બાળકોને આડેધડ પેરાસિટામોલ આપતા પહેલા જાણી લો આ 8 અતિજરૂરી વાતો

પેરાસિટામોલને સુરક્ષિત દવા માનવામાં આવે છે, પરંતુ તેને બાળકોને આપતી વખતે કેટલીક સાવચેતી રાખવી જરૂરી હોય છે.

Divyabhaskar.com | Updated - Feb 24, 2018, 04:02 PM
જો સાવચેતી રાખવામાં ન આવે અથવા તેનો ઓવર ડોઝ આપવામાં આવે તો બાળક પર તેની નેગેટિવ ઈફેક્ટ પણ પડી શકે છે.
જો સાવચેતી રાખવામાં ન આવે અથવા તેનો ઓવર ડોઝ આપવામાં આવે તો બાળક પર તેની નેગેટિવ ઈફેક્ટ પણ પડી શકે છે.

યૂટિલિટી ડેસ્કઃ પેરાસિટામોલને સુરક્ષિત દવા માનવામાં આવે છે, પરંતુ તેને બાળકોને આપતી વખતે કેટલીક સાવચેતી રાખવી જરૂરી હોય છે. જો સાવચેતી રાખવામાં ન આવે અથવા તેનો ઓવર ડોઝ આપવામાં આવે તો બાળક પર તેની નેગેટિવ ઈફેક્ટ પણ પડી શકે છે. ચાઇલ્ડ એન્ડ ન્યૂબોર્ન સ્પેશિયલિસ્ટ ડો. મુકુલ તિવારી જણાવી રહ્યા છે આવી જ 8 વાતો જે બાળકોને પેરાસિટામોલ આપતી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો બાળકોને પેરાસિટામોલ આપતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ...

જો તમે માંદગીમાં બાળકને પેરાસિટામોલ આપી રહ્યા છો તો તેને 10mg/kgના હિસાબે આપો.
જો તમે માંદગીમાં બાળકને પેરાસિટામોલ આપી રહ્યા છો તો તેને 10mg/kgના હિસાબે આપો.
જો બાળકની ઉંમર 3 મહિનાથી ઓછી છે તો તેને ડોક્ટરની સલાહ વિના પેરાસિટામોલ ન આપો.
જો બાળકની ઉંમર 3 મહિનાથી ઓછી છે તો તેને ડોક્ટરની સલાહ વિના પેરાસિટામોલ ન આપો.
જો બાળકની બોડીનું ટેમ્પ્રેચર 100 ડિગ્રી ફેરનહીટથી ઓછું છે તો પેરાસિટામોલ અવોઇડ કરો.
જો બાળકની બોડીનું ટેમ્પ્રેચર 100 ડિગ્રી ફેરનહીટથી ઓછું છે તો પેરાસિટામોલ અવોઇડ કરો.
જો તમે બાળકને પહેલાથી જ કોઈ અન્ય દવાઓ ખવડાવી રહ્યા છો તો પેરાસિટામોલનો ડોઝ ન આપો.
જો તમે બાળકને પહેલાથી જ કોઈ અન્ય દવાઓ ખવડાવી રહ્યા છો તો પેરાસિટામોલનો ડોઝ ન આપો.
જો બાળકને પેરાસિટામોલ આપ્યાં પછી ઇરિટેશન થાય છે તો તેને પેરાસિટામોલ ન આપો.
જો બાળકને પેરાસિટામોલ આપ્યાં પછી ઇરિટેશન થાય છે તો તેને પેરાસિટામોલ ન આપો.
જો બાળકને લીવર સંબંધી કોઈ બીમારી હોય તો ડોક્ટરની સલાહ લઈને જ પેરાસિટામોલ આપવી.
જો બાળકને લીવર સંબંધી કોઈ બીમારી હોય તો ડોક્ટરની સલાહ લઈને જ પેરાસિટામોલ આપવી.
બાળકને 4થી 5 કલાક પહેલા પેરાસિટામોલનો બીજો ડોઝ ન આપો.
બાળકને 4થી 5 કલાક પહેલા પેરાસિટામોલનો બીજો ડોઝ ન આપો.
જો બાળકને પેરાસિટામોલની યોગ્ય માત્રા આપ્યાં પછી પણ તબિયત સારી ન થતી હોય તો ડોક્ટરની સલાહ લો.
જો બાળકને પેરાસિટામોલની યોગ્ય માત્રા આપ્યાં પછી પણ તબિયત સારી ન થતી હોય તો ડોક્ટરની સલાહ લો.
X
જો સાવચેતી રાખવામાં ન આવે અથવા તેનો ઓવર ડોઝ આપવામાં આવે તો બાળક પર તેની નેગેટિવ ઈફેક્ટ પણ પડી શકે છે.જો સાવચેતી રાખવામાં ન આવે અથવા તેનો ઓવર ડોઝ આપવામાં આવે તો બાળક પર તેની નેગેટિવ ઈફેક્ટ પણ પડી શકે છે.
જો તમે માંદગીમાં બાળકને પેરાસિટામોલ આપી રહ્યા છો તો તેને 10mg/kgના હિસાબે આપો.જો તમે માંદગીમાં બાળકને પેરાસિટામોલ આપી રહ્યા છો તો તેને 10mg/kgના હિસાબે આપો.
જો બાળકની ઉંમર 3 મહિનાથી ઓછી છે તો તેને ડોક્ટરની સલાહ વિના પેરાસિટામોલ ન આપો.જો બાળકની ઉંમર 3 મહિનાથી ઓછી છે તો તેને ડોક્ટરની સલાહ વિના પેરાસિટામોલ ન આપો.
જો બાળકની બોડીનું ટેમ્પ્રેચર 100 ડિગ્રી ફેરનહીટથી ઓછું છે તો પેરાસિટામોલ અવોઇડ કરો.જો બાળકની બોડીનું ટેમ્પ્રેચર 100 ડિગ્રી ફેરનહીટથી ઓછું છે તો પેરાસિટામોલ અવોઇડ કરો.
જો તમે બાળકને પહેલાથી જ કોઈ અન્ય દવાઓ ખવડાવી રહ્યા છો તો પેરાસિટામોલનો ડોઝ ન આપો.જો તમે બાળકને પહેલાથી જ કોઈ અન્ય દવાઓ ખવડાવી રહ્યા છો તો પેરાસિટામોલનો ડોઝ ન આપો.
જો બાળકને પેરાસિટામોલ આપ્યાં પછી ઇરિટેશન થાય છે તો તેને પેરાસિટામોલ ન આપો.જો બાળકને પેરાસિટામોલ આપ્યાં પછી ઇરિટેશન થાય છે તો તેને પેરાસિટામોલ ન આપો.
જો બાળકને લીવર સંબંધી કોઈ બીમારી હોય તો ડોક્ટરની સલાહ લઈને જ પેરાસિટામોલ આપવી.જો બાળકને લીવર સંબંધી કોઈ બીમારી હોય તો ડોક્ટરની સલાહ લઈને જ પેરાસિટામોલ આપવી.
બાળકને 4થી 5 કલાક પહેલા પેરાસિટામોલનો બીજો ડોઝ ન આપો.બાળકને 4થી 5 કલાક પહેલા પેરાસિટામોલનો બીજો ડોઝ ન આપો.
જો બાળકને પેરાસિટામોલની યોગ્ય માત્રા આપ્યાં પછી પણ તબિયત સારી ન થતી હોય તો ડોક્ટરની સલાહ લો.જો બાળકને પેરાસિટામોલની યોગ્ય માત્રા આપ્યાં પછી પણ તબિયત સારી ન થતી હોય તો ડોક્ટરની સલાહ લો.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App