફૂડ્સ.

યૂટિલિટી ડેસ્કઃ જ્યારે શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ વધી જાય છે તો હાર્ટની નળીઓમાં ફેટ જમા થવા લાગે છે. જો તેને સમય રહેતા કંટ્રોલ કરવામાં ન આવે તો પછી તેનાથી હાર્ટ એટેક થવાનો ખતરો વધી જાય છે. આ ફેટને ખતમ કરવા માટે વ્યાયામ તો સારા છે જ, પરંતુ જો તમે કેટલીક વસ્તુઓ તમારી ડાયટમાં સામેલ કરી લો તો ઝડપથી હાર્ટ બ્લોકેજ ખુલી જાય છે.

શું છે હાર્ટ બ્લોકેજ?

હાર્ટ બ્લોકેજ હૃદયના ધબકારા સાથે સંબંધિત સમસ્યા છે. ઘણી વખત બાળકોમાં આ સમસ્યા જન્મજાત હોય છે, જ્યારે કેટલાક લોકોમાં આ સમસ્યા મોટા થયા પછી શરૂ થાય છે. જન્મજાત થતી સમસ્યાને કોનગેનિટલ હાર્ટ બ્લોક કહેવામાં આવે છે, જ્યારે મોટા થયા પછી થતી બ્લોકેજની સમસ્યાને એક્વીરેડ હાર્ટ બ્લોકેજ કહેવામાં આવે છે. આજકાલ એક્વીરેડ હાર્ટ બ્લોકેજ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. હાર્ટ મશલ અને તેના ઇલેક્ટ્રિકલ સિસ્ટમના કારણે એક્વીરેડ હાર્ટ બ્લોકેજની પ્રોબ્લેમ થાય છે. તેની ટ્રીટમેન્ટ બાઇપાસ સર્જરી, એન્જિયોપ્લાસ્ટી અથવા મોંઘી દવાઓ છે. પણ આજે અમે તમને કેટલાક એવા ફૂડ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને ડાયટમાં સામેલ કરી હાર્ટ બ્લોકેજની સમસ્યા દૂર કરી શકાય છે.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો હાર્ટ બ્લોકેજમાં ક્યા ફૂડ્સ ખાવા અને ક્યા ફૂડ્સ અવોઇડ કરવા...

જન્મજાત થતી સમસ્યાને કોનગેનિટલ હાર્ટ બ્લોક કહેવામાં આવે છે.
જન્મજાત થતી સમસ્યાને કોનગેનિટલ હાર્ટ બ્લોક કહેવામાં આવે છે.
મોટા થયા પછી થતી બ્લોકેજની સમસ્યાને એક્વીરેડ હાર્ટ બ્લોકેજ કહેવામાં આવે છે.
મોટા થયા પછી થતી બ્લોકેજની સમસ્યાને એક્વીરેડ હાર્ટ બ્લોકેજ કહેવામાં આવે છે.
આજકાલ એક્વીરેડ હાર્ટ બ્લોકેજ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે.
આજકાલ એક્વીરેડ હાર્ટ બ્લોકેજ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે.
હાર્ટ મશલ અને તેના ઇલેક્ટ્રિકલ સિસ્ટમના કારણે એક્વીરેડ હાર્ટ બ્લોકેજની પ્રોબ્લેમ થાય છે.
હાર્ટ મશલ અને તેના ઇલેક્ટ્રિકલ સિસ્ટમના કારણે એક્વીરેડ હાર્ટ બ્લોકેજની પ્રોબ્લેમ થાય છે.
તેની ટ્રીટમેન્ટ બાઇપાસ સર્જરી, એન્જિયોપ્લાસ્ટી અથવા મોંઘી દવાઓ છે.
તેની ટ્રીટમેન્ટ બાઇપાસ સર્જરી, એન્જિયોપ્લાસ્ટી અથવા મોંઘી દવાઓ છે.
તમે કેટલીક વસ્તુઓ તમારી ડાયટમાં સામેલ કરી લો તો ઝડપથી હાર્ટ બ્લોકેજ ખુલી જાય છે.
તમે કેટલીક વસ્તુઓ તમારી ડાયટમાં સામેલ કરી લો તો ઝડપથી હાર્ટ બ્લોકેજ ખુલી જાય છે.
આ કોલેસ્ટ્રોલ લેવલ બેલેન્સ કરીને હાર્ટને હેલ્ધી રાખે છે.
આ કોલેસ્ટ્રોલ લેવલ બેલેન્સ કરીને હાર્ટને હેલ્ધી રાખે છે.
લાલ મરચું પાઉડરનો ઉપયોગ યોગ્ય માત્રામાં કરવામાં આવે તો તેના અનેક હેલ્થ બેનિફિટ મળી શકે છે.
લાલ મરચું પાઉડરનો ઉપયોગ યોગ્ય માત્રામાં કરવામાં આવે તો તેના અનેક હેલ્થ બેનિફિટ મળી શકે છે.
જો સમય રહેતા હાર્ટ બ્લોકેજને કંટ્રોલ કરવામાં ન આવે તો પછી તેનાથી હાર્ટ એટેક થવાનો ખતરો વધી જાય છે.
જો સમય રહેતા હાર્ટ બ્લોકેજને કંટ્રોલ કરવામાં ન આવે તો પછી તેનાથી હાર્ટ એટેક થવાનો ખતરો વધી જાય છે.
પ્રોસેસ્ડ મીટ સાલ્ટિંગ, સ્મોકિંગ, ડાઇંગ અને કેનિંગની પ્રક્રિયાથી પસાર થાય છે જે હાર્ટ માટે નુકસાનકારક છે.
પ્રોસેસ્ડ મીટ સાલ્ટિંગ, સ્મોકિંગ, ડાઇંગ અને કેનિંગની પ્રક્રિયાથી પસાર થાય છે જે હાર્ટ માટે નુકસાનકારક છે.
તેમાં આર્ટિફિશિયલ સ્વીટનેસ હોય છે, જેનાથી ડાયબિટીસનો ખતરો વધે છે જે હાર્ટ માટે નુકસાનકારક હોય છે.
તેમાં આર્ટિફિશિયલ સ્વીટનેસ હોય છે, જેનાથી ડાયબિટીસનો ખતરો વધે છે જે હાર્ટ માટે નુકસાનકારક હોય છે.
માખણ ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ વધે છે, જે હાર્ટ માટે સમસ્યા ઉત્પન્ન કરી શકે છે.
માખણ ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ વધે છે, જે હાર્ટ માટે સમસ્યા ઉત્પન્ન કરી શકે છે.
સોયા સોસમાં અઢળક પ્રમાણમાં મીઠું અને સોડિયમ સામેલ હોય છે જે હાર્ટની સમસ્યાઓ ઉત્પન્ન કરે છે.
સોયા સોસમાં અઢળક પ્રમાણમાં મીઠું અને સોડિયમ સામેલ હોય છે જે હાર્ટની સમસ્યાઓ ઉત્પન્ન કરે છે.
પેક્ડ ફૂડ માં પ્રિઝર્વેટિવ્સ મિક્સ કરવામાં આવતા હોય છે, જે પોષણ નષ્ટ કરે છે અને હાર્ટ પર ખરાબ અસર કરે છે.
પેક્ડ ફૂડ માં પ્રિઝર્વેટિવ્સ મિક્સ કરવામાં આવતા હોય છે, જે પોષણ નષ્ટ કરે છે અને હાર્ટ પર ખરાબ અસર કરે છે.
ટોમેટો સોસમાં પ્રિઝર્વેટિવ્સ હોય છે જે કેલરીઝ, કોલેસ્ટ્રોલ અને ફેટ વધારે છે, જેનાથી હાર્ટ ડિસીઝનો ખતરો વધે છે.
ટોમેટો સોસમાં પ્રિઝર્વેટિવ્સ હોય છે જે કેલરીઝ, કોલેસ્ટ્રોલ અને ફેટ વધારે છે, જેનાથી હાર્ટ ડિસીઝનો ખતરો વધે છે.
X
હાર્ટ બ્લોકેજ હૃદયના ધબકારા સાથે સંબંધિત સમસ્યા છે.હાર્ટ બ્લોકેજ હૃદયના ધબકારા સાથે સંબંધિત સમસ્યા છે.
જન્મજાત થતી સમસ્યાને કોનગેનિટલ હાર્ટ બ્લોક કહેવામાં આવે છે.જન્મજાત થતી સમસ્યાને કોનગેનિટલ હાર્ટ બ્લોક કહેવામાં આવે છે.
મોટા થયા પછી થતી બ્લોકેજની સમસ્યાને એક્વીરેડ હાર્ટ બ્લોકેજ કહેવામાં આવે છે.મોટા થયા પછી થતી બ્લોકેજની સમસ્યાને એક્વીરેડ હાર્ટ બ્લોકેજ કહેવામાં આવે છે.
આજકાલ એક્વીરેડ હાર્ટ બ્લોકેજ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે.આજકાલ એક્વીરેડ હાર્ટ બ્લોકેજ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે.
હાર્ટ મશલ અને તેના ઇલેક્ટ્રિકલ સિસ્ટમના કારણે એક્વીરેડ હાર્ટ બ્લોકેજની પ્રોબ્લેમ થાય છે.હાર્ટ મશલ અને તેના ઇલેક્ટ્રિકલ સિસ્ટમના કારણે એક્વીરેડ હાર્ટ બ્લોકેજની પ્રોબ્લેમ થાય છે.
તેની ટ્રીટમેન્ટ બાઇપાસ સર્જરી, એન્જિયોપ્લાસ્ટી અથવા મોંઘી દવાઓ છે.તેની ટ્રીટમેન્ટ બાઇપાસ સર્જરી, એન્જિયોપ્લાસ્ટી અથવા મોંઘી દવાઓ છે.
તમે કેટલીક વસ્તુઓ તમારી ડાયટમાં સામેલ કરી લો તો ઝડપથી હાર્ટ બ્લોકેજ ખુલી જાય છે.તમે કેટલીક વસ્તુઓ તમારી ડાયટમાં સામેલ કરી લો તો ઝડપથી હાર્ટ બ્લોકેજ ખુલી જાય છે.
આ કોલેસ્ટ્રોલ લેવલ બેલેન્સ કરીને હાર્ટને હેલ્ધી રાખે છે.આ કોલેસ્ટ્રોલ લેવલ બેલેન્સ કરીને હાર્ટને હેલ્ધી રાખે છે.
લાલ મરચું પાઉડરનો ઉપયોગ યોગ્ય માત્રામાં કરવામાં આવે તો તેના અનેક હેલ્થ બેનિફિટ મળી શકે છે.લાલ મરચું પાઉડરનો ઉપયોગ યોગ્ય માત્રામાં કરવામાં આવે તો તેના અનેક હેલ્થ બેનિફિટ મળી શકે છે.
જો સમય રહેતા હાર્ટ બ્લોકેજને કંટ્રોલ કરવામાં ન આવે તો પછી તેનાથી હાર્ટ એટેક થવાનો ખતરો વધી જાય છે.જો સમય રહેતા હાર્ટ બ્લોકેજને કંટ્રોલ કરવામાં ન આવે તો પછી તેનાથી હાર્ટ એટેક થવાનો ખતરો વધી જાય છે.
પ્રોસેસ્ડ મીટ સાલ્ટિંગ, સ્મોકિંગ, ડાઇંગ અને કેનિંગની પ્રક્રિયાથી પસાર થાય છે જે હાર્ટ માટે નુકસાનકારક છે.પ્રોસેસ્ડ મીટ સાલ્ટિંગ, સ્મોકિંગ, ડાઇંગ અને કેનિંગની પ્રક્રિયાથી પસાર થાય છે જે હાર્ટ માટે નુકસાનકારક છે.
તેમાં આર્ટિફિશિયલ સ્વીટનેસ હોય છે, જેનાથી ડાયબિટીસનો ખતરો વધે છે જે હાર્ટ માટે નુકસાનકારક હોય છે.તેમાં આર્ટિફિશિયલ સ્વીટનેસ હોય છે, જેનાથી ડાયબિટીસનો ખતરો વધે છે જે હાર્ટ માટે નુકસાનકારક હોય છે.
માખણ ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ વધે છે, જે હાર્ટ માટે સમસ્યા ઉત્પન્ન કરી શકે છે.માખણ ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ વધે છે, જે હાર્ટ માટે સમસ્યા ઉત્પન્ન કરી શકે છે.
સોયા સોસમાં અઢળક પ્રમાણમાં મીઠું અને સોડિયમ સામેલ હોય છે જે હાર્ટની સમસ્યાઓ ઉત્પન્ન કરે છે.સોયા સોસમાં અઢળક પ્રમાણમાં મીઠું અને સોડિયમ સામેલ હોય છે જે હાર્ટની સમસ્યાઓ ઉત્પન્ન કરે છે.
પેક્ડ ફૂડ માં પ્રિઝર્વેટિવ્સ મિક્સ કરવામાં આવતા હોય છે, જે પોષણ નષ્ટ કરે છે અને હાર્ટ પર ખરાબ અસર કરે છે.પેક્ડ ફૂડ માં પ્રિઝર્વેટિવ્સ મિક્સ કરવામાં આવતા હોય છે, જે પોષણ નષ્ટ કરે છે અને હાર્ટ પર ખરાબ અસર કરે છે.
ટોમેટો સોસમાં પ્રિઝર્વેટિવ્સ હોય છે જે કેલરીઝ, કોલેસ્ટ્રોલ અને ફેટ વધારે છે, જેનાથી હાર્ટ ડિસીઝનો ખતરો વધે છે.ટોમેટો સોસમાં પ્રિઝર્વેટિવ્સ હોય છે જે કેલરીઝ, કોલેસ્ટ્રોલ અને ફેટ વધારે છે, જેનાથી હાર્ટ ડિસીઝનો ખતરો વધે છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App