નાકની સમસ્યાઓને ન લેતા હળવામાં, તરત જ કરજો આ 10 ઘરેલૂ ઉપાય

નાકમાં ઇજા થવાથી અથવા કોઈ પ્રકારનું ઈન્ફેક્શનથી અથવા માથાની ગરમીના કારણે કાયમ નાકમાંથી લોહી નીકળવા લાગે છે.

Divyabhaskar.com | Updated - Feb 15, 2018, 01:39 PM
બાળકોમાં આ બીમારી વધુ જોવા મળે છે. આવી સ્થિતિમાં દર્દીને સૌથી પહેલા સીધા સુવડાવીને ઠંડા પાણીથી માથું ધોવો.
બાળકોમાં આ બીમારી વધુ જોવા મળે છે. આવી સ્થિતિમાં દર્દીને સૌથી પહેલા સીધા સુવડાવીને ઠંડા પાણીથી માથું ધોવો.

નાકની સમસ્યાઓને ન લેતા હળવામાં, તરત જ કરજો આ 10 ઘરેલૂ ઉપાય.

યૂટિલિટી ડેસ્કઃ નાકમાં ઇજા થવાથી અથવા કોઈ પ્રકારનું ઈન્ફેક્શનથી અથવા માથાની ગરમીના કારણે કાયમ નાકમાંથી લોહી નીકળવા લાગે છે. બાળકોમાં આ બીમારી વધુ જોવા મળે છે. આવી સ્થિતિમાં દર્દીને સૌથી પહેલા સીધા સુવડાવીને ઠંડા પાણીથી માથું ધોવો. તેનાથી લોહી નીકળવાનું બંધ થઈ જશે. આજે અમે તમને કેટલાક એવા જ ઘરેલૂ નુસખા વિશે જણાવી રહ્યા છીએ જેને અપનાવીને તમે આ સમસ્યાને દૂર કરી શકો છો.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો નાકમાંથી લોહી નીકળતું હોય તો ક્યા ઘરેલૂ ઉપચાર કરવા જોઈએ...

ડુંગળીના રસને ગરમ કરીને નાકમાં નાખવાથી આરામ મળે છે.
ડુંગળીના રસને ગરમ કરીને નાકમાં નાખવાથી આરામ મળે છે.
નાકની બહાર ફટકડીનો લેપ લગાવવાથી પણ લોહી નીકળતું બંધ થાય છે.
નાકની બહાર ફટકડીનો લેપ લગાવવાથી પણ લોહી નીકળતું બંધ થાય છે.
આખી રાત પલાળેલી મુલ્તાની માટીનો લેપ નાક પર લગાવવાથી લોહી નીકળતું બંધ થાય છે.
આખી રાત પલાળેલી મુલ્તાની માટીનો લેપ નાક પર લગાવવાથી લોહી નીકળતું બંધ થાય છે.
લીલી કોથમીરના પાનના રસમાં થોડું કપૂર મિક્સ કરીને 2-2 ટીપાં નાકમાં નાખવાથી આરામ મળે છે.
લીલી કોથમીરના પાનના રસમાં થોડું કપૂર મિક્સ કરીને 2-2 ટીપાં નાકમાં નાખવાથી આરામ મળે છે.
આમળા તથા મુલેઠીને સરખા પ્રમાણમાં મિક્સ કરીને પાઉડર બનાવી ગાયના દૂધની સાથે સવાર-સાંજ 1-1 ચમચી ખાઓ.
આમળા તથા મુલેઠીને સરખા પ્રમાણમાં મિક્સ કરીને પાઉડર બનાવી ગાયના દૂધની સાથે સવાર-સાંજ 1-1 ચમચી ખાઓ.
કેળાંના પાનનો રસ નાકમાં નાખવાથી લોહી નીકળતું બંધ થાય છે.
કેળાંના પાનનો રસ નાકમાં નાખવાથી લોહી નીકળતું બંધ થાય છે.
લીંબુના રસમાં થોડા આમળાનો રસ મિક્સ કરીને નાકમાં નાખવાથી પણ લોહી નીકળતું બંધ થાય છે.
લીંબુના રસમાં થોડા આમળાનો રસ મિક્સ કરીને નાકમાં નાખવાથી પણ લોહી નીકળતું બંધ થાય છે.
નાકમાંથી લોહી નીકળતું હોય તો તે વ્યક્તિને છાસ અથવા દહીંની લસ્સી પીવડાવવાથી પણ આરામ મળે છે.
નાકમાંથી લોહી નીકળતું હોય તો તે વ્યક્તિને છાસ અથવા દહીંની લસ્સી પીવડાવવાથી પણ આરામ મળે છે.
દૂધમાં કેળાં વાટીને ખાવાથી ઘણો ફાયદો થાય છે.
દૂધમાં કેળાં વાટીને ખાવાથી ઘણો ફાયદો થાય છે.
દાડમની છાલનો રસ નાકમાં નાખવાથી લોહી નીકળતું બંધ થાય છે.
દાડમની છાલનો રસ નાકમાં નાખવાથી લોહી નીકળતું બંધ થાય છે.
X
બાળકોમાં આ બીમારી વધુ જોવા મળે છે. આવી સ્થિતિમાં દર્દીને સૌથી પહેલા સીધા સુવડાવીને ઠંડા પાણીથી માથું ધોવો.બાળકોમાં આ બીમારી વધુ જોવા મળે છે. આવી સ્થિતિમાં દર્દીને સૌથી પહેલા સીધા સુવડાવીને ઠંડા પાણીથી માથું ધોવો.
ડુંગળીના રસને ગરમ કરીને નાકમાં નાખવાથી આરામ મળે છે.ડુંગળીના રસને ગરમ કરીને નાકમાં નાખવાથી આરામ મળે છે.
નાકની બહાર ફટકડીનો લેપ લગાવવાથી પણ લોહી નીકળતું બંધ થાય છે.નાકની બહાર ફટકડીનો લેપ લગાવવાથી પણ લોહી નીકળતું બંધ થાય છે.
આખી રાત પલાળેલી મુલ્તાની માટીનો લેપ નાક પર લગાવવાથી લોહી નીકળતું બંધ થાય છે.આખી રાત પલાળેલી મુલ્તાની માટીનો લેપ નાક પર લગાવવાથી લોહી નીકળતું બંધ થાય છે.
લીલી કોથમીરના પાનના રસમાં થોડું કપૂર મિક્સ કરીને 2-2 ટીપાં નાકમાં નાખવાથી આરામ મળે છે.લીલી કોથમીરના પાનના રસમાં થોડું કપૂર મિક્સ કરીને 2-2 ટીપાં નાકમાં નાખવાથી આરામ મળે છે.
આમળા તથા મુલેઠીને સરખા પ્રમાણમાં મિક્સ કરીને પાઉડર બનાવી ગાયના દૂધની સાથે સવાર-સાંજ 1-1 ચમચી ખાઓ.આમળા તથા મુલેઠીને સરખા પ્રમાણમાં મિક્સ કરીને પાઉડર બનાવી ગાયના દૂધની સાથે સવાર-સાંજ 1-1 ચમચી ખાઓ.
કેળાંના પાનનો રસ નાકમાં નાખવાથી લોહી નીકળતું બંધ થાય છે.કેળાંના પાનનો રસ નાકમાં નાખવાથી લોહી નીકળતું બંધ થાય છે.
લીંબુના રસમાં થોડા આમળાનો રસ મિક્સ કરીને નાકમાં નાખવાથી પણ લોહી નીકળતું બંધ થાય છે.લીંબુના રસમાં થોડા આમળાનો રસ મિક્સ કરીને નાકમાં નાખવાથી પણ લોહી નીકળતું બંધ થાય છે.
નાકમાંથી લોહી નીકળતું હોય તો તે વ્યક્તિને છાસ અથવા દહીંની લસ્સી પીવડાવવાથી પણ આરામ મળે છે.નાકમાંથી લોહી નીકળતું હોય તો તે વ્યક્તિને છાસ અથવા દહીંની લસ્સી પીવડાવવાથી પણ આરામ મળે છે.
દૂધમાં કેળાં વાટીને ખાવાથી ઘણો ફાયદો થાય છે.દૂધમાં કેળાં વાટીને ખાવાથી ઘણો ફાયદો થાય છે.
દાડમની છાલનો રસ નાકમાં નાખવાથી લોહી નીકળતું બંધ થાય છે.દાડમની છાલનો રસ નાકમાં નાખવાથી લોહી નીકળતું બંધ થાય છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App