શું છે મલ્ટિપલ પ્રેગ્નન્સી? જાણો કેવી રીતે જન્મે છે ટ્વિન્સ કે ટ્રિપલેટ્સ બાળકો

કેટલાક લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે આખરે કેમ અમુક મહિલાઓને ટ્વિન્સ અથવા ત્રણ બાળકો એક સાથે થાય છે.

Divyabhaskar.com | Updated - Mar 08, 2018, 11:58 AM
એક કરતા વધુ બાળકોને જન્મ આપવાની ઘટના રેર નથી. આ પ્રકારની ઘટનાને મેડિકલ ટર્મમાં મલ્ટિપલ પ્રેગ્નન્સી કહેવામાં આવે છે.
એક કરતા વધુ બાળકોને જન્મ આપવાની ઘટના રેર નથી. આ પ્રકારની ઘટનાને મેડિકલ ટર્મમાં મલ્ટિપલ પ્રેગ્નન્સી કહેવામાં આવે છે.

યૂટિલિટી ડેસ્કઃ કેટલાક લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે આખરે કેમ અમુક મહિલાઓને ટ્વિન્સ અથવા ત્રણ બાળકો એક સાથે થાય છે અથવા પછી કોઈ મહિલા એક વખતથી વધુ ટ્વિન્સ અથવા ત્રણ બાળકોની માતા બની જાય છે?

શું કહે છે એક્સપર્ટ?

ઈન્ડિયન ફર્ટિલિટી સોસાઇટીના ચેપ્ટર હેડ ડો. રણધીર સિંહ જણાવે છે કે એક કરતા વધુ બાળકોને જન્મ આપવાની ઘટના રેર નથી. આ પ્રકારની ઘટનાને મેડિકલ ટર્મમાં મલ્ટિપલ પ્રેગ્નન્સી કહેવામાં આવે છે.

શું હોય છે મલ્ટિપલ પ્રેગ્નન્સી?

તેનો અર્થ છે કે કોઈ મહિલાના ગર્ભમાં બે અથવા વધુ બાળક છે. આ બાળક એક જ એગ અથવા અલગ-અલગ એગથી થઈ શકે છે. એક જ એગથી જન્મેલા બાળકને આઇડેન્ટિકલ કહેવાય છે. આવું ત્યારે થાય છે જ્યારે એક એગ એક સ્પર્મથી ફર્ટિલાઇઝ થાય છે. તેના પછી ફર્ટિલાઇઝ્ડ એગ બે અથવા વધુ ભાગમાં વહેંચાઈ જાય છે. અલગ-અલગ એગથી જન્મેલા બાળકો ફ્રેટરનલ કહેવાય છે. આવું ત્યારે થાય છે જ્યારે બે અથવા વધુ એગ અલગ-અલગ સ્પર્મથી ફર્ટિલાઇઝ થાય છે. જો મહિલાના પરિવારમાં પહેલાથી જ ફ્રેટરનલ ટ્વિન્સ છે તો તેની શક્યતા વધી જાય છે.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આખરે શા માટે કેટલીક મહિલાઓ ટ્વિન્સ બાળકોને જન્મ આપે છે...

વિટ્રો ફર્ટિલાઇજેશન અથવા ફર્ટિલિટી ડ્રગ લેવાના કારણે મલ્ટિપલ પ્રેગ્નન્સીની શક્યતા વધી જાય છે.
વિટ્રો ફર્ટિલાઇજેશન અથવા ફર્ટિલિટી ડ્રગ લેવાના કારણે મલ્ટિપલ પ્રેગ્નન્સીની શક્યતા વધી જાય છે.
ફર્ટિલિટી ડ્રગથી બોડીમાં વધુ એગ બનવા લાગે છે. વિટ્રો ફર્ટિલાઇજેશનમાં ડોક્ટર યૂટ્રસમાં એકથી વધુ ફર્ટિલાઇઝ્ડ એગ રાખે છે.
ફર્ટિલિટી ડ્રગથી બોડીમાં વધુ એગ બનવા લાગે છે. વિટ્રો ફર્ટિલાઇજેશનમાં ડોક્ટર યૂટ્રસમાં એકથી વધુ ફર્ટિલાઇઝ્ડ એગ રાખે છે.
જો મહિલાના પરિવારમાં પહેલાથી ટ્વિન્સ હોય તો મલ્ટિપલ પ્રેગ્નન્સીની શક્યતા વધી જાય છે. તેને ફ્રેટરનલ ટ્વિન્સ કહેવાય છે.
જો મહિલાના પરિવારમાં પહેલાથી ટ્વિન્સ હોય તો મલ્ટિપલ પ્રેગ્નન્સીની શક્યતા વધી જાય છે. તેને ફ્રેટરનલ ટ્વિન્સ કહેવાય છે.
મહિલાઓ એગ પ્રોડ્યૂસર હોય છે એટલે તેમના પરિવારની માતા અથવા બહેનોના જીન્સ તેમનામાં ટ્રાન્સફર થાય છે.
મહિલાઓ એગ પ્રોડ્યૂસર હોય છે એટલે તેમના પરિવારની માતા અથવા બહેનોના જીન્સ તેમનામાં ટ્રાન્સફર થાય છે.
નોનવેજ અને હાઇ ફેટ ડાયટ લેવાવાળી, જાડી મહિલાઓને મલ્ટિપલ પ્રેગ્નન્સી થવાની શક્યતાઓ વધુ હોય છે.
નોનવેજ અને હાઇ ફેટ ડાયટ લેવાવાળી, જાડી મહિલાઓને મલ્ટિપલ પ્રેગ્નન્સી થવાની શક્યતાઓ વધુ હોય છે.
હાઇ ફેટ ડાયટ લેવાવાળી મહિલાઓમાં હોર્મોનલ ચેન્જેસના કારણે આવું થઈ શકે છે.
હાઇ ફેટ ડાયટ લેવાવાળી મહિલાઓમાં હોર્મોનલ ચેન્જેસના કારણે આવું થઈ શકે છે.
30થી 40 વર્ષની ઉંમરમાં ગર્ભધારણ કરનારી મહિલાઓમાં મલ્ટિપલ પ્રેગ્નન્સી થવાની શક્યતા વધુ હોય છે.
30થી 40 વર્ષની ઉંમરમાં ગર્ભધારણ કરનારી મહિલાઓમાં મલ્ટિપલ પ્રેગ્નન્સી થવાની શક્યતા વધુ હોય છે.
ડોક્ટર્સ મુજબ વધતી ઉંમરમાં ઓવરીના ફંક્શન ચેન્જ થાય છે અને એગ ઈવોલ્યૂશન વધી જાય છે.
ડોક્ટર્સ મુજબ વધતી ઉંમરમાં ઓવરીના ફંક્શન ચેન્જ થાય છે અને એગ ઈવોલ્યૂશન વધી જાય છે.
જેમને પહેલા ટ્વિન્સ અથવા વધુ બાળક છે એવી મહિલાઓમાં મલ્ટિપલ પ્રેગ્નન્સી થવાની શક્યતા વધી જાય છે.
જેમને પહેલા ટ્વિન્સ અથવા વધુ બાળક છે એવી મહિલાઓમાં મલ્ટિપલ પ્રેગ્નન્સી થવાની શક્યતા વધી જાય છે.
મહિલાઓમાં એગ પ્રોડ્યૂસ કરવાની ક્ષમતા ખૂબ સારી હોવાના કારણે આવું થાય છે.
મહિલાઓમાં એગ પ્રોડ્યૂસ કરવાની ક્ષમતા ખૂબ સારી હોવાના કારણે આવું થાય છે.
દુનિયામાં અન્ય જગ્યાઓની સરખામણીમાં વેસ્ટ આફ્રિકન કંટ્રીઝમાં મલ્ટિપલ પ્રેગ્નન્સી વધુ થાય છે.
દુનિયામાં અન્ય જગ્યાઓની સરખામણીમાં વેસ્ટ આફ્રિકન કંટ્રીઝમાં મલ્ટિપલ પ્રેગ્નન્સી વધુ થાય છે.
તેની પાછળ આ વિસ્તારના ક્લાઇમેટ અને ફૂડ હેબિટ્સને જવાબદાર માનવામાં આવે છે.
તેની પાછળ આ વિસ્તારના ક્લાઇમેટ અને ફૂડ હેબિટ્સને જવાબદાર માનવામાં આવે છે.
X
એક કરતા વધુ બાળકોને જન્મ આપવાની ઘટના રેર નથી. આ પ્રકારની ઘટનાને મેડિકલ ટર્મમાં મલ્ટિપલ પ્રેગ્નન્સી કહેવામાં આવે છે.એક કરતા વધુ બાળકોને જન્મ આપવાની ઘટના રેર નથી. આ પ્રકારની ઘટનાને મેડિકલ ટર્મમાં મલ્ટિપલ પ્રેગ્નન્સી કહેવામાં આવે છે.
વિટ્રો ફર્ટિલાઇજેશન અથવા ફર્ટિલિટી ડ્રગ લેવાના કારણે મલ્ટિપલ પ્રેગ્નન્સીની શક્યતા વધી જાય છે.વિટ્રો ફર્ટિલાઇજેશન અથવા ફર્ટિલિટી ડ્રગ લેવાના કારણે મલ્ટિપલ પ્રેગ્નન્સીની શક્યતા વધી જાય છે.
ફર્ટિલિટી ડ્રગથી બોડીમાં વધુ એગ બનવા લાગે છે. વિટ્રો ફર્ટિલાઇજેશનમાં ડોક્ટર યૂટ્રસમાં એકથી વધુ ફર્ટિલાઇઝ્ડ એગ રાખે છે.ફર્ટિલિટી ડ્રગથી બોડીમાં વધુ એગ બનવા લાગે છે. વિટ્રો ફર્ટિલાઇજેશનમાં ડોક્ટર યૂટ્રસમાં એકથી વધુ ફર્ટિલાઇઝ્ડ એગ રાખે છે.
જો મહિલાના પરિવારમાં પહેલાથી ટ્વિન્સ હોય તો મલ્ટિપલ પ્રેગ્નન્સીની શક્યતા વધી જાય છે. તેને ફ્રેટરનલ ટ્વિન્સ કહેવાય છે.જો મહિલાના પરિવારમાં પહેલાથી ટ્વિન્સ હોય તો મલ્ટિપલ પ્રેગ્નન્સીની શક્યતા વધી જાય છે. તેને ફ્રેટરનલ ટ્વિન્સ કહેવાય છે.
મહિલાઓ એગ પ્રોડ્યૂસર હોય છે એટલે તેમના પરિવારની માતા અથવા બહેનોના જીન્સ તેમનામાં ટ્રાન્સફર થાય છે.મહિલાઓ એગ પ્રોડ્યૂસર હોય છે એટલે તેમના પરિવારની માતા અથવા બહેનોના જીન્સ તેમનામાં ટ્રાન્સફર થાય છે.
નોનવેજ અને હાઇ ફેટ ડાયટ લેવાવાળી, જાડી મહિલાઓને મલ્ટિપલ પ્રેગ્નન્સી થવાની શક્યતાઓ વધુ હોય છે.નોનવેજ અને હાઇ ફેટ ડાયટ લેવાવાળી, જાડી મહિલાઓને મલ્ટિપલ પ્રેગ્નન્સી થવાની શક્યતાઓ વધુ હોય છે.
હાઇ ફેટ ડાયટ લેવાવાળી મહિલાઓમાં હોર્મોનલ ચેન્જેસના કારણે આવું થઈ શકે છે.હાઇ ફેટ ડાયટ લેવાવાળી મહિલાઓમાં હોર્મોનલ ચેન્જેસના કારણે આવું થઈ શકે છે.
30થી 40 વર્ષની ઉંમરમાં ગર્ભધારણ કરનારી મહિલાઓમાં મલ્ટિપલ પ્રેગ્નન્સી થવાની શક્યતા વધુ હોય છે.30થી 40 વર્ષની ઉંમરમાં ગર્ભધારણ કરનારી મહિલાઓમાં મલ્ટિપલ પ્રેગ્નન્સી થવાની શક્યતા વધુ હોય છે.
ડોક્ટર્સ મુજબ વધતી ઉંમરમાં ઓવરીના ફંક્શન ચેન્જ થાય છે અને એગ ઈવોલ્યૂશન વધી જાય છે.ડોક્ટર્સ મુજબ વધતી ઉંમરમાં ઓવરીના ફંક્શન ચેન્જ થાય છે અને એગ ઈવોલ્યૂશન વધી જાય છે.
જેમને પહેલા ટ્વિન્સ અથવા વધુ બાળક છે એવી મહિલાઓમાં મલ્ટિપલ પ્રેગ્નન્સી થવાની શક્યતા વધી જાય છે.જેમને પહેલા ટ્વિન્સ અથવા વધુ બાળક છે એવી મહિલાઓમાં મલ્ટિપલ પ્રેગ્નન્સી થવાની શક્યતા વધી જાય છે.
મહિલાઓમાં એગ પ્રોડ્યૂસ કરવાની ક્ષમતા ખૂબ સારી હોવાના કારણે આવું થાય છે.મહિલાઓમાં એગ પ્રોડ્યૂસ કરવાની ક્ષમતા ખૂબ સારી હોવાના કારણે આવું થાય છે.
દુનિયામાં અન્ય જગ્યાઓની સરખામણીમાં વેસ્ટ આફ્રિકન કંટ્રીઝમાં મલ્ટિપલ પ્રેગ્નન્સી વધુ થાય છે.દુનિયામાં અન્ય જગ્યાઓની સરખામણીમાં વેસ્ટ આફ્રિકન કંટ્રીઝમાં મલ્ટિપલ પ્રેગ્નન્સી વધુ થાય છે.
તેની પાછળ આ વિસ્તારના ક્લાઇમેટ અને ફૂડ હેબિટ્સને જવાબદાર માનવામાં આવે છે.તેની પાછળ આ વિસ્તારના ક્લાઇમેટ અને ફૂડ હેબિટ્સને જવાબદાર માનવામાં આવે છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App