પનીર ખાવાથી દૂર થાય છે આ 7 બીમારીઓ

પનીરમાં પ્રચૂર માત્રામાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસફરસ, જિંક અને સેલનિયમ હોય છે

divyabhaskar.com | Updated - Feb 24, 2018, 04:37 PM
paneer good for health fight against 7 disease

યુટિલિટી ડેસ્કઃ ઘરમાં જો પનીરનું શાદ બને તે ઝડપથી ખતમ થઇ જાય છે. પનીરની વાત જ કંઇક ઓર છે, જે એકવાર પનીરનો સ્વાદ ચાંખે છે, તે વારંવાર પનીર ખાવાનું પસંદ કરે છે. પનીરને એ લોકો વધારે પસંદ કરે છે, જે નોનવેજ નથી ખાતા. પનીરના સેવન પાલક પનીર અથવા તો મટર પનીરના સ્વાદિષ્ટ શાકના રૂપમાં મોટાભાગે કરવામાં આવે છે. સ્વાસ્થ્ય સંબંધિત વાત કરવામાં આવે તો પનીર આપણા માટે અનેક રીતે લાભદાયી છે કારણ કે, પનીરમાં પ્રચૂર માત્રામાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસફરસ, જિંક અને સેલનિયમ હોય છે. ઉપરાંત અનેક પ્રકારના બી કોમ્પ્લેક્ષ વિટામિન્સ હોય છે, જે શરીરને અનેક રીતે ફાયદાકરક રહે છે. આજે અમે પનીર ખાવાથી કઇ 7 બીમારીઓમાં દૂર રહે છે અથવા તો આ બીમારીમાં પનીર ખાવાથી ફાયદો થાય છે, તે અંગે જણાવી રહ્યાં છીએ.

આગળની સ્લાઇડ્સમાં વાંચો પનીર ખાવાથી દૂર થાય છે આ 7 બીમારીઓ

paneer good for health fight against 7 disease

કેન્સરથી બચાવે

પનીરમાં મોટી માત્રામાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન ડી હોય છે, જે બ્રેસ્ટ કેન્સરને થતું અટકાવે છે. વિટામિન ડીનું લેવલ કેન્સરના જોખમને પણ ઓછું કરે છે. 

paneer good for health fight against 7 disease

દાંત અને હાડકાની મજબૂતી

વિટામિન એ, કેલ્શિયમ અને જિંક આપણા શરીરના હાડકાંને મજબૂત કરે છે, બાળકોને પનીર ખવડાવું જોઇએ તેનાથી દાંત મજબૂત બને છે. પનીરમાં રહેલા ઓમેગા 3 ફેટી એસિડ હાડકાંને મજબૂત કરવાની સાથે ગઠિયાની બીમારીને પણ દૂર કરે છે. 

paneer good for health fight against 7 disease

પ્રેગ્નેન્ટ મહિલાઓ માટે શ્રેષ્ઠ

પનીરમાં અનેક પ્રકારના પોષક તત્વ હોય છે, જે પ્રેગ્નેન્ટ મહિલાઓ માટે સારા માનવામાં આવે છે. પ્રેગ્નેન્ટ મહિલાઓને કેલ્શિયમની જરૂર રહે છે, જે પનીરમાંથી મળી રહે છે. 

paneer good for health fight against 7 disease

વજન ઘટાડે

કેલ્શિયમ ભરપૂર હોવાની સાથે લાઇનોલિક એસિડ મોટી માત્રામાં હોય છે. એસિડ આપણા શરીરમાં એક્સ્ટ્રા ફેટને બર્ન કરવામાં મદદ કરે છે. જે લોકો વજન ઘટાડવા માગે છે, તેણે પોતાના આહારમાં પનીર જરૂર સામેલ કરવી જોઇએ. 

paneer good for health fight against 7 disease

બ્લડ સુગર લેવલ જાળવી રાખે

પનીરમાં મોટી માત્રામાં magnesium લેવલ હોય છે, જે બ્લડ સુગરને કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે. તેનાથી ઇમ્યૂન સિસ્ટમ પણ સારી રીતે કામ કરે છે. પનીરમાં રહેલા પ્રોટીન તત્વ સુગર લેવલને ધીમું કરે છે અને ઝડપથી વધતું અટકાવે છે.

paneer good for health fight against 7 disease

પાચન શક્તિ વધારે

પનીર ખાવાથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને પાચન શક્તિ સારી બનાવે છે. પનીરમાં ફોસ્ફરસ અને ફાઇબર હોવાથી  નબળા પાચનને મજબૂત કરે છે. તેનાથી પેટ હંમેશા સારું રહે છે. 

paneer good for health fight against 7 disease

હૃદય માટે છે ફાયદાકારક

પોટેશિયમ હોવાથી શરીરમાં રહેલા તલર પદાર્થને બેલેન્સ કરવામાં મદદ કરે છે. લોહીની અંદર પોટેશિયમ સોડિયમ વધતું અટકાવે છે. સાથે જ બ્લડ પ્રેસરને લો કરે છે, જેનાથી બ્લડની ધમનીઓ બ્લોક થતી નથી.

X
paneer good for health fight against 7 disease
paneer good for health fight against 7 disease
paneer good for health fight against 7 disease
paneer good for health fight against 7 disease
paneer good for health fight against 7 disease
paneer good for health fight against 7 disease
paneer good for health fight against 7 disease
paneer good for health fight against 7 disease
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App