પ્લસ સાઇઝ લોકોએ અવોઇડ કરવી જોઇએ આ 7 વસ્તુઓ

આ લોકો પોતાની ડાયટ પર ધ્યાન ન આપે તો તેમની મેદસ્વિતામાં વધારો થઇ શકે છે

divyabhaskar.com | Updated - Mar 03, 2018, 07:29 PM
plus size people never eat this 7 food

યુટિલિટી ડેસ્ક: પ્લસ સાઇઝ લોકોએ પોતાની ડાયટ પર ખાસ ધ્યાન આપવું પડે છે, જો તે લોકો પોતાની ડાયટ પર ધ્યાન ન આપે તો તેમની મેદસ્વિતામાં વધારો થઇ શકે છે. વજનમાં વધારો થવાની સાથે અનેક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ સર્જાય છે. આજે અમે અહીં એવી જ કેટલીક વસ્તુઓ અંગે જણાવી રહ્યાં છીએ કે જેનો ઉપયોગ પ્લસ સાઇઝ લોકોએ ન કરવો જોઇએ.

આગળની સ્લાઈડ્સમાં જાણો પ્લસ સાઈઝ લોકોએ કઈ કઈ વસ્તુઓથી દૂર રહેવું....

plus size people never eat this 7 food

ફ્રૂટ જ્યૂસ

તેમાં શુગરની માત્રા વધારે હોય છે. જેના કારણે પેટ અને હિપ્સની ચરબી વધે છે.

plus size people never eat this 7 food

વ્હાઈટ બ્રેડ

આનાથી બ્લડ શુગર લેવલ વધે છે અને પેટની ચરબી વધવા લાગે છે.

plus size people never eat this 7 food

ચીઝ

આમાં ફેટ્સ અને કેલરી વધારે હોય છે. જેથી તેને ખાવાથી પેટ વધે છે.

plus size people never eat this 7 food

હાઈફેટ દૂધ

આમાં રહેલા ફેટથી વજન વધે છે. હિપ્સ અને કમરની આસપાસ ચરબી જમા થાય છે.

plus size people never eat this 7 food

કોફી

આમાં કેલરી વધારે હોય છે જેના કારણે પેટની આસપાસ ચરબી જમા થવા લાગે છે.

plus size people never eat this 7 food

રેડ મીટ

આમાં હાઈ સેચ્યુરેટેડ ફેટ્સ હોય છે જેના કારણે મેદસ્વિતા વધે છે.

X
plus size people never eat this 7 food
plus size people never eat this 7 food
plus size people never eat this 7 food
plus size people never eat this 7 food
plus size people never eat this 7 food
plus size people never eat this 7 food
plus size people never eat this 7 food
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App