માત્ર પુરૂષો માટેઃ 10 મિનિટના આ 1 પ્રયોગથી ચહેરો બનશે ગોરો અને ચમકદાર

સ્કિન અને વાળમાં કલોંજીને વાટીને લગાવવાથી અનેક પ્રોબ્લેમ દૂર થાય છે. તેનાથી ડેડ સ્કિન નીકળી જાય છે અને રંગ ગોરો થાય છે.

Divyabhaskar.com | Updated - Mar 10, 2018, 12:31 PM
કલોંજીમાં વિટામિન B હોય છે. તેનાથી સ્કિનની સોફ્ટનેસ વધે છે. પિંપલ્સ દૂર થાય છે.
કલોંજીમાં વિટામિન B હોય છે. તેનાથી સ્કિનની સોફ્ટનેસ વધે છે. પિંપલ્સ દૂર થાય છે.

યૂટિલિટી ડેસ્કઃ સ્કિન અને વાળમાં કલોંજીને વાટીને લગાવવાથી અનેક પ્રોબ્લેમ દૂર થાય છે. તેનાથી ડેડ સ્કિન નીકળી જાય છે અને રંગ ગોરો થાય છે. જે પુરૂષોનો રંગ ડાર્ક છે, તેમણે કલોંજીના આ ફોર્મ્યૂલાને ટ્રાય કરવો જોઈએ. તેનાથી સ્કિનની અન્ય પ્રોબ્લેમ પણ દૂર થાય છે. બ્યુટી એક્સપર્ટ શમા ખાન જણાવી રહ્યા છે કલોંજીને કઈ રીતે લગાવવાથી ફેરનેસ વધે છે.

કલોંજીમાં રહેલા ક્યા ન્યૂટ્રિઅન્ટ્સ સ્કિન માટે ફાયદાકારક છે?

> તેમાં રહેલા ઓમેગા 3 એસિડ્સથી સ્કિનનો ગ્લો વધે છે.

> કલોંજીમાં વિટામિન B હોય છે. તેનાથી સ્કિનની સોફ્ટનેસ વધે છે. પિંપલ્સ દૂર થાય છે.

> તેમાં વિટામિન C હોય છે. તેનાથી રંગ ગોરો થાય છે. રિંકલ્સથી બચાવ થાય છે.

> તેમાં ઝિંક હોય છે. તેનાથી રેશિઝ, ખંજવાળ દૂર થાય છે.

> કલોંજીમાં રહેલા કેલ્શિયમથી સન ટેન દૂર થાય છે.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ડાર્ક પુરૂષોનો રંગ ફેર કરવા માટે કલોંજી કઈ રીતે ફાયદાકારક છે...

કલોંજીના દાણાને વાટીને પેસ્ટ બનાવી લો. તેમાં ગુલાબજળ અને દહીં મિક્સ કરીને ચહેરા પર લગાવો.
કલોંજીના દાણાને વાટીને પેસ્ટ બનાવી લો. તેમાં ગુલાબજળ અને દહીં મિક્સ કરીને ચહેરા પર લગાવો.
કલોંજીમાં ઓમેગા-3 ફેટી એસિડ્સ હોય છે. દહીંમાં લેક્ટિક એસિડ અને મિનરલ્સ હોય છે. તેનાથી ડાર્કનેસ દૂર થાય છે.
કલોંજીમાં ઓમેગા-3 ફેટી એસિડ્સ હોય છે. દહીંમાં લેક્ટિક એસિડ અને મિનરલ્સ હોય છે. તેનાથી ડાર્કનેસ દૂર થાય છે.
સપ્તાહમાં 4 વખત લગાવો. એક મહિનામાં ડાર્કનેસ દૂર થશે.
સપ્તાહમાં 4 વખત લગાવો. એક મહિનામાં ડાર્કનેસ દૂર થશે.
આ કોમ્બિનેશન ચહેરા પર લગાવવાથી પિંપલ્સની પ્રોબ્લેમ પણ દૂર થશે. આ સન ટેનિંગ દૂર કરવામાં પણ ફાયદાકારક છે.
આ કોમ્બિનેશન ચહેરા પર લગાવવાથી પિંપલ્સની પ્રોબ્લેમ પણ દૂર થશે. આ સન ટેનિંગ દૂર કરવામાં પણ ફાયદાકારક છે.
જો એલર્જીની પ્રોબ્લેમ હોય તો ડોક્ટરની સલાહ મુજબ જ કલોંજી ચહેરા પર લગાવો.
જો એલર્જીની પ્રોબ્લેમ હોય તો ડોક્ટરની સલાહ મુજબ જ કલોંજી ચહેરા પર લગાવો.
કલોંજીમાં રહેલા કેલ્શિયમથી સન ટેન દૂર થાય છે.
કલોંજીમાં રહેલા કેલ્શિયમથી સન ટેન દૂર થાય છે.
તેનાથી બ્લેકહેડ્સ નીકળી જાય છે.
તેનાથી બ્લેકહેડ્સ નીકળી જાય છે.
તેનાથી ચહેરાની ડ્રાયનેસ દૂર થાય છે.
તેનાથી ચહેરાની ડ્રાયનેસ દૂર થાય છે.
આ ઇજાના નિશાન મટાડવામાં મદદ કરે છે.
આ ઇજાના નિશાન મટાડવામાં મદદ કરે છે.
તેનાથી ચહેરાના ડાઘ દૂર થાય છે.
તેનાથી ચહેરાના ડાઘ દૂર થાય છે.
તેનાથી એક્ને પણ ઠીક થઈ જાય છે.
તેનાથી એક્ને પણ ઠીક થઈ જાય છે.
X
કલોંજીમાં વિટામિન B હોય છે. તેનાથી સ્કિનની સોફ્ટનેસ વધે છે. પિંપલ્સ દૂર થાય છે.કલોંજીમાં વિટામિન B હોય છે. તેનાથી સ્કિનની સોફ્ટનેસ વધે છે. પિંપલ્સ દૂર થાય છે.
કલોંજીના દાણાને વાટીને પેસ્ટ બનાવી લો. તેમાં ગુલાબજળ અને દહીં મિક્સ કરીને ચહેરા પર લગાવો.કલોંજીના દાણાને વાટીને પેસ્ટ બનાવી લો. તેમાં ગુલાબજળ અને દહીં મિક્સ કરીને ચહેરા પર લગાવો.
કલોંજીમાં ઓમેગા-3 ફેટી એસિડ્સ હોય છે. દહીંમાં લેક્ટિક એસિડ અને મિનરલ્સ હોય છે. તેનાથી ડાર્કનેસ દૂર થાય છે.કલોંજીમાં ઓમેગા-3 ફેટી એસિડ્સ હોય છે. દહીંમાં લેક્ટિક એસિડ અને મિનરલ્સ હોય છે. તેનાથી ડાર્કનેસ દૂર થાય છે.
સપ્તાહમાં 4 વખત લગાવો. એક મહિનામાં ડાર્કનેસ દૂર થશે.સપ્તાહમાં 4 વખત લગાવો. એક મહિનામાં ડાર્કનેસ દૂર થશે.
આ કોમ્બિનેશન ચહેરા પર લગાવવાથી પિંપલ્સની પ્રોબ્લેમ પણ દૂર થશે. આ સન ટેનિંગ દૂર કરવામાં પણ ફાયદાકારક છે.આ કોમ્બિનેશન ચહેરા પર લગાવવાથી પિંપલ્સની પ્રોબ્લેમ પણ દૂર થશે. આ સન ટેનિંગ દૂર કરવામાં પણ ફાયદાકારક છે.
જો એલર્જીની પ્રોબ્લેમ હોય તો ડોક્ટરની સલાહ મુજબ જ કલોંજી ચહેરા પર લગાવો.જો એલર્જીની પ્રોબ્લેમ હોય તો ડોક્ટરની સલાહ મુજબ જ કલોંજી ચહેરા પર લગાવો.
કલોંજીમાં રહેલા કેલ્શિયમથી સન ટેન દૂર થાય છે.કલોંજીમાં રહેલા કેલ્શિયમથી સન ટેન દૂર થાય છે.
તેનાથી બ્લેકહેડ્સ નીકળી જાય છે.તેનાથી બ્લેકહેડ્સ નીકળી જાય છે.
તેનાથી ચહેરાની ડ્રાયનેસ દૂર થાય છે.તેનાથી ચહેરાની ડ્રાયનેસ દૂર થાય છે.
આ ઇજાના નિશાન મટાડવામાં મદદ કરે છે.આ ઇજાના નિશાન મટાડવામાં મદદ કરે છે.
તેનાથી ચહેરાના ડાઘ દૂર થાય છે.તેનાથી ચહેરાના ડાઘ દૂર થાય છે.
તેનાથી એક્ને પણ ઠીક થઈ જાય છે.તેનાથી એક્ને પણ ઠીક થઈ જાય છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App