Home » Lifestyle » Health » 7 Tips To Remove Stains Naturally

શરીર પર આવેલા બાળપણના નિશાન પણ થઈ જશે દૂર, કરો આ 7 ઉપાય

Divyabhaskar.com | Updated - Feb 17, 2018, 03:14 PM

મોટાભાગના લોકોને કોઈ ન કોઈ કારણે ઇજા થતી જ હોય છે. સમયની સાથે ઇજા તો ઠીક થઈ જાય છે પરંતુ તેના નિશાન ધીમે-ધીમે જાય છે

  • 7 Tips To Remove Stains Naturally
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    આવા નિશાનથી છુટકારો મેળવવા માટે કેટલાક ઘરેલૂ ઉપાયો અપનાવવાથી આ પ્રોબ્લેમને દૂર કરી શકાય છે.

    યૂટિલિટી ડેસ્કઃ મોટાભાગના લોકોને કોઈ ન કોઈ કારણે ઇજા થતી જ હોય છે. સમયની સાથે ઇજા તો ઠીક થઈ જાય છે પરંતુ તેના નિશાન ધીમે-ધીમે જાય છે. કેટલાક નિશાન તો એવા હોય છે જે લાંબા સમય સુધી નથી મટી શકતા. આવા નિશાનથી છુટકારો મેળવવા માટે કેટલાક ઘરેલૂ ઉપાયો અપનાવવાથી આ પ્રોબ્લેમને દૂર કરી શકાય છે. બ્યુટી એક્સપર્ટ ચાંદની જણાવી રહી છે કેટલાક એવા જ ઘરેલૂ ઉપાય જેને સપ્તાહમાં 3થી 4 વખત અપનાવીને શરીર પર આવેલા ઇજાના નિશાનને મટાડી શકાય છે.

    આગળ જાણો, ઇજાના નિશાન દૂર કરવા અસરકારક ઘરેલૂ ઉપાયો વિશે...

  • 7 Tips To Remove Stains Naturally
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    કેળાંની છાલને દૂધમાં ડુબાવીને જ્યાં ડાઘ હોય તે જગ્યાએ 10 મિનિટ સુધી સ્ક્રબ કરો.
  • 7 Tips To Remove Stains Naturally
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    એક ચમચી ખાંડમાં અડધી ચમચી લીંબુનો રસ મિક્સ કરો. તેને 5થી 10 મિનિટ સુધી હળવા હાથે ડાઘવાળી જગ્યા પર સ્ક્રબ કરો.
  • 7 Tips To Remove Stains Naturally
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    એક નાનકડા ટામેટાંની પેસ્ટ બનાવી લો. તેમાં એક લીંબુનો રસ અને અડધી ચમચી ચણાનો લોટ મિક્સ કરો. હવે તેનાથી 20 મિનિટ સુધી ડાઘવાળી જગ્યા પર મસાજ કરો.
  • 7 Tips To Remove Stains Naturally
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    મધ, લીંબુ અને મલાઈ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. તેનાથી ડાઘવાળી જગ્યા પર મસાજ કરો. 10 મિનિટ પછી ધોઈ લો.
  • 7 Tips To Remove Stains Naturally
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    એક-એક ચમચી હળદર પાઉડર અને દહીં મિક્સ કરીને ચહેરા પર લગાવો. 15 મિનિટ પછી ધોઈ લો.
  • 7 Tips To Remove Stains Naturally
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    3 ચમચી લીંબુના રસમાં એક ચમચી હળદર પાઉડર મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. તેને ચહેરા પર લગાવો. 30 મિનિટ પછી ધોઈ લો.
  • 7 Tips To Remove Stains Naturally
    ચપટી હળદર, ચંદન અને થોડું દૂધ મિક્સ કરીને 2થી 3 મિનિટ સુધી ડાઘવાળી જગ્યા પર મસાજ કરી રહેવા દો. 10 મિનિટ પછી ધોઈ લો.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ