-
1.Chrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ
-
2.અહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો ।
-
3."https://www.divyabhaskar.co.in/:443" માટે પરવાનગી આપો પસંદ કરો ।
-
4.પૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) ।
divyabhaskar.com | Last Modified - Apr 07, 2018, 02:48 PM IST
યૂટિલિટી ડેસ્ક: જો તમે વજન ઘટાડવા ઇચ્છતા હોય અને સાથે-સાથે પેટની આસપાસ જામેલી ટાયર જેવી ચરબી ઓગાળવા ઇચ્છતા હોય તો, એક્સરસાઇઝ અને રૂટીન કેરની સાથે-સાથે ડાયટમાં 5 જ્યૂસ પણ લેવા જોઇએ. આ 5 જ્યૂસ બૉડીને ડિટોક્સ કરે છે અને મેટાબૉલિઝમને સુધારે છે. કમરની આસપાસ જામેલા ચરબીના થર ફટાફટ ઓગાળમાં પણ મદદ કરે છે. આ 5 જ્યૂસમાં જે વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તે બૉડીને ડિટૉક્સ કરે છે, જેમ કે એલોવેરા.
આયુર્વેદ એક્સપર્ટ ગીતાંજલી શર્માએ જણાવ્યું કે, એલોવેરામાં વિટામિન A, B1, B2, B6, B12, C, E છે, જે કેલરી બર્ન કરવામાં મદદ કરે છે અને કિદનીને ડિટોક્સ કરે છે. સાથે-સાથે સિટ્રસ ફળ અને શાકભાજી વિટામિન Cથી ભરપૂર હોય છે, જે મસલ્સને રિપેર કરે છે અને સ્કિનને સુંદર અને કોમળ બનાવે છે. તેમાં ઓરેન્જ અને લીંબુનો રસ સૌથી વધુ ફાયદાકારક છે. એક કપ ઓરેન્જ જ્યૂસમાં ઓરેન્જ કરતાં વધુ ન્યૂટ્રિએટ્સ હોય છે. તેમાં વિટામિન C સિવાય ફોલેટ અને પોટેશિયમ પણ ભરપૂર હોય છે, જે ટમી ફેટને દૂર કરવામાં મદદ કરે છે.
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો આ 5 હેલ્ધી જ્યૂસના ફાયદા અને બનાવવાની રીત....