ઓપરેશન કે દવા વિના જ જડમૂળથી પથરી મટાડવા બેસ્ટ છે આ ઘરેલૂ નુસખા

પથરીની સમસ્યા આજકાલ સામાન્ય થતી જઈ રહી છે. જ્યાં પહેલા પથરીના દર્દી ક્યારેક જોવા મળતા હતા.

Divyabhaskar.com | Updated - Mar 07, 2018, 06:01 PM
આજકાલ દરેક બીજી વ્યક્તિને પથરીની બીમારી થઈ જાય છે. પથરી એક એવી બીમારી છે જેમાં રોગીને અસહનીય પીડા સહન કરવી પડે છે.
આજકાલ દરેક બીજી વ્યક્તિને પથરીની બીમારી થઈ જાય છે. પથરી એક એવી બીમારી છે જેમાં રોગીને અસહનીય પીડા સહન કરવી પડે છે.

યૂટિલિટી ડેસ્કઃ પથરીની સમસ્યા આજકાલ સામાન્ય થતી જઈ રહી છે. જ્યાં પહેલા પથરીના દર્દી ક્યારેક જોવા મળતા હતા. ત્યાં આજકાલ દરેક બીજી વ્યક્તિને પથરીની બીમારી થઈ જાય છે. પથરી એક એવી બીમારી છે જેમાં રોગીને અસહનીય પીડા સહન કરવી પડે છે. સામાન્ય રીતે પથરી દરેક વયના લોકોને થઈ શકે છે. તેમ છતાં પણ આ બીમારી મહિલાઓ કરતા પુરૂષોમાં વધુ તકલીફ આપનારી હોય છે.

પથરીના લક્ષણ

- સતત કબજિયાત કે ઝાડા થવા

- વોમિટિંગ સેન્સેશન

- થાક લાગવો

- પેટમાં તીવ્ર દુ:ખાવો થવો

- મૂત્ર સંબંધી સમસ્યા સાથે જ તાવ, કપકપી, પરસેવો આવવો

- યૂરિન સાથે દુઃખાવો થવો

- વારંવાર યૂરિન માટે જવું

- રોકાય રોકાયને યૂરિન આવવું

- રાત્રે વધુ યૂરિન આવવું

- મૂત્રમાં લોહી પણ આવી શકે છે

આગળ જાણો, પથરીની સમસ્યાથી છુટકારો મેળવવાના ઘરેલૂ ઉપાયો...

લીંબુના રસમાં સિંધાલૂણ મિક્સ કરી ઉભાં ઉભાં પીવાથી પથરી ઓગળી જાય છે.
લીંબુના રસમાં સિંધાલૂણ મિક્સ કરી ઉભાં ઉભાં પીવાથી પથરી ઓગળી જાય છે.
નારિયેળ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને રોજ સવારે પીવાથી પથરીમાં આરામ મળે છે.
નારિયેળ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને રોજ સવારે પીવાથી પથરીમાં આરામ મળે છે.
ડુંગળીના રસમાં ખાંડ મિક્સ કરીને શરબત બનાવીને પીવો. પથરી બહાર નીકળી જશે.
ડુંગળીના રસમાં ખાંડ મિક્સ કરીને શરબત બનાવીને પીવો. પથરી બહાર નીકળી જશે.
કારેલાંનો રસ કાઢી છાસની સાથે પીવાથી ગમે તેવી પથરી હોય મટી જાય છે.
કારેલાંનો રસ કાઢી છાસની સાથે પીવાથી ગમે તેવી પથરી હોય મટી જાય છે.
પાલકનો રસ પીવાથી પથરી ઓગળી જાય છે.
પાલકનો રસ પીવાથી પથરી ઓગળી જાય છે.
જૂનો ગોળ અને હળદર છાસમાં મિક્સ કરીને પીવાથી પથરી ઓગળી જાય છે.
જૂનો ગોળ અને હળદર છાસમાં મિક્સ કરીને પીવાથી પથરી ઓગળી જાય છે.
કાળી દ્રાક્ષનો ઉકાળો પીવાથી પથરી ઓગળી જાય છે.
કાળી દ્રાક્ષનો ઉકાળો પીવાથી પથરી ઓગળી જાય છે.
મેંદીના પાનનો ઉકાળો પીવાથી પથરી મટી જાય છે.
મેંદીના પાનનો ઉકાળો પીવાથી પથરી મટી જાય છે.
રીંગણાનું શાક ખાવાથી પથરી ઓગળી જાય છે.
રીંગણાનું શાક ખાવાથી પથરી ઓગળી જાય છે.
X
આજકાલ દરેક બીજી વ્યક્તિને પથરીની બીમારી થઈ જાય છે. પથરી એક એવી બીમારી છે જેમાં રોગીને અસહનીય પીડા સહન કરવી પડે છે.આજકાલ દરેક બીજી વ્યક્તિને પથરીની બીમારી થઈ જાય છે. પથરી એક એવી બીમારી છે જેમાં રોગીને અસહનીય પીડા સહન કરવી પડે છે.
લીંબુના રસમાં સિંધાલૂણ મિક્સ કરી ઉભાં ઉભાં પીવાથી પથરી ઓગળી જાય છે.લીંબુના રસમાં સિંધાલૂણ મિક્સ કરી ઉભાં ઉભાં પીવાથી પથરી ઓગળી જાય છે.
નારિયેળ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને રોજ સવારે પીવાથી પથરીમાં આરામ મળે છે.નારિયેળ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને રોજ સવારે પીવાથી પથરીમાં આરામ મળે છે.
ડુંગળીના રસમાં ખાંડ મિક્સ કરીને શરબત બનાવીને પીવો. પથરી બહાર નીકળી જશે.ડુંગળીના રસમાં ખાંડ મિક્સ કરીને શરબત બનાવીને પીવો. પથરી બહાર નીકળી જશે.
કારેલાંનો રસ કાઢી છાસની સાથે પીવાથી ગમે તેવી પથરી હોય મટી જાય છે.કારેલાંનો રસ કાઢી છાસની સાથે પીવાથી ગમે તેવી પથરી હોય મટી જાય છે.
પાલકનો રસ પીવાથી પથરી ઓગળી જાય છે.પાલકનો રસ પીવાથી પથરી ઓગળી જાય છે.
જૂનો ગોળ અને હળદર છાસમાં મિક્સ કરીને પીવાથી પથરી ઓગળી જાય છે.જૂનો ગોળ અને હળદર છાસમાં મિક્સ કરીને પીવાથી પથરી ઓગળી જાય છે.
કાળી દ્રાક્ષનો ઉકાળો પીવાથી પથરી ઓગળી જાય છે.કાળી દ્રાક્ષનો ઉકાળો પીવાથી પથરી ઓગળી જાય છે.
મેંદીના પાનનો ઉકાળો પીવાથી પથરી મટી જાય છે.મેંદીના પાનનો ઉકાળો પીવાથી પથરી મટી જાય છે.
રીંગણાનું શાક ખાવાથી પથરી ઓગળી જાય છે.રીંગણાનું શાક ખાવાથી પથરી ઓગળી જાય છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App