Home » Lifestyle » Health » લૂથી બચાવશે આ 10 ફૂડ, ડાયટમાં કરો શામેલ । 10 Foods That Help Prevent Heat Stroke

રોજ લેવાનું રાખો આ 10માંથી કોઈ 1 ફૂડ, બોડીને હાઇડ્રેટ રાખી બચાવશે લૂથી

Divyabhaskar.com | Updated - Apr 19, 2018, 05:10 PM

જો બોડીમાં પાણીની કમી હોય અને વધુ સમય સુધી તડકામાં અથવા ગરમીમાં રહેવું પડે તો હીટ સ્ટ્રોક અથવા લૂ થવાની શક્યતા વધે છે.

  • લૂથી બચાવશે આ 10 ફૂડ, ડાયટમાં કરો શામેલ । 10 Foods That Help Prevent Heat Stroke
    +10બીજી સ્લાઈડ્સ જુઓ

    યૂટિલિટી ડેસ્કઃ જો બોડીમાં પાણીની કમી હોય અને વધુ સમય સુધી તડકામાં અથવા ગરમીમાં રહેવું પડે તો હીટ સ્ટ્રોક અથવા લૂ થવાની શક્યતા વધે છે. એટલે મેંદાતા હોસ્પિટલની ડાયટિશિયન ડો. શ્વેતા કેસવાની આ સીઝનમાં બોડીમાં પાણીની કમી પૂરી પાડતા ફૂડ ખાવાની સલાહ આપે છે. તેઓ જણાવી રહ્યા છે આવા જ 10 ફૂડ વિશે જે બોડીમાં પાણીની કમી પૂરી પાડે છે અને લૂથી બચાવે છે.

    તરબૂચ

    તરબૂચ ખાવાથી બોડીમાં મોઇશ્ચર બન્યું રહે છે, તેનાથી લૂ નથી લાગતી.

    દ્રાક્ષ

    તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે, જે હીટ સ્ટ્રોકથી બચાવે છે.

    આમલીનું પાણી

    તેમાં મિનરલ્સ હોય છે, જે શરીરમાં પાણીની ઉણપ પૂરી પાડે છે.

    બાફલો

    તેનાથી બોડીમાં મોઇશ્ચર બન્યું રહે છે અને લૂની અસર ઓછી થાય છે.

    દહીં

    આ શરીરમાં પાણીના લેવલને બેલેન્સ રાખે છે, જેનાથી લૂ નથી લાગતી.

    ફુદીનો

    તેમાં કુલિંગ પ્રોપર્ટીઝ હોય છે, જે લૂથી બચાવે છે.

    વરિયાળીનું પાણી

    તેનાથી બોડીમાં મોઇશ્ચર બન્યું રહે છે. વરિયાળીનું પાણી લૂથી બચવામાં મદદ કરે છે.

    એલોવેરા જ્યૂસ

    તેમાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે, જેનાથી લૂની અસર ઓછી થાય છે.

    કાકડી

    તેમાં પાણીની માત્રા વધુ હોય છે, જે હીટ સ્ટ્રોકથી બચાવે છે.

    કોથમીર

    આ શરીરમાં પાણીના લેવલને બેલેન્સ રાખે છે, જેનાથી લૂથી બચવામાં મદદ થાય છે.

    આગળની સ્લાઇડ્સમાં જુઓ ગ્રાફિકલ પ્રેઝન્ટેશન...

  • લૂથી બચાવશે આ 10 ફૂડ, ડાયટમાં કરો શામેલ । 10 Foods That Help Prevent Heat Stroke
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • લૂથી બચાવશે આ 10 ફૂડ, ડાયટમાં કરો શામેલ । 10 Foods That Help Prevent Heat Stroke
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • લૂથી બચાવશે આ 10 ફૂડ, ડાયટમાં કરો શામેલ । 10 Foods That Help Prevent Heat Stroke
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • લૂથી બચાવશે આ 10 ફૂડ, ડાયટમાં કરો શામેલ । 10 Foods That Help Prevent Heat Stroke
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • લૂથી બચાવશે આ 10 ફૂડ, ડાયટમાં કરો શામેલ । 10 Foods That Help Prevent Heat Stroke
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • લૂથી બચાવશે આ 10 ફૂડ, ડાયટમાં કરો શામેલ । 10 Foods That Help Prevent Heat Stroke
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • લૂથી બચાવશે આ 10 ફૂડ, ડાયટમાં કરો શામેલ । 10 Foods That Help Prevent Heat Stroke
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • લૂથી બચાવશે આ 10 ફૂડ, ડાયટમાં કરો શામેલ । 10 Foods That Help Prevent Heat Stroke
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • લૂથી બચાવશે આ 10 ફૂડ, ડાયટમાં કરો શામેલ । 10 Foods That Help Prevent Heat Stroke
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • લૂથી બચાવશે આ 10 ફૂડ, ડાયટમાં કરો શામેલ । 10 Foods That Help Prevent Heat Stroke
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ